ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement

સાદા લોલકનો આવર્તકાળ \(T=2\pi \sqrt {\frac{l}{g}} \) વડે આપવામાં આવે છે. \(L\) નું \(1\,mm\) ની ચોકસાઈથી મપાયેલ મૂલ્ય \(20.0\,cm\) છે. અને તેનાં \(100\) દોલનો માટે લાગતો સમયગાળો \(90\;s\) છે, જેને \(1\;s\) જેટલું વિભેદન ધરાવતી કાંડા ઘડિયાળ વડે માપવામાં આવે છે. \(g\) શોધવામાં રહેલી ચોકસાઇ  ........ \(\%\)

  1. A \(3 \)
  2. B \(1\)
  3. C \(5\)
  4. D \(2 \)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(3 \)

Step-by-step Solution

Detailed explanation

AS, \(g = 4\,{\pi ^2}\frac{l}{{{T^2}}}\) So, \(\frac{{\Delta g}}{g} \times 100 = \frac{{\Delta l}}{L} \times 100 + 2\frac{{\Delta T}}{T} \times 100\) \( = \frac{{0.1}}{{20}} \times 100 + 2 \times \frac{1}{{90}} \times 100 = 2.72 \simeq 3\% \)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app