JEE Mains · Physics · STD 11 - 9.1 fluid mechanics
મિલકનના ઓઇલ ડ્રોપ પ્રયોગમાં \(2.0 \times 10^{-5}\, {m}\) ત્રિજયા અને \(1.2 \times 10^{3} \,{kgm}^{-3}\) ઘનતા ધરાવતા વિદ્યુતભારરહિત ટીપાં પર લાગતું શ્યાનતા બળ કેટલું હશે? પ્રવાહીની શ્યાનતા \(=1.8 \times 10^{-5}\, {Nsm}^{-2} \) (હવાના કારણે લાગતું ઉત્પ્લવક અવગણો)
- A \(3.8 \times 10^{-11}\, {N}\)
- B \(3.9 \times 10^{-10}\, {N}\)
- C \(1.8 \times 10^{-10} \,{N}\)
- D \(5.8 \times 10^{-10} \,{N}\)
Answer & Solution
Correct Answer
(B) \(3.9 \times 10^{-10}\, {N}\)
Step-by-step Solution
Detailed explanation
Viscous force \(=\) Weight \(=\rho \times\left(\frac{4}{3} \pi^{3}\right) \,g\) \(=3.9 \times 10^{-10}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(1.0\) અને \(1.5\) વક્રિભવનાંક ધરાવતા બે પારદર્શક માધ્યમ \(30\,cm\) વક્રતાત્રિજ્યાની ગોળીય વક્રીભવન સપાટી દ્વારા અલગ કરેલા છે. સપાટીનું વક્રતાકેન્દ્ર ધટ્ટ માધ્યમ તરફ રહેલું છે અને બિંદુવત્ વસ્તુને મુખ્ય અક્ષ પર સપાટીના ધ્રુવથી \(15\,cm\) ના અંતરે પાતળા માધ્યમમાં મૂકેલ છે. સપાટીના ધ્રુવથી પ્રતિબિંબનું અંતર ........... \(cm\) છે.JEE Mains 2023 Medium
- આકૃતિમાં એક આદર્શ વાયુ માટે ચક્રિય પ્રક્રિયા \(abca\) દર્શાવેલ છે.\(ca\) પથ પર આંતરિક ઉર્જામાં થતો ફેરફાર \(-180\, J\) છે.વાયુ \(ab\) પથ પર \(250\, J\) ઉષ્માનું શોષણ અને \(bc\) પથ પર \(60\, J\) ઉષ્માનું શોષણ કરે તો \(abc\) પ્રક્રિયા દરમિયાન ..... \(J\) કાર્ય થશે.
JEE Mains 2019 Medium - એક ટ્રેન \(320\,Hz\) આવૃતિની વ્હિસલના અવાજ સાથે પ્લેટફોર્મ પર ઉભેલા નિરીક્ષક તરફ \(66\,m / s\) ની ઝડપથી ગતિ કરે છે. તો નિરીક્ષકે નોંધેલી આવૃતિ \(.........Hz\) થાય. (ધ્વનિની ઝડપ \(=330\,ms ^{-1}\) )JEE Mains 2023 Easy
- બે \(M\) અને \(16\, M\) દળ ધરાવતા ગ્રહની ત્રિજ્યા અનુક્રમે \(a\) અને \(2\, a \) છે. બંને ગ્રહના કેન્દ્ર વચ્ચેનું અંતર \(10\, a\) છે. \(m\) દળના પદાર્થને મોટા ગ્રહ પરથી બંને ગ્રહના કેન્દ્રને જોડતી રેખા પર નાના ગ્રહ તરફ ફેકવામાં આવે છે. પદાર્થ નાના ગ્રહની સપાટી પર પહોચે તેના માટે તેને લઘુતમ કેટલી ઝડપથી ફેકવો જોઈએ?JEE Mains 2020 Hard
- એક ખુલ્લા ગ્લાસની નળીને પારામાં એવી રીતે ડૂબાડવામાં આવે છે કે જેથી \(8\) \(cm\) લંબાઇની નળી પારાની સપાટીથી ઉપર રહે છે.નળીના ખુલ્લા છેડાને બંધ કરી સીલ કરવામાં આવે છે.નળાને ઊર્ધ્વ દિશામાં \(46\) \(cm\) રહેલ જેટલી વધારે ઊંચી લઇ જવામાં આવે છે,તો હવે નળીની અંદર રહેલ હવાના સ્તંભની લંબાઇ ........ \(cm\) હશે.( વાતાવરણનું દબાણ \(=\) \(Hg\) ના \(76\) \(cm\) )JEE Mains 2014 Medium
- \(R\) ત્રિજ્યા વાળી એક સમાન રીતે વિદ્યુતભારિત થયેલી રિંગની અક્ષ પર લાગતું વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય તેના કેન્દ્રથી \(h\) અંતર આગળ છે. \(h\) નું મૂલ્ય હશે.JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- સમાન વક્રતાત્રિજ્યા ધરાવતા \(\mu_{1}\) વક્રીભવનાંક ધરાવતો સમતલ બહિર્ગોળ અને \(\mu_{2}\) વક્રીભવનાંક ધરાવતા સમતલ અંતર્ગોળ લેન્સને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલા છે. સમતુલ્ય લેન્સની વક્રતાત્રિજ્યા અને કેન્દ્રલંબાઈનો ગુણોત્તર શોધો.
JEE Mains 2021 Hard - \(\lambda\) અને \(\mu\) ની કિમંત મેળવો કે જેથી સમીકરણ સંહતિ \(x+y+z=6,3 x+5 y+5 z=26, x+2 y+\lambda z=\mu\) નો ઉકેલગણ ખાલીગણ થાય.JEE Mains 2021 Medium
- ધારો કે \(n\) ધન પૂર્ણાંક છે. ધારો કે \(A =\sum_{ k =0}^{ n }(-1)^{ k } n _{ C _{ k }}\left[\left(\frac{1}{2}\right)^{ k }+\left(\frac{3}{4}\right)^{ k }+\left(\frac{7}{8}\right)^{ k }+\left(\frac{15}{16}\right)^{ k }+\left(\frac{31}{32}\right)^{ k }\right]\) . જોં \(63 A =1-\frac{1}{2^{30}}\) હોય, તો \(n =...... .\)JEE Mains 2021 Hard
- સિલિકોન \(Si\) અને જર્મેનિયમ \( Ge\) ડાયોડના કટ-ઇન વોલ્ટેજ અનુક્રમે \(0.7 V \) અને \(0.3 V\) છે.જર્મેનિયમ ડાયોડને ઉલટાવવાથી \(V_o\) માં કેટલા ....\(V\) ફેરફાર થાય?
JEE Mains 2019 Hard - બે પાસાને ઉછાળવામાં આવે છે. તેમની પરના અંકોને \(\lambda\) અને \(\mu\) લેવામાં આવે છે અને સમીકરણ સંહતિ \(x+y+z=5\) ; \(x+2 y+3 z=\mu\) ; \(x+3 y+\lambda z=1\) ને બનાવમાં આવે છે.જો \(\mathrm{p}\) એ સમીકરણ સંહતિને એકાકી ઉકેલ હોય તેની સંભાવના દર્શાવે છે અને \(\mathrm{q}\) એ સમીકરણ સંહતિનો ઉકેલગણ ખાલીગણ છે તેની સંભાવના દર્શાવે છે તોJEE Mains 2021 Hard
- એક ચલ \(X\) મૂલ્યો \(0, 0, 2, 6, 12, 20, \ldots, n(n-1)\) ધારણ કરે છે જેની આવૃત્તિઓ અનુક્રમે \({}^nC_0, {}^nC_1, {}^nC_2, {}^nC_3, {}^nC_4, {}^nC_5, \ldots, {}^nC_n\) છે. જો આ માહિતીનો મધ્યક \(60\) હોય, તો તેનો મધ્યસ્થ છે :JEE Mains 2026 Hard