JEE Mains · Physics · STD 12 - 10. Wave optics
\(0.1\, \mu m\) પહોળાઈ ધરાવતાં છિદ્ર (પીન હોલ) પર સૂર્ય પ્રકાશ આપાત કરતાં મળતી વિવર્તન ભાત ધ્યાનમાં લો. જે છિદ્રનો વ્યાસ થોડોક વધારીએ તો વિવર્તન ભાત પર એવી રીતે અસર થશે કે ....... .
- A તેનું કદ ઘટશે પરંતુ તીવ્રતા વધે છે
- B તેનું કદ વધશે અને તીવ્રતા વધે છે
- C તેનું કદ ઘટશે અને તીવ્રતા ઘટે છે
- D તેનું કદ વધશે પરંતુ તીવ્રતા ઘટે છે
Answer & Solution
Correct Answer
(D) તેનું કદ વધશે પરંતુ તીવ્રતા ઘટે છે
Step-by-step Solution
Detailed explanation
\(\sin \theta=\frac{ m \lambda}{ a }\) when \(a\) increases, \(\theta\) decreases, width decreases width decreases so intensity will increases
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- અંદરની દિવાલ ખરબચડી હોય તેવી \(15\,cm\) ત્રિજ્યાની એક બંધ વર્તુળાકાર નળીનાને ઉર્ધ્વ સમતલમાં ટોચમાંથી \(1\;kg\) ના બ્લોકને દાખલ કરવામાં આવે, ત્યારે તેની ઝડપ \(22\,m / s\) છે. આ બ્લોક પાંય દોલનો પૂર્ણ કર્યા બાદ નળીના નીચેના વિસ્તારમાં સ્થિર થાય છે. નળી દ્વારા બ્લોક પર થતું કાર્ય ........\(J\).(જો \(g=10\,m / s ^2\))
JEE Mains 2023 Hard - આપેલ ગેટના સંયોજનનું આઉટપુટ કયા ગેટને સમતુલ્ય હોય?
JEE Mains 2021 Medium - \(m\) દળ ધરાવતા પથ્થરને, દોરી વડે બાંધી, નિયમિત ઝડપ સાથે શિરોલંબ વર્તુળમાં ફેરવવામાં આવે છે. દોરીમાં તણાવ...JEE Mains 2022 Medium
- જો \(\mathrm{G}\) ગુરુત્વાકર્ષણ સ્થિરાંક હોય અને \(\mathrm{u}\) ઉર્જા ઘનતા હોય તો નીચેનામાંથી કયા જથ્થાનું પરિમાણ \(\sqrt{\mathrm{uG}}\) છે?JEE Mains 2024 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(10\, cm\) લંબાઈ ધરાવતી પટ્ટી ને \(U\) આકારમાં વાળીને તેને \(0.5\,Nm^{-1}\) બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે જોડેલ છે.તંત્રને \(0.1\, T\) ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં મુકેલ છે.જો પટ્ટીને સંતુલન અવસ્થામાથી ખેચવામાં આવે તો તો તેનો કંપવિસ્તાર \(e\) માં ભાગનો થાય ત્યાં સુધી \(N\) દોલનો કરે છે.જો પટ્ટીનું દળ \(50\, grams\) ,અવરોધ \(10\,\Omega \) અને હવાનો અવરોધ અવગણવામાં આવે તો \(N\) કેટલો હશે?
JEE Mains 2019 Hard - \(8\) સેમી ત્રિજ્યાના અર્ધગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર સમતલ સપાટીથી \(x\,cm\) ઊંચાઈ પર હોય તો \(x=......\)JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- એક ગોલકીય દડાનું ઘનફળ \(4 \pi \, cc/sec\) ના દરે વધે છે તો તેની ત્રીજા નો વધવાનો દર મેળવો ( \(cm/sec\) માં ),કે જ્યારે ઘનફળ \(288 \pi \, cc\) થાય .JEE Mains 2014 Hard
- ધારો કે \(\quad \sum \limits_{n=0}^{\infty} \frac{n^3((2 n) !)+(2 n-1)(n !)}{(n !)((2 n) !)}=a e+\frac{b}{e}+c,\) \(a, b, c \in Z\) પુર્ણાકો છે.\(e=\sum_{n=0}^{\infty} \frac{1}{n !} \) હોય તો \(a^2-b+c\) ની કિમંત મેળવો.JEE Mains 2023 Hard
- એક રેતી પાડનાર સાધન, કન્વેયર બેલ્ટ પર \(m(t)\) દળની રેતીને, બેલ્ટની ઝડપ \((v)\) ના વર્ગમૂળના સમપ્રમાણમાં દરથી પાડે છે, એટલે કે \(\frac{\mathrm{dm}}{\mathrm{dt}} \propto \sqrt{v}\). જો બેલ્ટને અચળ ઝડપે ચલાવવા માટે પૂરી પાડવામાં આવતી શક્તિ P હોય, તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?JEE Mains 2025 Hard
- ધારો કે \(f: \mathbb{R} \rightarrow \mathbb{R}\) એ વિકલનીય વિધેય છે કે જેથી બધા જ \(x, y \in \mathbb{R}\) માટે \(f\left(\dfrac{x+y}{3}\right) = \dfrac{f(x) + f(y)}{3}\) અને \(f'(0) = 3\). તો વિધેય \(g(x) = 3 + e^x f(x)\) નું ન્યૂનતમ મૂલ્ય શું છે?JEE Mains 2026 Hard
- સમાન દળ ધરાવતા બે આયનોના વિદ્યુતભારનો ગુણોત્તર \(1: 2\) છે. તેમને સમાન ચુંબકીયક્ષેત્રમાં લંબરૂપે \(2: 3\) ઝડપના ગુણોત્તરે દાખલ કરવામાં આવે છે. તેમની વર્તુળાકાર ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2021 Medium
- પદાર્થે \(t\) સમયમાં કાપેલું અંતર \(s=(2.5) t^2\) છે .\(t=5\,s\) સમયે પદાર્થની તત્કાલિન ઝડપ \(........\,ms^{-1}\) હશે.JEE Mains 2023 Easy