JEE Mains · Physics · STD 11- ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મો
- JEE Mains 2024
- મધ્યમ
- MCQ
તારના દ્રવ્યનો પોઇસન ગુણોત્તર \(0.5\) છે જો તેનામાં ઉત્પન્ન થતી પ્રતાન વિકૃતિ \(2 \times {10^{ - 3}}\) હોય તો તેના કદમાં પ્રતિશત ફેરફાર કેટલો થાય\(?\)
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) \(0\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\frac{{dV}}{V} = (1 - 2\sigma )\frac{{dL}}{L}\)
\(\frac{{dV}}{V} =0\)
\(\frac{{dV}}{V} =0\)
Physics ના વધુ પ્રશ્નો
- સાલિયાના પદાર્થની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી \(499\) છે. શૂન્યાવકાશની પરમિએબિલિટી \(4 \pi \times 10^{-7}\;{H} / {m}\) છે. સાલિયાના પદાર્થની નિરપેક્ષ પરમિએબિલિટી \(....\,\pi \times 10^{-4} {H} / {m}\) હશે.JEE Mains 2021 મધ્યમ
- સૂચી - \(I\) ને સૂચી -\(II\) સાથે મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા જવાબનું ચયન કરો :સૂચી - \(I\) સૂચી - \(II\) \((a)\) માઈક્રોવેવ આવૃત્તિનો સ્ત્રોત \((i)\) ન્યુક્લિયસનો રેડિયોએક્ટિવ ક્ષય \((b)\) પારરક્ત આવૃત્તિનો સ્ત્રોત \((ii)\) મેગ્નેટ્રોન \((c)\) ગામા-કિરણોનો સ્ત્રોત \((iii)\) અંદરની પરિકક્ષા (શેલ) ઈલેકટ્રોન \((d)\) ક્ષ-કિરણોનો સ્ત્રોત \((iv)\) અણુ અને પરમાણુઓનાં દોલનો \((v)\) \(LASER\) \((vi)\) \(RC\) પરિપથ JEE Mains 2021 મધ્યમ - એક પિંડ અચળ પાવર સ્ત્રોતના પ્રભાવ હેઠળ એકદિશીય ગતિ કરી રહ્યું છે. સમય \(t\) માં તેનું સ્થાનાંતર _______ ના સમપ્રમાણમાં છે.JEE Mains 2024 અઘરું
- પાણીની વિશિષ્ટ ઉષ્મા \(=4200\, J\, kg ^{-1}\, K ^{-1}\) અને બરફની ગલનગુપ્ત ઉષ્મા \(=3.4 \times 10^{5}\, J\, kg ^{-1}\) છે \(0^{\circ} C\) તાપમાને રહેલ \(100\) ગ્રામ બરફને \(25^{\circ} C\) તાપમાને રહેલ \(200\, g\) પાણીમાં મૂકવામાં આવે છે. પાણીનું તાપમાન \(0^{\circ} C\) થાય ત્યાં સુધીમાં કેટલા ગ્રામ બરફ પીગળ્યો હશે?JEE Mains 2020 મધ્યમ
- બિંદુ \(A\) (ઊંચાઈ\(=2\; \mathrm{m}\)) પરથી \(\mathrm{m}=1\; \mathrm{kg}\) દળ ધરાવતો કણ એક ઘર્ષણરહિત પથ \((AOC)\) પર ગતિ કરે છે. \(\mathrm{C}\) બિંદુ પર પહોચ્યા પછી કણ હવામાં તેની ગતિ સારું રાખે છે.જ્યારે કણ ત્યાથી તેની મહત્તમ ઊંચાઈ \(P\) બિંદુ (ઊંચાઈ\(=1 \;\mathrm{m}\) ) પર પહોચે ત્યારે તેની ગતિઉર્જા (\(\mathrm{J}\) માં) કેટલી થાય?
JEE Mains 2020 મધ્યમ - એક \(d\) ઘનતાવાળું ટીપું \(\rho\) ઘનતા અને \(T\) પૃષ્ઠતાણવાળા પ્રવાહીમાં તરે છે જેમાં તે અડધુ પ્રવાહીની અંદર ડૂબેલુ છે.તો તે ટીપાની ત્રિજ્યા કેટલી હશે? (પૃષ્ઠતાણ ટીપાં પર ઉપરની દિશામાં બળ લગાવે છે.)JEE Mains 2020 અઘરું
JEE Mains ના વધુ PYQ
- \(\mathrm{I}=12 \mathrm{~A}\) વિદ્યુતપ્રવાહ વહન કરતો એક ગાળો (લૂપ) ABCDA, એક સમતલમાં મૂકવામાં આવેલો છે, જે \(R_1=6 \pi \mathrm{~m}\) અને \(\mathrm{R}_2=4 \pi \mathrm{~m}\) ત્રિજ્યાના બે અર્ધવર્તુળાકાર ખંડોનો બનેલો છે. કેન્દ્ર O પર પરિણામી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય \(\mathrm{k} \times 10^{-7} \mathrm{~T}\) છે. k નું મૂલ્ય ______ છે. (આપેલ છે \(\mu_0=4 \pi \times 10^{-7} \mathrm{Tm} \mathrm{A}^{-1}\))
JEE Mains 2025 મધ્યમ - \(100\,cm\) લંબાઈ અને \(250\,g\) લોલકનું દળ ધરાવતું એક સાદું લોલક \(10\,cm\) કંપવિસ્તારથી \(S.H.M.\) કરે છે.દોરીમાં મહત્તમ તણાવ \(\frac{x}{40}\,N\) હોવાનું જણાયું છે. \(x\) ની કિંમત ............. છે.JEE Mains 2023 અઘરું
- \(L\) લંબાઈનો એક ધાતુનો સળિયો ઉગમબિંદુ પરના તેના એક છેડાની આસપાસ નિયમિત કોણીય વેગ \(\omega\) સાથે ભ્રમણ કરે છે. ચુંબકીય ક્ષેત્ર ત્રિજ્યાવર્તી રીતે \(B(r) = B_0 e^{-\lambda r}\) મુજબ ઘટે છે; જ્યાં \(\lambda\) એક ધન અચળાંક છે. પ્રેરિત emf (સળિયામાંના ઇલેક્ટ્રોન પર લાગતા કેન્દ્રગામી બળને અવગણતા) છે :JEE Mains 2026 અઘરું
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(L\) લંબાઈ ધરાવતા લોલકને \(E\) વિદ્યુતક્ષેત્ર ધરાવતા સમાંતર પ્લેટ કેપેસીટર વચ્ચે મૂકેલું છે.તેનું દળ \(m\) અને વિદ્યુતભાર \(q\) હોય તો લોલકનો આવર્તકાળ કેટલો થશે?
JEE Mains 2019 અઘરું - એક પરમાણ્વિક \((M)\), દ્વિ પરમાણ્વિક \((D)\) અને બહુ પરમાણ્વિક \((P)\) વાયુઓની સમદાબી પ્રક્રિયા માટે આપેલી ઉષ્મા\((Q)\) અને તાપમાનના થતાં ફેરફાર\(\left( {\Delta T} \right)\) વચ્ચેનો ગ્રાફ આપેલ છે.શરૂઆતમાં બધા જ વાયુ સમાન છે જો કંપનગતિ માટે મુક્તતાના અંશોને અવગણવામાં આવે તો \(a, b\) અને \(c\) ગ્રાફની રેખા કોને અનુરૂપ હશે?
JEE Mains 2013 મધ્યમ - દર્શાવેલ પરિમાણોવાળી \(10 \mathrm{~kg}\) દળની એક સમાન પાતળી ધાતુની પ્લેટ છે. પ્લેટના દ્રવ્યમાન કેન્દ્રના \(x\) અને \(y\) યામનો ગુણોત્તર \(\frac{n}{9}\) છે. \(n\) નું મૂલ્ય _______ છે.
JEE Mains 2024 અઘરું