ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 11- ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મો

યંગ મોડ્યુલસ PYQ: JEE Mains Physics પ્રશ્નો – પેજ 2

યંગ મોડ્યુલસ પર STD 11- ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મો ના 52 પ્રશ્નો, 2013–2026 માં પૂછાયેલા.

52પ્રશ્નો
101STD 11- ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મો માં
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 19% મધ્યમ 37% અઘરું 44%

પ્રશ્નો

નવા પહેલા

52 માંથી 51–52 પ્રશ્નો

  1. 51. સ્ટીલ અને બ્રાસ માટે લંબાઈ ,ત્રિજ્યા અને યંગ મોડયુલસનો ગુણોત્તર \(a, b\) અને \(c\) છે તો તેમની લંબાઈમાં થતાં વધારાનો ગુણોત્તર કેટલો થાય?
    2013 અઘરું
  2. 52. સમાન આડછેદ ધરાવતા \(1.0\, m\) લંબાઈના કોપરના અને \(0.5\, m\) લબાઈના સ્ટીલના તારને જોડેલા છે.આ તારને અમુક તણાવ આપીને ખેચતા કોપરના તારમાં \(1\, mm\) નો વધારો થાય છે.જો કોપર અને સ્ટીલના યંગ મોડ્યુલૂસ અનુક્રમે \(1.0\times10^{11}\, Nm^{-2}\) અને \(2.0\times10^{11}\, Nm^{- 2}\) હોય તો તારની લંબાઈમાં કુલ ....... \(mm\) વધારો થયો હશે. 2013 મધ્યમ