JEE Mains · Physics · STD 11 - 9.1 fluid mechanics
પાણી ધરાવતા હાઈડ્રોલિક પ્રેસમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે ભુજાઓ છે. પાતળી ભુજામાં પાણીની સપાટી પર \(10 \mathrm{~N}\) નું બળ લગાડવામાં આવે છે. પાણીનું સંતુલન જાળવી રાખવા માટે જાડી ભુજામાં પાણીની સપાટી પર લગાડવું પડતું બળ _______ \({N}\) છે.

- A \(900\)
- B \(1000\)
- C \(1001\)
- D \(1005\)
Answer & Solution
Correct Answer
(B) \(1000\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{F_1}{A_1}=\frac{F_2}{A_2}\) \(\frac{F_1}{\pi(7)^2}=\frac{10}{\pi \times(0.7)^2}\) \(F_1=1000 \mathrm{~N}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પરિપથમાં, જ્યારે \(A\) અથવા \(B\) આગળ સ્થિતિમાન \(5\,V\) હોય ત્યારે લોછકલ કિંમત \(A=1\) અથવા \(B=1\) છે, અને જ્યારે \(A\) અથવા \(B\) આગળ સ્થિતિમાન \(0\,V\) હોય ત્યારે લોગકલ કિંમત \(A=0\) અથવા \(B =0\) છે.આપેલ પરિપથ માટે સત્યાર્થ સારણી (ટૂથ ટેબલ) \(........\) થશે.
JEE Mains 2022 Hard - \(100\, g\) દળ ધરાવતી વસ્તુ પર \((10 \hat{i}+5 \hat{j}) N\) જેટલું બળ લાગે છે. વિરામ સ્થિતિમાંથી શરૂ કરીને \(t =2 s\) એ વસ્તુનું સ્થન \(( a \hat{i}+ b \hat{j}) m\) થાય છે. \(\frac{ a }{ b }\) નું મૂલ્ય..........મળે છેJEE Mains 2022 Medium
- આકૃતિમાં \(A\) અને \(B\) વચ્યેનો સમતુલ્ય અવરોધ \(...............\) છે.
JEE Mains 2023 Medium - આપેલ નળાકારીય તારની લંબાઈ તેની મૂળ લંબાઈ કરતા વધારીને બમણી કરવામાં આવે છે. તારના અવરોધમાં થતો પ્રતિશત વધારો .......% થશે.JEE Mains 2022 Medium
- એક કણને \(H\) ઊંચાઇના બહુમાળી મકાન પરથી ઊર્ધ્વ દિશામાં \(u \) જેટલી ઝડપે ફેંકવામાં આવે છે. કણને જમીન પર પહોંચતા લાગતો સમય તેની મહત્તમ ઊંચાઇએ પહોંચતા લાગતો સમય કરતાં \(n\) ગણો છે. \(H,u\) અને \(n\) વચ્ચેનો સંબંધ શું થાય?JEE Mains 2014 Hard
- \(5\,cm,12\,cm\) અને \(13\,cm\) બાજુઓ ધરાવતી કાટકોણ ત્રિકોણાકારની એક આંટાની પ્રવાહલૂપ \(2\,A\) નો પ્રવાહ ધારણ કરે છે. આ લૂપ \(0.75\,T\) મૂલ્ચના સમાન ચુંબકીયક્ષેત્રમાં લૂપની \(13\,cm\) વાળી બાજુની સમાંતર દિશામાં મૂકવામાં આવે છે. \(5\,cm\) ની બાજુ પર ચુંબકીય બળનું મૂલ્ય \(\frac{x}{130}\,N\) છે. તો \(x\) નું મૂલ્ય \(...........\) છે.JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- જો અંતરાલ \([3,4]\) માં બિંદુ \(c\) આગળ વિધેય \(f(\mathrm{x})=\log _{\mathrm{e}}\left(\frac{\mathrm{x}^{2}+\alpha}{7 \mathrm{x}}\right)\) કે જ્યાં \(\alpha \in \mathrm{R},\) એ રોલના પ્રમેયનું પાલન કરતું હોય તો \(f^{\prime \prime}(\mathrm{c})\) મેળવો.JEE Mains 2020 Hard
- અહી \(\mathrm{n}\) એ સમીકરણ \(z^{2}+3 \bar{z}=0\) ના ઉકેલની સંખ્યા દર્શાવે છે કે જેમાં \(\mathrm{z}\) એ સંકર સંખ્યા છે તો \(\sum_{k=0}^{\infty} \frac{1}{n^{k}}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- બે પદાર્થોને જમીન પરથી \(40\,ms^{-1}\)ની સમાન ઝડપ સાથે પરંતુ સમક્ષિતિજની સાપેક્ષે જુદા-જુદા કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે.આ પદાર્થો માટે સમાન અવધિ મળે છે.જો એક વસ્તુને સમક્ષિતિજને સાપેક્ષ \(60^{\circ}\)ના કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે તો બંને પ્રક્ષિપ્તો દ્વારા પ્રાપ્ત કરેલ મહતમ ઊંચાઈઓનો સરવાળો \(.........\,m\) હશે.\((g=10\,ms^{-2}\) આપેલ છે)JEE Mains 2023 Medium
- \(10^{-4} \mathrm{~m}^2\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા પાતળા ધાતુના તારનો \(30 \mathrm{~cm}\) ત્રિજયાની વલય બનાવવામાં ઉપયોગ થાય છે. \(2 \pi \mathrm{C}\) મૂલ્યનો ધન વીજભાર સમાન રીતે વલય પર વિતરીત થયેલ છે જ્યારે \(30 \mathrm{pC}\) મૂલ્યનો ધન વીજભાર વલયના કેન્દ્ર પર રાખેલ છે. વલયમાં ઉદભવતું તણાવબળ_____\(\mathrm{N}\) છે કે જેને લીધે વલયમાં વિકૃતિ ઉદ્ભવતી નથી. (ગુરૂત્વીય અસર અવગણો)\(\left(\right.\) ને, \(\frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 \mathrm{SI}\) એકમ \()\)JEE Mains 2024 Hard
- ત્રિજ્યા \(R\) અને દળ \(M\) ધરાવતી એક નિયમિત તકતી તેની અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરવા માટે મુક્ત છે. આકૃતિ માં બતાવ્યા પ્રમાણે તેની ધરી પર એક દોરી વીંટાળીને તેની સાથે એક \(m\) દળનો પદાર્થ દોરીના મુક્ત છેડા સાથે બાંધવામાં આવે છે. ત્યારબાદ પદાર્થને સ્થિર સ્થિતિ માથી મુક્ત કરવામાં આવે છે. તો તે પદાર્થ નો કોણીય વેગ કેટલો હશે?
JEE Mains 2017 Hard - એક સમાંતર પ્લેટ કેપેસીટરના \(A\) પ્લેટનું ક્ષેત્રફળ ધરાવતી પ્લેટ એકબીજાથી \(d\) જેટલા અંતરથી અલગ કરેલ છે. \(\frac A2\)ક્ષેત્રફળ અને \(\frac d2\) જાડાઈ ધરાવતા બે \({K}_{1}\) અને \({K}_{2}\) ડાઈઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા સ્લેબને પ્લેટો વચ્ચે જગ્યામાં દાખલ કરવામાં આવે છે. તો આ કેપેસીટરનું કેપેસીટન્સ કેટલું થશે?
JEE Mains 2021 Hard