JEE Mains · Physics · STD 11 - 2. motion in straight line
\(2 \mathrm{~km}\) ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર રસ્તા ઉપર એક સાઈકલસવાર બિંદુુ \(P\) આગળથી શરૂ કરે છે અને તેના પરીધ પર ગતિ કરતાં \(S\) બિંદુ આગળ પહોચે છે. સાઈકલસવારનું સ્થાનાંતર _______ થશે.

- A \(6 \mathrm{~km}\)
- B \(\sqrt{8} \mathrm{~km}\)
- C \(4 \mathrm{~km}\)
- D \(8 \mathrm{~km}\)
Answer & Solution
Correct Answer
(B) \(\sqrt{8} \mathrm{~km}\)
Step-by-step Solution
Detailed explanation
\(\therefore\) Displacement \(=\mathrm{R} \sqrt{2}=2 \sqrt{2}=\sqrt{8} \mathrm{~km}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક પદાર્થનું હવામાં તાપમાન 4 મિનિટમાં \(40^{\circ} \mathrm{C}\) થી ઘટીને \(24^{\circ} \mathrm{C}\) થાય છે. હવાનું તાપમાન \(16^{\circ} \mathrm{C}\) છે. પછીની 4 મિનિટમાં પદાર્થનું તાપમાન હશે:JEE Mains 2025 Medium
- \(8\,ms ^{-1}\) ના નિયમિત વેગથી ઉર્ધ્વદિશા ઉપર તરફ તરતી એક માછલી એવું જુએ છે કે એક પક્ષી માછલી તરફ \(12\,ms ^{-1}\) ના વેગથી અધોદિશામાં ડુબકી મારી રહયું છે. જો પાણીની વક્રીભવનાંક \(\frac{4}{3}\) હોય, તો પક્ષીની માછલીને પકડવા માટેની ડ્રાઈવનો સાચો વેગ ......... \(ms ^{-1}\) હશે.JEE Mains 2023 Medium
- એક સાદું લોલક લાકડાનાં \(50 \,g\) દળ ધરાવતા દોલક અને \(2 \,m\) લંબાઈનું બનેલું છે. \(75 \,g\) દળ ધરાવતી બુલેટ (ગોળી) ને \(v\) જેટલા વેગથી લોલક તરફ ફાયર કરવામાં આવે છે. ગોળી દોલકમાંથી \(\frac{v}{3}\) જેટલી ઝડપ સાથે બહાર આવે છે અને દોલક એક ઉર્ધ્વ (શિરોલંબ) વર્તુળ પૂર્ણ કરે છે. તો \(v\) નું મૂલ્ય ............ \(ms ^{-1}\) થશે. ( \(g =10 \,m / s ^{2}\) લો.)JEE Mains 2022 Hard
- \(n_{1}\) વક્રીભવનાંક ધરાવતા એક પ્રિઝમને \(n_{2}\) વક્રીભવનાંક ધરાવતા બીજા પ્રિઝમ સાથે (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) ચોટાડવામાં આવ્યા છે. \(n_{1}\) અને \(n_{2}\) એ \(\lambda\) પર નીચે આપેલ સૂત્ર મુજબ આધાર રાખે છે, જ્યાં \(\lambda\) એ પ્રકાશની તરંગલંબાઈ છે. \({n}_{1}=1.2+\frac{10.8 \times 10^{-14}}{\lambda^{2}}\) અને \({n}_{2}=1.45+\frac{1.8 \times 10^{-14}}{\lambda^{2}}\) \(BC\) આંતરપૃષ્ઠ ઉપર કોઈ પણ ખૂણે આપાત કિરણ કે જે આંતર પૃષ્ઠ આગળ વાંકું વળ્યા વગર પસાર થઈ જાય તે તરંગલંબાઈ \(....\,nm\) હશે.
JEE Mains 2021 Hard - આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ અનંત લંબાઈની વિદ્યુતભારિત પાતળી શીટ્સ મૂકવામાં આવેલી છે. બિંદુ \(P\) આગળ વિદ્યુતક્ષેત્રનું માન \(\frac{x \sigma}{\epsilon_0}\) છે. \(x\) નું મૂલ્ય _______ છે. (બધી ભૌતિક રાશિઓ \(SI\) એકમોમાં માપવામાં આવે છે).
JEE Mains 2024 Hard - ટ્રેનનું એન્જિન \(10\, ms ^{-1}\) ની ઝડપે \(400\,Hz\) ની આવૃત્તિ ધરાવતી સીટી વગાડીને પ્લેટફોર્મ તરફ ગતિ કરે છે. ટ્રેનની અંદર બેઠેલા મુસાફરને સંભાળાતી આવૃતિ \(..........\,Hz\) છે. (હવાની ઝડપ અવગણ્ય, હવામાં ધ્વાનની ગતિ \(=330\,ms ^{-1}\))JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- જો ઉપવલય \(x^2+4 y^2=36\) ના અંતઃવૃત મોટામાં મોટા વર્તુળ નું કેન્દ્ર \((2,0)\) અને ત્રિજ્યા \(r\) હોય, તો \(12 r^2=......\)JEE Mains 2023 Hard
- ધારો કે \(\alpha = 3\sin^{-1}\left(\dfrac{6}{11}\right)\) અને \(\beta = 3\cos^{-1}\left(\dfrac{4}{9}\right)\), જ્યાં પ્રતિલોમ ત્રિકોણમિતિય વિધેયો માત્ર મુખ્ય કિંમતો જ ધારણ કરે છે.
નીચે બે વિધાનો આપેલાં છે:
વિધાન I: \(\cos(\alpha+\beta) > 0\).
વિધાન II: \(\cos(\alpha) < 0\).
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2026 Medium - \(0.3\, m\) લંબાઈ ધરાવતા એક લંબચોરસ ઘન બોક્સ સમક્ષિતિજ એક \(5\,m\) લંબાઈના પ્લેટફોર્મ પર દર્શાવ્યા પ્રમાણે પડેલ છે. જ્યારે તેને મુક્ત કરવામાં આવે છે તે \( 0.01\, s\) ટૂંકા સમયમાં ટેબલ પરથી સરકે છે પરંતુ તે સમક્ષિતિજ જ રહે છે.જ્યારે તે જમીન સાથે અથડાય ત્યારે તે કેટલાના ખૂણે (\(radians\) માં) ભ્રમણ કરે
JEE Mains 2019 Hard - એક ઉપગ્રહ પૃથ્વીની નજીકની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. જેની ત્રિજ્યા લગભગ પૃથ્વીની ત્રિજ્યા \(R _{ e }\) જેટલી છે. ઉપગ્રહમાં રહેલ રોકેટને ફાયર કરતાં તેની ઝડપ તેની ગતિની દિશામાં અચાનક વધે છે જેના કારણે તે પહેલા કરતાં \(\sqrt{\frac{3}{2}}\) ગણી થાય છે. જેથી તે પૃથ્વીના કેન્દ્રથી મહત્તમ \(R\) અંતર સુધી પહોંચે છે તો \(R\) નું મૂલ્ય \(......R_e\) હશે?JEE Mains 2020 Hard
- અહી વર્તુળ \(c_{1}: x^{2}+y^{2}-2 x-\) \(6 y+\alpha=0\) નું રેખા \(y=x+1\) ની સાપેક્ષે પ્રતિબિંબ \(c_{2}: 5 x^{2}+5 y^{2}+10 g x+10 f y +38=0\) છે. જો \(r\) એ વર્તુળ \(c _{2}\) ત્રિજ્યા હોય તો \(\alpha+6 r^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- \(\int_{-\frac{\pi}{4}}^{\frac{\pi}{4}} \frac{d x}{\left(1+e^{x \cos x}\right)\left(\sin ^{4} x+\cos ^{4} x\right)}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard