ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 9. Ray optics and optical instruments

પ્રકાશનો બિંદુવત ઉદગમ \(S, 50\, cm\) પહોંળાઈ ધરાવતા દિવાલ પર શિરોલંબ લટકાવેલ સાદા અરીસાના કેન્દ્રની સામે \(60\, cm\) ના અંતરે ગોઠવાયેલો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક માણસ આ અરિસાથી \(1.2\, m\) દૂરના અંતરે, અરીસાને સમાંતર લીટી પર ચાલે છે. અરીસામાં દષ્યમાન પ્રકાશનું પ્રતીબિંબ, ચરમ બિંદુઓ (extreme points) થી .......\(cm\) અંતરે આવેલ છે.

  1. A \(75\)
  2. B \(135\)
  3. C \(150\)
  4. D \(210\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(150\)

Step-by-step Solution

Detailed explanation

\(\tan \theta=\frac{25}{60}=\frac{ x }{180}\) \(x =75 \,cm\) so distance between extreme point \(=2 x =2 \times\) \(75=150\, cm\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app