ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 3.2 motion in plane

એક બ્લોક અચળ વેગથી \(\theta\) ઢાળવાળા સમતલ પર સરકે છે અને t = 0 ક્ષણે આ બ્લોક ને ઉપર તરફ વેગમાન આપવામાં આવે છે કે જેથી તે ઉપર તરફ u વેગથી આજ ઢાળની સપાટી પર ગતિ કરે છે. તો બ્લોકે તેનો વેગ શૂન્ય થાય તે પહેલા કાપેલું અંતર S _________ છે.
(g = ગુરુત્વીય પ્રવેગ)

  1. A \(\frac{u^{2}}{4g~sin~\theta}\)
  2. B \(\frac{2u^{2}}{g~cos~\theta}\)
  3. C \(\frac{u^{2}}{\sqrt{2}g~cos~\theta}\)
  4. D \(\frac{u^{2}}{2g~cos~\theta}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(\frac{u^{2}}{4g~sin~\theta}\)

Step-by-step Solution

Detailed explanation

\(\frac{u^{2}}{4g~sin~\theta}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app