JEE Mains · Physics · STD 11 - 2. motion in straight line
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પદાર્થ અનુક્રમે \(AB, BC\) અને \(CD\) રેખાખંડ પર \(v_1, v_2\) અને \(v_3\) ઝડપથી ગતિ કરે છે. જ્યાં \(AB = BC\) અને \(AD =3 AB\), તો પદાર્થની સરેરાશ ઝડપ કેટલી હશે?

- A \(\frac{\left(v_1+v_2+v_3\right)}{3}\)
- B \(\frac{v_1 v_2 v_3}{3\left(v_1 v_2+v_2 v_3+v_3 v_1\right)}\)
- C \(\frac{3 v_1 v_2 v_3}{v_1 v_2+v_2 v_3+v_3 v_1}\)
- D \(\frac{\left(v_1+v_2+v_3\right)}{3 v_1 v_2 v_3}\)
Answer & Solution
Correct Answer
(C) \(\frac{3 v_1 v_2 v_3}{v_1 v_2+v_2 v_3+v_3 v_1}\)
Step-by-step Solution
Detailed explanation
\(AB =x\) \(BC =x\) \(2 x+ CD =3 x\) \(CD =x\) \(\ < v > =\frac{3 x}{\frac{x}{v_1}+\frac{x}{v_2}+\frac{x}{v_3}}=\frac{3 v_1 v_2 v_3}{v_2 v_3+v_1 v_3+v_1 v_2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(S.T.P.\) એ ઓક્સિજનમાં ધ્વનિની ઝડપ અંદાજીત _______ હશે. \(\left(\mathrm{R}=8.3 \mathrm{JK}^{-1}, \gamma=1.4\right.\)આપેલ છે.)JEE Mains 2024 Easy
- આકૃતિમાં બતાવેલ મીટરબ્રીજનાં પ્રયોગની ગોઠવણમાં બિંદુ \(A\) થી \(40\, cm\) ના અંતરે તટસ્થ બિંદુ મળે છે. હવે જો \(10\,\Omega\) ના અવરોધને \(R_1\) સાથે શ્રેણીમાં જોડવામાં આવે, તો તટસ્થ બિંદુ \(10\, cm\) જેટલું ખસે છે. હવે જો તટસ્થ બિંદુને પાછું તેની પ્રારંભિક સ્થિતિમાં લાવવુ હોય તો અવરોધ \((R_1 +10)\,\Omega\) ને સમાંતર કેટલા ................ \(\Omega\) અવરોધ જોડવો પડે ?
JEE Mains 2019 Hard - સમાન EMF E અને આંતરિક અવરોધ r ધરાવતા કોષ માટે, જ્યારે બંને કોષ સમાંતરમાં કે શ્રેણીમાં જોડાય ત્યારે 6 Ω ના બાહ્ય અવરોધમાંથી સમાન પ્રવાહ વહે છે. આંતરિક અવરોધ r નું મૂલ્ય ________ Ω.JEE Mains 2026 Hard
- એક સમતલીય વીજચુંબકીય તરંગ માટે \(E = E _0 \sin (\omega t - kx )\) અને \(B = B _0 \sin (\omega t-k x)\) આપેલા છે, સરેરાશ વીજ ઊર્જા ઘનતા અને સરેરાશ ચુંબકીય ઊર્જા ધનતાનો ગુણોતર \(........\) છે.JEE Mains 2023 Medium
- એક સાયકલના ટાયરમાં \(27^{\circ}\,C\) તાપમાને હવાનું દબાણ \(270\,KPa\) છે. જ્યારે તાપમાન વધીને \(36^{\circ}\,C\) થાય, ત્યારે તેના ટાયરમાં હવાનું અંદાજિત દબાણ \(.........\,KPa\) થશે.JEE Mains 2023 Easy
- એક શ્રેણી \(LCR\) પરિપથમાં \(R =80\,\Omega, X _{ L }=100\,\Omega\) અને \(X _{ C }=40\,\Omega\) છે.ઈનપુટ વોલ્ટેજ \(2500 \cos (100 \pi t )\,V\) છે.પરિપથમાં પ્રવાહનો કંપવિસ્તાર \(..............\,A\) થશે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- \(100\,g\) વજનનો એક નાના ટુકડાને \(7.5\,N / m\) સ્પ્રિંગ અચળાંક અને \(20\,cm\) લંબાઈ ધરાવતી સ્પ્રિંગ સાથે બાંધવામાં આવે છે. સ્પ્રિંગનો બીજો છેડો \(A\) બિંદુ એ સજ્જડ રીતે બાંધેલો છે. જો ટૂકડો વર્તુળાકાર માર્ગમાં લીસી સમક્ષિતિજ સપાટી પર \(5\,rad / s\) નો અચળ કોણીય વેગ સાથે \(A\) બિંદુ પાસે ગતિ કરે છે, તો સ્પ્રિંગમાં ઉદ્દભવતું તણાવ \(........\,N\) છે.JEE Mains 2023 Hard
- પાણી 200 m ઊંચાઈએથી એક કુંડમાં પડે છે. કુંડમાંના પાણીમાંથી ઉષ્માનો કોઈ વ્યય થતો નથી એમ ધારીને, પાણીના તાપમાનમાં થતો વધારો ગણો.
\(\left(\right.\)\(g=10 \mathrm{~m} / \mathrm{s}^2\) અને પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા \(\left.=4200 \mathrm{~J} /(\mathrm{kg} \mathrm{K}\right)\) લો.)JEE Mains 2025 Medium - \(\{(x,y):\)\({y^2} \le 2x\) અને \(y \ge 4x - 1\)\(\}\) દ્ઘારા રચાતા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. .JEE Mains 2015 Hard
- જો સમીકરણોની સંહતિ
\(\begin{aligned}
& 2 x-y+z=4 \\
& 5 x+\lambda y+3 z=12 \\
& 100 x-47 y+\mu z=212
\end{aligned}\)
અનંત ઉકેલો ધરાવે છે, તો \(\mu-2 \lambda\) = ___JEE Mains 2025 Easy - એક વર્તુળાકાર ટેબલ તેની ધરીની આસપાસ \(\omega\) \(\mathrm{rad} / \mathrm{s}\) ની કોણીય વેગથી પરિભ્રમણ કરી રહ્યું છે (આકૃતિ જુઓ). ટેબલ પર ત્રિજ્યાવર્તી દિશામાં એક લીસી ખાંચ છે. એક સ્ટીલનો દડો ખાંચ પર \(1 \mathrm{~m}\) ના અંતરે ધીમેથી મૂકવામાં આવે છે. બધી સપાટીઓ લીસી છે. જો ટેબલની ત્રિજ્યા \(3 \mathrm{~m}\) હોય, તો જ્યારે દડો ટેબલ છોડે છે ત્યારે ટેબલની સાપેક્ષમાં દડાનો ત્રિજ્યાવર્તી વેગ \(x \sqrt{2} \omega\) \(\mathrm{m} / \mathrm{s}\) છે, જ્યાં \(x\) નું મૂલ્ય _______ છે.
JEE Mains 2024 Hard - જો \(m\) એ દ્રીઘાત સમીકરણ \(\left( {{m^2} + 1} \right)\,{x^2} - 3x + {\left( {{m^2} + 1} \right)^2} = 0\) માંથી મેળવામાં આવે છે કે જેથી તેના બીજનો સરવાળાઓ મહતમ થાય છે તો બીજના ઘનનો ધન તફાવત મેળવો.JEE Mains 2019 Hard