ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 9.1 fluid mechanics

આકૃતિમાં દર્શાવ્યા અનુસાર \(0.20\,m ^2\) ના બેઝ (તળીયા) નું ક્ષેત્રફળ ધરાવતા એક ધાતુના ચોસલાને ટેબલ ઉપર મૂકવામાં આવેલ છે. એક \(0.25\,mm\) ની પ્રવાહીની કપોટીને બ્લોક (ચોસલું) અને ટેબલની વચ્યે દાખલ કરવામાં આવે છે. બલોકને \(0.1\,N\) ના સમક્ષિતિજ બળ વડે ખેંચવામાં આવે છે અને તે અચળ ઝડપથી ગતિ કરે છે. જો પ્રવાહીની સ્નિગ્ધતા \(5.0 \times 10^{-3}\;Pa-s\) હોય તો બ્લોકની ઝડપ (લગભગ) \(...........\times 10^{-3}\,m / s\) હશે.

  1. A \(12\)
  2. B \(25\)
  3. C \(30\)
  4. D \(40\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(25\)

Step-by-step Solution

Detailed explanation

\(| F |=\eta A \frac{\Delta v }{\Delta h }: 0.1=5 \times 10^{-3} \times 0.2 \times \frac{ v }{.25 \times 10^{-3}}\) \(v =0.025\,m / s \text { or } v =25 \times 10^{-3}\,m / s\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app