JEE Mains · Physics · STD 11 - 2. motion in straight line
એક રમતવીર \(r\) ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર દોડે છે જેથી તે \(A B A B\) પથ પસાર કરે છે. તો કાપેલું અંતર અને સ્થાનાંતર, અનુક્રમે, કયા છે?

- A \(2 \mathrm{r}, 3 \pi \mathrm{r}\)
- B \(3 \pi r, \pi r\)
- C \(\pi r, 3 r\)
- D \(3 \pi r, 2 r\)
Answer & Solution
Correct Answer
(D) \(3 \pi r, 2 r\)
Step-by-step Solution
Detailed explanation
સ્થાનાંતર \(=2 r\) અંતર \(=2 \pi r+\pi r=3 \pi r\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સૂક્ષ્મ કદમાં રહેલી વીજ ચુંબકીયતરંગની ઊર્જા ...... થી દોલન કરશે.JEE Mains 2023 Medium
- ઇલેક્ટ્રોન (\(5 \mathrm{eV}\)) ગતિ ઊર્જા સાથે \(3 \mu \mathrm{T}\) ના સમાન ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાં તેની દિશાને લંબ રૂપે પ્રવેશે છે. એક વિદ્યુત ક્ષેત્ર \(\mathrm{E}\) વેગ અને ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રૂપે લાગુ પાડવામાં આવે છે. ઇલેક્ટ્રોન સમાન પથ પર ગતિ કરે તો \(\mathrm{E}\) નું મૂલ્ય _______ \(\mathrm{NC}^{-1}\). (આપેલ છે, ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન \(=9 \times 10^{-31} \mathrm{~kg}\), વિદ્યુતભાર \(=1.6 \times 10^{-19} \mathrm{C}\) )JEE Mains 2024 Hard
-

ત્રણ સમાન દળ \(m\) ને મુક્ત અવકાશમાં બાજુ a ધરાવતા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ (A, B, C) પર રાખેલ છે. \(t=0\) સમયે, તેમને પ્રારંભિક વેગ \(\vec{V}_A=V_0 \overrightarrow{A C}, \vec{V}_B=V_0 \overrightarrow{B A}\) અને \(\vec{V}_C=V_0 \overrightarrow{C B}\) આપવામાં આવે છે. અહીં, \(\overrightarrow{A C}, \overrightarrow{C B}\) અને \(\overrightarrow{B A}\) એ ત્રિકોણની બાજુઓ પરના એકમ સદિશો છે. જો ત્રણેય દળો ગુરુત્વાકર્ષણ બળથી આંતરક્રિયા કરતા હોય, તો સંઘાતના બિંદુએ તંત્રના ચોખ્ખા કોણીય વેગમાનનું મૂલ્ય ________ છે.JEE Mains 2025 Hard - 10 મોલ આદર્શ વાયુ આકૃતિમાં દર્શાવેલ પ્રક્રિયામાંથી પસાર થાય છે. \(P _1\) થી \(P _2\) પ્રક્રિયામાં સમાયેલી ઉષ્મા \(\alpha\) જૂલ છે \(\left( P _1=21.7 Pa\right.\) અને \(\left.P _2=30 Pa, C _{ v }=21 J / K . mol , R=8.3 J / mol . K \right)\). \(\alpha\) નું મૂલ્ય _________ છે.
JEE Mains 2026 Hard - વિદ્યુતભારિત ગોળીય બોલ માટે, બોલની અંદર સ્થિત વિદ્યુત સ્થિતિમાન, ત્રિજ્યા સાથે \(V=2 a r^2+b\) પ્રમાણે બદલાય છે. અત્રે, \(a\) અને \(b\) અચળાંકો છે અને \(r\) એ કેન્દ્રથી અંતર છે. બોલની અંદર વિદ્યુતભાર ધનતા \(-\lambda a \varepsilon\) છે. \(\lambda\) નું મૂલ્ય \(..............\) થશે.JEE Mains 2023 Hard
- એક એમ્એપ્મ્પ્લલીફાયર પરિપથમાં એક ટ્રાન્ઝિસ્ટરને કોમન એમીટર સંરચનામાં જોડવા માં આવેલ છે. જ્યારે બેઝ-એમીટર વોલ્ટેજમા \(10\, mV\) નું સિગ્નલ ઉમેરવામાં આવે છે તો બેઝ-પ્રવાહ \(10 \,\mu A\) જેટલો બદલાય છે અને કલેકટર-પ્રવાહ \(1.5 mA\) જેટલો બદલાય છે. ભાર અવરોધ \(5 \,k \Omega\) છે. ટ્રાન્ઝિસ્ટરનની વોલ્ટેજ લબ્ધિ........ હશેJEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- જો \(A\) એ \(3 \times 3\) કક્ષાનો શ્રેણિક છે. અને \(\operatorname{det}(A)=2\). જો \({n}=\operatorname{det}(\underbrace{\operatorname{adj}(\operatorname{adj}(\ldots (\operatorname{adj} A)}_{2024\ -\text { times }})))\). તો \(n\) ને \(9\) વડે ભાગતા શેષ કેટલી મળે.JEE Mains 2024 Hard
- પ્રત્યેકની ત્રિજ્યા R અને લંબાઈ L \(( R < L )\) હોય તેવા ચાર નિયમિત નક્કર નળાકારમાંથી બનેલ ચોરસ લૂપની સામસામેની બાજુઓના મધ્યબિંદુઓમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા _______ છે. (સમગ્ર લૂપનું દળ M લો)JEE Mains 2026 Hard
- ભોંયતળિયુ સાફ કરવાનું પોતુનું મશીન એક \( R\) ત્રિજ્યાના વર્તુળાકાર પોતાને નીચે તરફ \(F\) જેટલુ કુલ બળ લગાડે છે અને તેને તેની અક્ષને ફરતે અચળ કોણીય ઝડપથી ભ્રમણ કરાવે છે. જે બળ \(F\) એ પોતા પર સમાન રીતે વહેંચાતો હોય, અને પોતા અને ભોંયતળિયા વચ્ચેનો ઘર્ષણાંક \(\mu\) હોય તો પોતા પર મશીન દ્વારા લાગતું ટોર્ક કેટલુ હશે?JEE Mains 2019 Hard
- સમાન આવૃતિ \(\mathrm{v}\) અને સમાન તીવ્રતા \(\mathrm{I}_{0}\) ધરાવતા ત્રણ આવર્તનીય તરંગો માટે કળા \(0 , \frac{\pi}{4}\) અને \(-\frac{\pi}{4}\) છે. જ્યારે તેમનું સંપાતિકરણ કરવામાં આવે ત્યારે મળતા પરિણામી તરંગની તીવ્રતા કેટલી મળે?JEE Mains 2020 Medium
- એક કણનું સ્થાન \(x=\left(5 t^2-4 t+5\right) m\) મુજબ સમય સાથે સંબંધ ધરાવે છે. તો \(t=2\,s\) વખતે કણના વેગનું મૂલ્ય \(.........\,ms^{-1}\) થશે.JEE Mains 2023 Easy
- નીચે દર્શાવેલ પરિપથમાં \(6\,V\) ની બેટરી લગાવવામાં આવેલ છે. બેટરીમાંથી પસાર થતી પ્રવાહ \(.........\) થશે.
JEE Mains 2022 Medium