ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 9. Ray optics and optical instruments

બે સમતલ અરીસા \({M}_{1}\) અને \({M}_{2}\) આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એકબીજાને લંબ મૂકેલા છે. બિંદુવત ઉદગમ \(P\) ને \({M}_{1}\) અને \({M}_{2}\) અરિસાથી અનુક્રમે \(a\) અને \(2a\) મીટર અંતરે મૂકેલા છે. બનતા પ્રતિબિંબો વચ્ચેનું મહત્તમ અંતર કેટલું હશે? (\(\sqrt{5}=2.3\) )

  1. A \(3 {a}\)
  2. B \(4.6 {a}\)
  3. C \(2.3 {a}\)
  4. D \(2 \sqrt{10} {a}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(4.6 {a}\)

Step-by-step Solution

Detailed explanation

Shortest distance is \(2 {a}\) between \({I}_{1} \& {I}_{3}\) But answer given is for \({I}_{1} \& {I}_{2}\) \(\sqrt{(4 a)^{2}+(2 a)^{2}}\) \(a \sqrt{20}\) \(4.47 {a}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app