JEE Mains · Physics · STD 11 - 2. motion in straight line
એક વ્યક્તિ \(x\) અંતર \(v _1\) વેગથી અને ત્યાર બાદ તેજ દિશામાં \(x\) અંતર \(v _2\) વેગથી કાપે છે. વ્યક્તિનો સરેરાશ વેગ \(v\) છે, તો \(v _1\) અને \(v _2\) વચ્ચેનો સંબંધ.
- A \(v=v_1+v_2\)
- B \(v =\frac{ v _1+ v _2}{2}\)
- C \(\frac{2}{ v }=\frac{1}{ v _1}+\frac{1}{ v _2}\)
- D \(\frac{1}{ v }=\frac{1}{ v _1}+\frac{1}{ v _2}\)
Answer & Solution
Correct Answer
(C) \(\frac{2}{ v }=\frac{1}{ v _1}+\frac{1}{ v _2}\)
Step-by-step Solution
Detailed explanation
Average velocity \(=\frac{ x + x }{\frac{ x }{ v _1}+\frac{ x }{ v _2}}= v\) \(\frac{1}{ v _1}+\frac{1}{ v _2}=\frac{2}{ v }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક ગેલ્વેનોમીટરનો અવરોધ \(100 \Omega\) છે. જ્યારે તેને \(400 \Omega\) સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે તે \(10 \mathrm{~V}\) સુધીનો વોલ્ટેજ માપે છે. આ ગેલ્વેનોમીટરને \(10 \mathrm{~A}\) સુધી પ્રવાહ માપતા એમીટરમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી અવરોધનું મૂલ્ય \(\mathrm{x} \times 10^{-2} \Omega\) છે. \(\mathrm{x}\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- \(He ^{+}\)ની ત્રીજી કક્ષામાં ઈલેક્ટ્રોનની ઝડ૫ અને હાઈડ્રોજનની ત્રીજી કક્ષામાં ઈલેક્ટ્રોનની ઝડપનો ગુણોત્તર...........હશે.JEE Mains 2022 Medium
- પારદર્શક પ્રિઝમ માટે જે લધુત્તમ વિચલન કોણ તેના વકીભવન કોણ જેટલો હોય, તો પ્રિઝમનો વકીભવનાંક \(n\) _________ નું પાલન કરશે.JEE Mains 2026 Easy
- \(2\,kg\) દળ અને \(0.5\, m\) ત્રિજ્યા ધરાવતો ગોળો \(1 \,ms ^{-1}\) ના વેગથી \(30^{\circ}\) ખૂણાવાળા ઢાળ પર ઉપર તરફ ગતિ કરે છે. તો તેને બિંદુ \(A\) પર પાછા આવતા કેટલો સમય (\(sec\)) લાગશે?
JEE Mains 2021 Hard - હવામાં રહેલા સાબુના પરપોટા A ની અંદરનું વધારાનું દબાણ, હવામાં રહેલા બીજા સાબુના પરપોટા B ની અંદરના વધારાના દબાણ કરતાં અડધું છે. જો પરપોટા A નું કદ પરપોટા B ના કદ કરતાં \(n\) ગણું હોય, તો \(n\) નું મૂલ્ય ___ છે.JEE Mains 2025 Easy
- લિસ્ટ \(- I\) (પ્રયોગ) ને લિસ્ટ \(-II\) (પ્રયોગ સાથે સંકળાયેલ ઘટના) ને યોગ્ય રીતે જોડો
લિસ્ટ \(- I\) લિસ્ટ \(- II\) \((1)\) ડેવિસન અને ગર્મર \((i)\) ઇલેક્ટ્રોનનો તરંગ સ્વભાવ \((2)\) મીલીકનનો પ્રયોગ \((ii)\) ઇલેક્ટ્રોનનો વિજભાર \((3)\) રુથરફોર્ડનો પ્રયોગ \((iii)\) ઉર્જાસ્તરોનું ક્વોન્ટમીકરણ \((4)\) ફ્રેન્ક-હર્ટ્ઝ નો પ્રયોગ \((iv)\) ન્યુક્લિયસનું અસ્તિત્વ JEE Mains 2014 Medium
More PYQs from JEE Mains
- આપેલ પોટેન્ટિયોમીટર પરિપથની ગોઠવણીમાં, તટસ્થ બિંદુ માટે \({AC}\) ની લંબાઈ \(250\;cm\) માપવામાં આવે છે. જ્યારે ગેલ્વેનોમીટરનું જોડાણ આકૃતિમાં રહેલ બિંદુ \((1)\) થી બિંદુ \((2)\) પર કરવામાં આવે ત્યારે સંતુલન લંબાઈ \(400\, {cm}\) થાય છે. બે કોષોના \(e.m.f.\) નો ગુણોત્તર, \(\frac{\varepsilon_{1}}{\varepsilon_{2}}\) કેટલો હશે?
JEE Mains 2021 Hard - જ્યારે અવરોધમાંથી \(1.5\, A\) જેટલો પ્રવાહ \(20\, s\) સુધી પસાર કરવામાં આવે છે ત્યારે તે \(500\, J\) ઉષ્માઉર્જા ઉત્પન્ન કરે છે. જે પ્રવાહ \(1.5\, A\) થી વધારીને \(3\, A\) કરવામાં આવે તો \(20\, s\) માં ઉત્પન્ન ઊર્જા કેટલી હશે ? (\(J\) માં)JEE Mains 2021 Medium
- વિધેય \(f : R \rightarrow R\) એ \(f(x)=\lim _{n \rightarrow \infty} \frac{\cos (2 \pi x)-x^{2 n} \sin (x-1)}{1+x^{2 n+1}-x^{2 n}}\) મુજબ વ્યાખ્યાયિત છે તે \(x \,\,\in\) . . . . માટે સતત થાય.JEE Mains 2022 Hard
- સરળ આવર્ત કરતા કણ માટે સ્થાનાંતર \(x=10 \sin \left(w t+\frac{\pi}{3}\right) m\) થી આપવામાં આવે છે. ગતિ માટે આવર્તકાળ \(3.14 \mathrm{~s}\) છે. \(t=0\) સમયે કણનો વેગ _______ \(\mathrm{m} / \mathrm{s}\) હશે.JEE Mains 2024 Hard
- સ્થિર સમક્ષિતિજ તક્તી પોતાની અક્ષની સાપેક્ષે મુક્ત રીતે પરિભ્રમણ કરી શકે છે.જ્યારે તેના પર ટોર્ક લગાવતા તેની ગતિઉર્જા \(\theta \) મુજબ \(k\theta ^2\) રીતે બદલાય છે,જ્યાં \(\theta \) એ ખૂણો છે જેની સાપેક્ષે તે ભ્રમણ કરે છે.જો તેની જડત્વની ચકમાત્રા \(I\) હોય તો તકતીનો કોણીય પ્રવેગ કેટલો થાય?JEE Mains 2019 Hard
- \(5\, mm\) ત્રિજ્યા ધરાવતા કોપરના વાહક તાર (અવરોધકતા \(= 1.7\times10^{-8}\,\Omega \,m\))માથી \(5\, A\) પ્રવાહ વહે છે.જો વિજભારનો ડ્રીફ્ટ વેગ \(1.1\times10^{-3}\, m/s\) હોય તો તેની મોબિલિટી કેટલા ................... \(m^2/Vs\) થશે?JEE Mains 2019 Medium