JEE Mains · Physics · STD 12 - 13. Nuclei
લીસ્ટ \(I\) (વિદ્યુતચુંબકીય વર્ણપટ્ટની તરંગલંબાઈ) ને લીસ્ટ \(II\) (આ તરંગો ઉત્પન્ન કરવાની રીત) સાથે યોગ્ય રીતે જોડો .
| લીસ્ટ \(I\) | લીસ્ટ \(II\) |
| \((1)\) \(700\, nm\) થી \(1\,mm\) | \((i)\) અણું અને પરમાણુયોના કંપન |
| \((2)\) \(1\,nm\) થી \(400\, nm\) | \((ii)\) અણુની આંતરિક કક્ષમાં ઇલેક્ટ્રોનના એક ઉર્જા સ્તરમાંથી બીજી ઓછી ઉર્જા ધરાવતા સ્તરમાં સંક્રાંતિથી |
| \((3)\) \( < 10^{-3}\,nm\) | \((iii)\) ન્યુક્લિયસના રેડિયોએક્ટિવ ક્ષયથી |
| \((4)\) \(1\,mm\) થી \(0.1\,m\) | \((iv)\) મેગ્નેટ્રોન વાલ્વ દ્વારા |
- A \((1)-(iv), (2)-(iii), (3)-(ii), ( 4)-(i)\)
- B \((1)-(iii), (2)-(iv), (3)-(i), (4)-(ii)\)
- C \((1)-(ii), (2)-(ii i), (3)-(iv), (4)-(i)\)
- D \((1)-(i), (2)-(ii), (3)-(iii), (4)-(iv)\)
Answer & Solution
Correct Answer
(D) \((1)-(i), (2)-(ii), (3)-(iii), (4)-(iv)\)
Step-by-step Solution
Detailed explanation
Vibration of atoms and molecules \(700\, nm\) to \(1\,nm\) Radioactive decay of the nucleus \(< 10^{-3}\, nm\) Magnetron valve \(1\, nm\) to \(0.1\, m\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જો દળને \(m=k \mathrm{c}^{\mathrm{P}} G^{-1 / 2} h^{1 / 2}\) વડે દર્શાવવામાં આવે તો \(P\) નું મૂલ્ય _______ છે.(સ્થિરાંકોનો સામાન્ય અર્થ \(\mathrm{k}\) એક પરિમાણહીન સ્થિરાંક સાથે હોય છે)JEE Mains 2024 Hard
- \(npn\) ટ્રાન્ઝિસ્ટરથી કોમન એમ્પિયર એમ્પ્લિફાયર બનાવવામાં આવે છે, ઈનપૂટ અવરોધ \(100\, \Omega,\) આઉટપુટ અવરોધ \(10\, K \Omega\) અને પાવરગેઇન \(10^{6}\) હોય તો પ્રવાહગેઇન ' \(\beta\) ' શું થશે?JEE Mains 2021 Medium
- \(1.54\) વક્રીભવનાંક વાળા કાચમાંથી બનાવેલ \(6^{\circ}\) કોણ ધરાવતા પાતળા પ્રિઝમ \(P_1\) ને \(1.72\) વક્રીભવનાંકવાળા કાચમાંથી બનાવેલ બીજા પ્રિઝમ \(P_2\) સાથે જોડવામાં આવે છે કે જેથી સરેરાશ વિચલન સિવાય વિભાજન થાય. કોણ \(P_2\) નો કોણ \(.............{}^{\circ}\) હશે.JEE Mains 2023 Medium
- યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં બે અલગ અલગ તરંગલંબાઈ \(500\,nm\) અને \(600\, nm\) નો ઉપયોગ કરવામાં આવે છે જે પોતાની ભાત પડદા પર પાડે છે. આ ભાતની મધ્યમાં જ્યાં પથ તફાવત શૂન્ય છે ત્યાં બંનેની ભાતના મહત્તમ સંપાત થાય છે જે વ્યતિકરણ અનુભવે છે જેનાથી મળતું પરિણામી બીજા કરતાં સ્પષ્ટ દેખાય છે. પરંતુ જ્યારે એક આ મધ્યમાન ક્ષેત્રમાંથી બહાર આવે ત્યારે બે શલાકાના તંત્રમાં એક તરંગલંબાઈનું મહત્તમ બીજી તરંગલંબાઈના ન્યૂનતમ સાથે સંપાત થાય છે. અને મળતું શલાકાનું તંત્ર અસ્પષ્ટ દેખાય છે. આવું બનતું હોય ત્યારે પથ તફાવત કેટલા \(nm\) હશે?JEE Mains 2013 Hard
- આપેલ આકૃતિ \((a)\) અને \((b)\) માં બે પરિપથ દર્શાવેલ છે. \(....\,rad/s\) આવૃતિ માટે એક ચક્ર દરમિયાન બંને પરિપથમાંથી વ્યય થતો સરેરાશ પાવર સમાન મળે?
JEE Mains 2021 Hard - એક કણ \(4 \mathrm{~cm}\) ના કંપવિસ્તારથી સરળ આવર્ત ગતિ કરે છે. મધ્યમાન સ્થાને કણનો વેગ \(10 \mathrm{~cm} / \mathrm{s}\) છે. જ્યારે કણની ઝડ૫ \(5\ \mathrm{cm} / \mathrm{s}\) થાય ત્યારે મધ્યમાન સ્થાન થી તેનું અંતર \(\sqrt{\alpha}\ \mathrm{cm}\) છે,જ્યા \(\alpha=\)_______.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- જો \(\alpha \) અને \(\beta \) એ સમીકરણ \(375x^2 -25x -2 = 0\) ના ઉકેલ હોય તો \(\mathop {\lim }\limits_{n \to \infty } \,\sum\limits_{r = 1}^n {{\alpha ^r}} + \mathop {\lim }\limits_{n \to \infty } \,\sum\limits_{r = 1}^n {{\beta ^r}} \) iની કિમત મેળવો.JEE Mains 2019 Hard
- વિકલ સમીકરણ \(ydx - \left( {x + 2{y^2}} \right)dy = 0\) નો ઉકેલ \(x\, = f(y)\) છે જો \(f(-1)\, = 1\), તો \(f(1)\) મેળવો.JEE Mains 2015 Hard
- જો બિંદુ \((3, 2)\) થી વર્તુળ \(x ^{2}+ y ^{2}=1\) પરના બિંદુ સુધીના રેખાખંડના મધ્યબિંદુના બિંદુપથનું સમીકરણ \(r\) ત્રિજ્યાવાળું વર્તુળ હોય, તો \(r=..... .\)JEE Mains 2021 Medium
- એક પ્રકાશ તરંગ, જેને \(E =60 \sin \left(3 \times 10^{15}\right) t + \sin \left(12 \times 10^{15}\right)\) t] (SI એકમોમાં) વડે વર્ણવવામાં આવે છે, તે 2.8 eV કાર્ય વિધેય ધરાવતી ધાતુની સપાટી પર પડે છે. ઉત્સર્જિત ફોટોઇલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા (આશરે) _________ eV છે.JEE Mains 2026 Medium
- \(10^{-4} \mathrm{~m}^2\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા પાતળા ધાતુના તારનો \(30 \mathrm{~cm}\) ત્રિજયાની વલય બનાવવામાં ઉપયોગ થાય છે. \(2 \pi \mathrm{C}\) મૂલ્યનો ધન વીજભાર સમાન રીતે વલય પર વિતરીત થયેલ છે જ્યારે \(30 \mathrm{pC}\) મૂલ્યનો ધન વીજભાર વલયના કેન્દ્ર પર રાખેલ છે. વલયમાં ઉદભવતું તણાવબળ_____\(\mathrm{N}\) છે કે જેને લીધે વલયમાં વિકૃતિ ઉદ્ભવતી નથી. (ગુરૂત્વીય અસર અવગણો)\(\left(\right.\) ને, \(\frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 \mathrm{SI}\) એકમ \()\)JEE Mains 2024 Hard
- પૃથ્વીની સપાટી પર ગુરૂત્વપ્રવેગ \(g\) છે. જો પૃથ્વીનો વ્યાસ ઘટીને તેના મૂળ મૂલ્ય કરતા અડધો થાય અને દળ અચળ રહે તો પૃથ્વીની સપારી પરનો ગુરૂત્વપ્રવેગ_______થશે.JEE Mains 2024 Hard