ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 2. motion in straight line

એક તક્તિ સપાટી ઉપર સરક્યા સિવાય ગબડે છે. તક્તિની ત્રિજ્યા \(R\) છે. \(t =0\) સમયે, તક્તિની સૌથી ઉપરનું બિંદુ (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) \(A\) છે. જ્યારે તક્તિ તેનું અર્ધ ભ્રમણ પૂર્ણ કરશે ત્યારે બિંદુ \(A\) નું તેની પ્રારંભિક સ્થિતિથી સ્થાનાંતર \(........\) થશે.

  1. A \(R \sqrt{\left(\pi^2+4\right)}\)
  2. B \(R \sqrt{\left(\pi^2+1\right)}\)
  3. C \(2 R\)
  4. D \(2 R \sqrt{\left(1+4 \pi^2\right)}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(R \sqrt{\left(\pi^2+4\right)}\)

Step-by-step Solution

Detailed explanation

Displacement \(=\sqrt{(2 R)^2+(\pi R)^2}=R \sqrt{4+\pi^2}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app