ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 10. Wave optics

એક સ્લિટથી થતા વિવર્તન માટે નીચેનામાંથી ક્યાં સાચા છે?
A. સ્લિટની પહોળાઈ અચળ રાખતા, મધ્યસ્થ અધિકતમની પહોળાઈ તરંગલંબાઈના વધારા સાથે વધે છે.
B. સ્લિટની પહોળાઈ અચળ રાખતા, મધ્યસ્થ અધિકતમની પહોળાઈ તરંગલંબાઈના ઘટાડા સાથે વધે છે.
C. અચળ તરંગલંબાઈએ મધ્યસ્થ અધિકતમની પહોળાઈ, સ્લિટની પહોળાઈ ઘટવાની સાથે વધે છે.
D. અચળ તરંગલંબાઈએ મધ્યસ્થ અધિકતમની પહોળાઈ, સ્લિટની પહોળાઈ વધતા વધે છે.
E. સ્લિટની પહોળાઈ અચળ હોય ત્યારે મધ્યસ્થ અધિકતમ પ્રકાશીતતા તરંગલંબાઈના ઘટાડા સાથે વધે છે.

  1. A માત્ર A, D, E
  2. B માત્ર A, D
  3. C માત્ર B, D
  4. D માત્ર B, C
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) માત્ર A, D, E

Step-by-step Solution

Detailed explanation

\( \beta_{cm}=\frac{2\lambda D}{a} \) (A) સાચું \( \beta\propto\lambda \) (B) ખોટું (C) સાચું \( \beta\propto\frac{1}{d} \) (D) ખોટું (E) સાચું વિધાન A, C અને E સાચા છે. કોઈ વિકલ્પ સુસંગત નથી.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app