JEE Mains · Physics · STD 11 - 9.1 fluid mechanics
નીચે બે વિધાનો આપેલા છે વિધાન \(I:\) પાણીના સંગ્રહ સ્થાનમાં સમાન સ્તર પર બધા જ બિદુંએ દબાણ સમાન હોય છે. વિધાન \(II:\) બંધિત પાણી પર લગાડેલું દબાણ બધી જ દિશાઓમાં એક સરખુ પ્રસરણ પામે છે. ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
- A વિધાન \(I\) ખોટું છે. પરંતુ વિધાન \(II\) સાચું છે.
- B બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
- C વિધાન \(I\) સાચું છે.પરંતુ વિધાન \(II\) ખોટું છે.
- D બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
Answer & Solution
Correct Answer
(B) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
Step-by-step Solution
Detailed explanation
Pressure in a static liquid will be same at each point on same horizontal level. \(\therefore P=P_{a m}+\rho g h\) As per Pascal law, same pressure applied to enclosed water is transmitted in all directions equally.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જો \(Z =\frac{ A ^{2} B ^{3}}{ C ^{4}}\) હોય, તો \(Z\) માં સાપેક્ષ ત્રુટિ ........... હશે.JEE Mains 2022 Easy
- \(1\,H\) પ્રેરણ અને \(100\,\Omega\) નો અવરોધ ધરાવતા ગૂંચળા (ગાળા) ને \(6\,V\) ની બેટરી સાથે જોડવામાં આવેલ છે. \((a)\) સ્થિત-સ્થિતિના મૂલ્યના પ્રવાહ કરતાં અડધો પ્રવાહ થાય તે માટે લાગતો સમય અને \((b)\) પરિપથમાં કળ ચાલુ કર્યા બાદ \(15 \;ms\) સમયે ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીયક્ષેત્રમાં સંગ્રહિત ઊર્જા શોધો. \(\left(\ln 2=0.693, e ^{-3 / 2}=0.25\right.\) આપેલ છે.)JEE Mains 2022 Hard
- \(20\,ms ^{-1}\) ના વેગ સાથે એક કાર \(P\) કે જેના હોર્ન દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિની આવૃત્તિ \(400\,Hz\) છે. તે જ દિશામાં એક બીજી કાર \(Q\) પ્રથમ કારની પાછળ \(40\,ms ^{-1}\) ના વેગ સાથે ગતિ કરે છે. કારના મુસાફર દ્વારા સંભળાતી આવૃત્તિ અંદાજિત આવૃત્તિ ........ \(Hz\) છે. [ધ્વનિનો વેગ \(=360\,ms ^{-1}\), લો]JEE Mains 2023 Easy
- \(10\, \mu F\) કેપેસીટન્સ ધરાવતું કેપેસીટર \(50\, V\) ના વિદ્યુતસ્થિતિમાન વડે સંપૂર્ણ ચાર્જ કરેલ છે. હવે આ વિદ્યુતસ્થિતિમાનને દૂર કરી તેને બીજા વિજભારરહિત કેપેસીટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. હવે તેમની વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત \(20\, V\) થાય છે, તો બીજા કેપેસીટરનો કેપેસીટન્સ (\(\mu F\) માં) કેટલો હશે?JEE Mains 2020 Hard
- એક સમાંતર પ્લેટ કેપેસીટરના \(A\) પ્લેટનું ક્ષેત્રફળ ધરાવતી પ્લેટ એકબીજાથી \(d\) જેટલા અંતરથી અલગ કરેલ છે. \(\frac A2\)ક્ષેત્રફળ અને \(\frac d2\) જાડાઈ ધરાવતા બે \({K}_{1}\) અને \({K}_{2}\) ડાઈઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા સ્લેબને પ્લેટો વચ્ચે જગ્યામાં દાખલ કરવામાં આવે છે. તો આ કેપેસીટરનું કેપેસીટન્સ કેટલું થશે?
JEE Mains 2021 Hard - આપેલ આલેખ _____ નો ફેરફાર (કેન્દ્રથી \(r\) અંતર સાથે) દર્શાવે છે.
JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- જો સંકર સંખ્યા \(z\) માટે \(x + \sqrt 2 \,\,\left| {z + 1} \right|\,+ \,i\, = \,0\) હોય તો \(\left| z \right|\) ની કિમત મેળવો.JEE Mains 2013 Hard
- એક સમતલ પ્રગામી તરંગ \(y=2 \cos 2 \pi(330 t-x) m\) દ્વારા દર્શાવેલ છે. તરંગની આવૃત્તિ _______ છે.JEE Mains 2024 Hard
- \(p-n\) જંક્શન ડાયોડમાં ઝેનર બ્રેકડાઉન ત્યારે થાય છે જ્યારે \(p\) અને \(n\) બંને ....... .JEE Mains 2021 Medium
- એક રેડિયો એકટિવ ન્યુક્લિયસ બે ભિન્ન પ્રક્રિયાઓ દ્રારા ક્ષય પામે છે. પ્રથમ પ્રક્રિયાનો અર્ધ-આયુ \(30\,s\) મિનિટ અને બીજી પ્રક્રિયાનો અર્ધ-આાયુ \(5\) મિનિટ છે. ન્યુકિલયસનો પરિણામી અર્ધ-આાયુ \(\frac{\alpha}{11}\) છે. તો \(\alpha\) નું મૂલ્ય \(.............\) છે.JEE Mains 2023 Medium
- \(100\, m ^{2}\) ક્ષેત્રફળ અને \(10\, m\) બે પ્લેટ વચ્ચેનું અંતર ધરાવતાં સમાંતર પ્લેટ કેપેસિટર છે,તેમાં \(5\,m\)માં ડાઇઇલેક્ટ્રીક અચળાંક \(10\) ધરાવતા ડાઇઇલેક્ટ્રીક મુક્તા નવા કેપેસિટન્સ \('x'\) \(pF\) હોય તો \('x'=.......\)JEE Mains 2021 Hard
- \(y=1\, m , 2\, m , 4 \,m , 8\, m \ldots \ldots \ldots \ldots \ldots\) પર \(1 \,\mu C\) વિદ્યૂતભાર મૂકવામાં આવે છે ઉગમબિંદુ પર \(1 \,C\) વિદ્યૂતભાર પર લાગતું બળ \(x \times 10^{3}\, N\) હોય તો \(x=\) .........JEE Mains 2021 Medium