JEE Mains · Physics · STD 11 - 4.1 newtons laws of motion
આકૃતિમાં દર્શાવેલ તમામ સપાટીઓ ઘર્ષણ રહિત છે તેમ ધારો અને ગરગડીઓ તથા દોરી દળ રહિત છે. \(2 \mathrm{~kg}\) દળના બ્લોકનો પ્રવેગ _______ છે.

- A \(g\)
- B \(\frac{g}{3}\)
- C \(\frac{g}{2}\)
- D \(\frac{g}{4}\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{g}{3}\)
Step-by-step Solution
Detailed explanation
\( 40-2 \mathrm{~T}=4 \mathrm{a} \) \( \mathrm{T}-10=4 \mathrm{a} \Rightarrow 20=12 \mathrm{a} \) \( \Rightarrow \mathrm{a}=5 / 3 \Rightarrow 2 \mathrm{a}=\frac{g}{3}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક છડેથી જડિત કરેલા સ્ટીલના તાર \(A\) પર બળ લગાડવામાં આવે છે. પરિણામે તેની લંબાઈમાં \(0.2\,mm\) નો વધારો ઉદભવે છે. તાર \(A\) કરતા બમણી લંબાઈ અને \(2.4\) ગણો વ્યાસ ધરાવતા બીજા સ્ટીલ તાર \(B\) ને આટલું જ બળ લગાડવામાં આવે તો તાર \(B\) ની લંબાઇમાં થતો વધારો \(..........\times 10^{-2}\,mm\) થાય.(બંને તાર સમાન વર્તુળાકાર આડછેદ ધરાવે છે.)JEE Mains 2023 Medium
- બે વિદ્યુતભારો \(\mathrm{q}_1\) અને \(\mathrm{q}_2\) ને 30 cm ના અંતરે અલગ રાખવામાં આવ્યા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક ત્રીજો વિદ્યુતભાર \(q_3\) પ્રારંભમાં ' C ' પર છે, તેને 40 cm ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગે C થી D સુધી ખસેડવામાં આવે છે. જો \(q_3\) ને \(C\) થી \(D\) સુધી ખસેડવાથી સ્થિતિઊર્જામાં થતો તફાવત \(\frac{\mathrm{q}_3 \mathrm{~K}}{4 \pi \epsilon_0}\) વડે આપવામાં આવે, તો K નું મૂલ્ય કેટલું છે :
JEE Mains 2025 Easy - જો સંધારક પરનો વિદ્યુતભાર \(2\, C\) જેટલો વધારવામાં આવે તો તેમાં સંગ્રહીત ઊર્જા \(44\%\) જેટલી વધે છે. સંધારક પરનો મૂળ વિદ્યુતભાર (કુલંબમાં)........હશે.JEE Mains 2022 Medium
- એક ન્યુકિલયસનું બે નાના અંશમાં તેમના વેગનો ગુણોત્તર \(3:2\) થાય તે રીતે વિભંજન થાય છે. તેમના ન્યુકિલયસ કદનો ગુણોત્તર \(\left(\frac{x}{3}\right)^{\frac{1}{3}}\) છે. તો ' \(x\) ' નું મૂલ્ય \(........\) થાય.JEE Mains 2023 Medium
- \(Q\) વિદ્યુતભારને બે ભાગ \(q\) અને \((Q-q)\) માં એવી રીતે વિભાજિત કરવામાં આવે છે કે જેથી \(q\) અને \((Q-q)\) ને અમુક અંતરે મુક્તા તેમની વચ્ચે મહત્તમ સ્થિતવિદ્યુત અપાકર્ષણ બળ લાગે?JEE Mains 2021 Medium
- બે સદિશો \(\vec{A}\) અને \(\vec{B}\) નો પરિણામી સદિશ એ \(\overrightarrow{\mathrm{A}}\) ને લંબ છે અને તેનું માન \(\vec{B}\) ના માનથી અડધું છે. સદિશો \(\vec{A}\) અને \(\vec{B}\) વચ્ચેનો કોણ _______ છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- એક સાદું લોલક પૃથ્વીની સપાટીથી ઉપર \(\mathrm{R}\) ઉંચાઈએ નાના દોલનો કરે છે જેનો આવર્તકાળ \(T_1=4 \mathrm{~s}\) છે. જો તેને પૃથ્વીની સપાટીથી \(2R\) ઊંચાઈ રહેલ બિંદુ એ લઈ જતાં તેનો આવર્તકાળ \(T_2\) કેટલો થશે ? સાચો સંબંધ પસંદ કરો. [\(R\) = પૃથ્વીની ત્રિજ્યાં]JEE Mains 2024 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(\mathrm{R}\) ત્રિજ્યાના ગોળામાથી \(1\) ત્રિજ્યાનો ગોળો કાપી નાખવામાં આવેલ છે વધેલા ભાગનું દ્રવ્યમાનકેન્દ્ર \(G\) આગળ મળતું હોય તો \(R\) કયા સમીકરણ વડે મેળવી શકાય?
JEE Mains 2020 Hard - રૂમ તાપમાને એક તારનો અવરોધ \(100\,\Omega \) છે જ્યારે તેને \(220\,V\) સાથે જોડવામાં આવે ત્યારે તેમાથી \(2\,A\) નો અચળ પ્રવાહ વહે છે અને તેનું તાપમાન રૂમના તાપમાન કરતાં \(500\,^oC\) વધારે છે. તો આ તારની અવરોધકતાનો તાપમાન ગુણાંક કેટલો હશે?JEE Mains 2018 Hard
- અહી \(S=\{z=x+i y:|z-1+i| \geq|z|,|z|<2,|z+i|=\) \(|z-1|\}\) હોય તો \(x\) ની બધીજ કિમંતોનો ગણ મેળવો કે જેથી કોઈક \(y \in R\) માટે \(w=2 x+i y \in S\) મળે.JEE Mains 2022 Hard
- \(22\,m\) લંબાઈના એક તાર ને બે ટુકડામાં કાપવામાં આવે છે. આ ટુકડાઓ માંના એક માંથી ચોરસ અને બીજા માંથી સમબાજુ ત્રિકોણ બનાવવામાં આવે છે. તો આ ચોરસ અને સમબાજુ ત્રિકોણનું સંયુક્ત ક્ષેત્રકળ ન્નયૂતમ થાય તે માટે સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ \(\dots\dots\dots\)છે.JEE Mains 2022 Hard
- જુદી જુદી પ્રબળતાના \(\left(B_1\right.\) અને \(B_2\)) સમાન ચુંબકીય ક્ષેત્રો, બંને કાગળના સમતલને લંબ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ અસ્તિત્વ ધરાવે છે. દળ m અને વિદ્યુતભાર q ધરાવતો એક વિદ્યુતભારિત કણ, કોઈ એક ક્ષણે આંતરપૃષ્ઠ પર, વેગ \(v\) સાથે પ્રદેશ 2 માં ગતિ કરે છે અને આંતરપૃષ્ઠ પર પાછો ફરે છે. તે પ્રદેશ 1 માં ગતિ કરવાનું ચાલુ રાખે છે અને અંતે આંતરપૃષ્ઠ પર પહોંચે છે. આ ગતિ દરમિયાન કણનું આંતરપૃષ્ઠ પરનું સ્થાનાંતર કેટલું છે?

(કણનો વેગ ચુંબકીય ક્ષેત્રને લંબ છે તેમ ધારો અને \(B_2 \gt B_1\))JEE Mains 2025 Easy