પ્રશ્નો
નવા પહેલા55 માંથી 51–55 પ્રશ્નો
- 51. \(0.5/s\) વિભંજન અચળાંક ધરાવતા રેડિયોએક્ટિવ ન્યુક્લિયસમાં \(100\, nuclei/s\) ના દરથી ન્યુક્લિયસ ઉત્પન્ન થાય છે.જો \(t\, = 0\) સમયે એક પણ ન્યુક્લિયસ ના હોય તો \(50\) ન્યુક્લિયસ થતાં કેટલો સમય લાગશે? 2014 અઘરું
- 52. જૂના અવશેષોમાંથી મળેલા પ્રાણીના હાડકામાં \(^{14}C\) ની એક્ટિવિટી \(12\) વિઘટન પ્રતિ મિનિટ પ્રતિ ગ્રામ છે. જીવિત પ્રાણી માટે \(^{14}C\) ની એક્ટિવિટી \(16\) વિઘટન પ્રતિ મિનિટ પ્રતિ ગ્રામ હોય તો કેટલા વર્ષ પહેલા તે પ્રાણી મુત્યુ પામ્યો હશે? (\(^{14}C\)નો અર્ધઆયુષ્ય સમય\(t_{1/2} = 5760\,years\)) 2014 મધ્યમ
- 53. લીસ્ટ \(I\) (વિદ્યુતચુંબકીય વર્ણપટ્ટની તરંગલંબાઈ) ને લીસ્ટ \(II\) (આ તરંગો ઉત્પન્ન કરવાની રીત) સાથે યોગ્ય રીતે જોડો .
2014 મધ્યમલીસ્ટ \(I\) લીસ્ટ \(II\) \((1)\) \(700\, nm\) થી \(1\,mm\) \((i)\) અણું અને પરમાણુયોના કંપન \((2)\) \(1\,nm\) થી \(400\, nm\) \((ii)\) અણુની આંતરિક કક્ષમાં ઇલેક્ટ્રોનના એક ઉર્જા સ્તરમાંથી બીજી ઓછી ઉર્જા ધરાવતા સ્તરમાં સંક્રાંતિથી \((3)\) \( < 10^{-3}\,nm\) \((iii)\) ન્યુક્લિયસના રેડિયોએક્ટિવ ક્ષયથી \((4)\) \(1\,mm\) થી \(0.1\,m\) \((iv)\) મેગ્નેટ્રોન વાલ્વ દ્વારા - 54. તાજેતરમાં વૃક્ષ પરથી કાપેલૂ લાકડું \(20\) વિઘટન પ્રતિ મિનિટ દર્શાવે છે. ઘણા વર્ષો પહેલા કાપેલા લાકડુ જે મ્યુજિયમમાં છે તે \(2\) વિઘટન પ્રતિ મિનિટ દર્શાવે છે. જો \(C^{14}\) નો અર્ધઆયુષ્ય સમય \(5730 \) વર્ષ હોય તો, મ્યુજિયમમાં પડેલુ લાકડું કેટલા વર્ષ જૂનું હશે? 2014 અઘરું
- 55. રેડિયોએક્ટિવ તત્વ \(A\) નો અર્ધઆયુષ્ય સમય બીજા રેડિયોએક્ટિવ તત્વ \(B\) ના સરેરાશ સમય જેટલો છે. જો શરૂઆતમાં બંનેના અણુનું સંખ્યા સમાન હોય તો ... 2013 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.