ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 11 - એકમ, પરિમાણ અને માપન

માપનમાં ત્રુટિ PYQ: JEE Mains Physics પ્રશ્નો – પેજ 2

માપનમાં ત્રુટિ પર STD 11 - એકમ, પરિમાણ અને માપન ના 53 પ્રશ્નો, 2015–2026 માં પૂછાયેલા.

53પ્રશ્નો
236STD 11 - એકમ, પરિમાણ અને માપન માં
2015–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 15% મધ્યમ 51% અઘરું 34%

પ્રશ્નો

નવા પહેલા

53 માંથી 51–53 પ્રશ્નો

  1. 51. નીચે આપેલા અવલોકન પાણીના પૃષ્ઠતાણ \(T\) કેપીલરી ટ્યૂબની રીત દ્વારા મેળવવામાં આવે છે. કેપીલરી ટ્યુબનો વ્યાસ \(D = 1.25\times 10^{-2}\;m\)  પાતળી ટ્યૂબ (નળી)માં પાણીનો વધારો, \(h = 1.45× 10^{-2}\;m\) \(g = 9.80 \;m/s^2 \) લો અને \(T = \frac{{rhg}}{2}\times 10^3\; N/m\)  સંબંધનો ઉપયોગ કરતાં, પૃષ્ઠતાણ  \(T\) માં શક્ય ત્રુટિ કેટલા .............. \(\%\) હશે ? 2017 મધ્યમ
  2. 52. એક વિદ્યાર્થી સાદા લોલકના \(100\) આવર્ત (દોલન) માટેનો સમય ચાર વખત માપે છે અને તે \(90\;s\) ,\(91\;s \),\(95\;s\) અને \(92\;s\) છે. જો ઘડિયાળની લઘુતમ માપશકિત \(1\;s\) હોય, તો તેણે સરેરાશ સમય કેટલો લખવો જોઇએ? 2016 મધ્યમ
  3. 53. સાદા લોલકનો આવર્તકાળ \(T=2\pi \sqrt {\frac{l}{g}} \) વડે આપવામાં આવે છે. \(L\) નું \(1\,mm\) ની ચોકસાઈથી મપાયેલ મૂલ્ય \(20.0\,cm\) છે. અને તેનાં \(100\) દોલનો માટે લાગતો સમયગાળો \(90\;s\) છે, જેને \(1\;s\) જેટલું વિભેદન ધરાવતી કાંડા ઘડિયાળ વડે માપવામાં આવે છે. \(g\) શોધવામાં રહેલી ચોકસાઇ  ........ \(\%\) 2015 સરળ