JEE Mains · Physics · STD 11 - 9.1 fluid mechanics
નદીમાં પાણીના ઉપરના સ્તરનો વેગ \(36 \,km / h\) છે. જો પાણીના સમક્ષિતિજ સ્તરો વચ્ચે સ્પર્શીય-પ્રતિબળ \(10^{-3} N / m ^{2}\) હોય તો નદીની ઉંડાઈ.......... \(m\) હશે. (પાણીનો શ્યાનતા અંક \(=10^{-2} \,Pa . s\) છે.)
- A \(500\)
- B \(107\)
- C \(700\)
- D \(100\)
Answer & Solution
Correct Answer
(D) \(100\)
Step-by-step Solution
Detailed explanation
\(F =\eta A \frac{\Delta v _{ x }}{\Delta y }\) \(\frac{ F }{ A }=\eta \frac{\Delta v _{ x }}{\Delta y }\) \(\Rightarrow 10^{-3}=10^{-2} \times \frac{36 \times 1000}{ h \times 3600}\) \(\Rightarrow h =10^{-2} \times \frac{36 \times 1000}{10^{-3} \times 3600}=100 \,m\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક સમાંતર પ્લેટ કેપેસીટરની પ્લેટની લંબાઈ \(l\) અને પહોળાઈ \(w\) અને બે પ્લેટ વચ્ચેનું અંતર \(d\) છે. તેને \(V\) \(emf\) ધરાવતી બેટરી સાથે જોડેલ છે. \(d\) જાડાઈ અને \(k =4\) ડાઈઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો એક સ્લેબ કેપેસીટરની બે પ્લેટ વચ્ચે દાખલ કરવામાં આવે છે સ્લેબને પ્લેટની અંદર કેટલી લંબાઈ સુધી દાખલ કરવો જોઈએ કે જેથી કેપેસીટરમાં સંગ્રહ પામતી ઉર્જા શરૂઆતની સંગ્રહિત ઉર્જા કરતાં બમણી થાય?JEE Mains 2020 Hard
- એક કણ અચળ પ્રવેગ \(a\) થી ગતિ કરે છે. તેનો \(v^{2}\) વિરુદ્ધ \(x\) (સ્થાનાંતર) નો ગ્રાફ આપેલ છે. કણનો પ્રવેગ (\({m} / {s}^{2}\) માં) કેટલો હશે?
JEE Mains 2021 Hard - \(1.6 \mu \mathrm{C}\) વિદ્યુતભાર અને \(16 \mu \mathrm{~g}\) દળ ધરાવતો એક કણ 6.28 T ના પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં હાજર છે. આ કણને ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ કરવામાં આવે છે. કણને પ્રથમ વખત તેની મૂળ સ્થિતિમાં પાછા આવવા માટે જરૂરી સમય ________ S છે. \((\pi=3.14)\)JEE Mains 2025 Easy
- \(r\) ના વિધેયમાં સ્થિતિ ઊર્જા \(U=\frac{A}{r^{10}}-\frac{B}{r^{5}}\) વડે આપવામાં આવે છે, જેમાં \(r\) એ આંતરપરમાણીય અંતર, \(A\) અને \(B\) ધન અચળાંકો છે. બે પરમાણુ વચ્ચેનું સંતુલન અંતર...... હશે.JEE Mains 2022 Medium
- ચલ આવૃત્તિવાળા a.c. વોલ્ટેજ સ્રોતનો ઉપયોગ કરીને, આપેલ LCR પરિપથમાં માપવામાં આવતો મહત્તમ પ્રવાહ 50 mA છે \(V =5 \sin (100 t )\) માટે. L અને \(R\) ના મૂલ્યો આકૃતિમાં દર્શાવેલ છે. ઉપયોગમાં લેવાયેલ કેપેસિટર \(( C )\) ની કેપેસિટન્સ ___________ \(\mu F\) છે.
JEE Mains 2026 Hard - બિંદુ \(A\) (ઊંચાઈ\(=2\; \mathrm{m}\)) પરથી \(\mathrm{m}=1\; \mathrm{kg}\) દળ ધરાવતો કણ એક ઘર્ષણરહિત પથ \((AOC)\) પર ગતિ કરે છે. \(\mathrm{C}\) બિંદુ પર પહોચ્યા પછી કણ હવામાં તેની ગતિ સારું રાખે છે.જ્યારે કણ ત્યાથી તેની મહત્તમ ઊંચાઈ \(P\) બિંદુ (ઊંચાઈ\(=1 \;\mathrm{m}\) ) પર પહોચે ત્યારે તેની ગતિઉર્જા (\(\mathrm{J}\) માં) કેટલી થાય?
JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- ધારો કે સુરેખા L: \(\mathrm{x}+\mathrm{by}+\mathrm{c}=0\) દ્વારા યામ-અક્ષો સાથે બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ 48 ચોરસ એકમ છે. જો ઉગમબિંદુમાંથી રેખા L પર દોરેલો લંબ ધન x-અક્ષ સાથે \(45^{\circ}\) નો ખૂણો બનાવે, તો \(\mathrm{b}^2+\mathrm{c}^2\) = __________JEE Mains 2025 Easy
- જ્યારે હાઇડ્રોજન પરમાણુ \(n=2\) થી \(n=1\) પર જાય ત્યારે ફોટોનનું ઉત્સર્જન કરે છે, તેની રિકોઇલ (પ્રતિક્ષેપ) ઝડપ \(\frac{x}{5} \mathrm{~m} / \mathrm{s}\) છે, જ્યાં \(x=\) _______. (હાઇડ્રોજન પરમાણુનું દળ = \(1.6 \times 10^{-27} \mathrm{~kg}\) લો)JEE Mains 2024 Hard
- ધારો કે \(\mathrm{A}\) એ \(3\) કક્ષાવાળો એક સામાન્ય શ્રેણિક છે. જો \(\det(3 \, \operatorname{adj}(2 \, \operatorname{adj}((\det A)A))) = 3^{-13} \cdot 2^{-10}\) અને \(\det(3 \, \operatorname{adj}(2A)) = 2^{m} \cdot 3^{n}\) હોય, તો\(|3m + 2n|\) .........JEE Mains 2024 Hard
- \(\lim _{n \rightarrow \infty}\left[\frac{1}{n}+\frac{n}{(n+1)^{2}}+\frac{n}{(n+2)^{2}}+\ldots \ldots .+\frac{n}{(2 n-1)^{2}}\right] =\) ...... .JEE Mains 2021 Hard
- પ્રિઝમનો પ્રિઝમકોણ \(A\) અને વક્રીભવનાંક \(\mu\) છે,જો લઘુત્તમ વિચલનકોણ \(A\) હોય,તો પ્રિઝમકોણ કેટલો હશે?JEE Mains 2021 Hard
- જો બિંદુ \(\left( {2,\alpha ,\beta } \right)\) એ સમતલ પર આવેલ છે કે જે બિંદુઓ \((3, 4, 2)\) અને \((7, 0, 6)\) માંથી પસાર થાય અને સમતલ \(2x - 5y = 15\) ને લંબ હોય તો \({2\alpha - 3\beta }\) મેળવો.JEE Mains 2019 Hard