JEE Mains · Physics · STD 11- 8. mechanical properties of solids
આપેલ ઘન પદાર્થ માટે પોઈસન ગુણોતર \(\sigma\) કદ સ્થિતિસ્થાપકતા અંક \((K)\) અને દૃઢતા અંક \((\eta)\) વચ્ચેનો સાચો સંબંધ પસંદ કરો:
- A \(\sigma=\frac{3 K -2 \eta}{6 K +2 \eta}\)
- B \(\sigma=\frac{6 K +2 \eta}{3 K -2 \eta}\)
- C \(\sigma=\frac{3 K+2 \eta}{6 K+2 \eta}\)
- D \(\sigma=\frac{6 K -2 \eta}{3 K -2 \eta}\)
Answer & Solution
Correct Answer
(A) \(\sigma=\frac{3 K -2 \eta}{6 K +2 \eta}\)
Step-by-step Solution
Detailed explanation
\(Y =3 \eta(1+\sigma)\) \(Y =3 K (1-\sigma)\) \(\Rightarrow 2 \eta(1+\sigma)=3 K (1-2 \sigma)\) \(\Rightarrow \sigma=\left(\frac{3 K -2 \eta}{6 K +2 \eta}\right)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(6\,m\) ત્રિજ્યા ધરાવતા ગોળાની કદ વિદ્યુતભાર ઘનતા \(2\,\mu\,C / cm ^3\) છે. ગોળાની સપાટીમાંથી બહાર આવતી પ્રતિ એકમ પૃષ્ઠ ક્ષેત્રફળ દીઠ બળ રેખાઓની સંખ્યા \(..........\times 10^{10} NC ^{-1}\) હશે. [Given : Permittivity of vacuum \(\left.\epsilon_{0}=8.85 \times 10^{-12} C ^{2} N ^{-1}- m ^{-2}\right]\)JEE Mains 2022 Medium
- \(\left(\frac{ B ^{2}}{\mu_{0}}\right)\) નું પરિમાણ ......... થશે. \(\left(\mu_{0}:\right.\) શૂન્યાવકાશની પારગમ્યતા અને \(B\) : ચુંબકીય ક્ષેત્ર )JEE Mains 2022 Medium
- સૂર્યપ્રકાશણા લીધે \(30\) \(m^3\) કદવાળા એક ખુલ્લા ઓરડાનું તાપમાન \(17^o \) \(C\) થી \(27 ^o \) \(C\) વધે છે.રૂમનું વાતાવરણનું દબાણ \(1 \times 10^5\) \( Pa\) રહે છે.જો \(n_i\) અને \(n_f\) એ રૂમને ગરમ કરતાં પહેલાના અને પછીના અણુઓની સંખ્યા હોય,તો \(n_f-n_i\) થશે.JEE Mains 2017 Medium
- \(3\, meter\) લંબાઈ અને \(3\, {kg}\) દળ ધરાવતી સાંકળ ટેબલની ધાર પર લટકે છે જેનો \(2\, meter\) જેટલો ભાગ ટેબલ પર છે. જો \(k\) એ જ્યારે સાંકળ ટેબલ પરથી સંપૂર્ણ સરકી જાય તે સમયેની જુલમાં ગતિઉર્જા હોય તો \({k}\) નું મૂલ્ય કેટલું હશે? (\(\left.g=10\, {m} / {s}^{2}\right)\)JEE Mains 2021 Hard
- સમાન લંબાઈની દોરીઓ વડે બે એકસમાન વિદ્યુતભારિત ગોળાઓને લટકાવવામાં આવેલા છે. દોરીઓ એકબીજા સાથે \(37^{\circ}\) નો કોણ બનાવે છે. જ્યારે \(0.7 \mathrm{~g} / \mathrm{cm}^3\) ની ઘનતા ધરાવતા પ્રવાહીમાં અંદર લટકાવવામાં આવે છે ત્યારે કોણ સમાન રહે છે. જો ગોળાના દ્રવ્યની ઘનતા \(1.4 \mathrm{~g} / \mathrm{cm}^3\) હોય તો પ્રવાહીનો ડાઈઇલેકિટ્રક અચળાંક _______ થશે. \(\left(\tan 37^{\circ}=\frac{3}{4}\right)\)JEE Mains 2024 Hard
- નાના ચુંબકની કોરસીવીટી \(3 \times 10^3\) \( Am^{-1}\) છે કે જયાં ફેરોમેગ્નેટને ડીમેગ્નેટાઇટ કરેલ છે.\(10\) \(cm\) લાંબા અને \(100\) આંટા ધરાવતા સોલેનોઇડની અંદર ચુંબકને ડીમેગ્નેટાઇઝ્ડ થવા માટે જરૂરી પ્રવાહJEE Mains 2014 Medium
More PYQs from JEE Mains
- સમીકરણ \(x^2+|2 x-3|-4=0\) ના બધા બીજના વર્ગોનો સરવાળો __________ છે.JEE Mains 2025 Medium
- બે જુદા પથ (\(ACB\) અને \(ADB\)) પરથી એક વાયુને \(A\) થી \(B\) સુધી લઈ જઈ શકાય છે. જ્યારે પથ \(ACB\) અનુસરવામાં આવે ત્યારે પ્રણાલીમાં પ્રવેશતી ઉષ્મા \(60\,J\) છે અને પ્રણાલી દ્વારા થતું કાર્ય \(30\,J\) છે. જ્યારે પથ \(ADB\) અનુસરવામાં આવે છે ત્યારે પ્રણાલી દ્વારા થતું કાર્ય \(10\,J\) હોય તો આ પથ અનુસાર પ્રણાલીમાં પ્રવેશતી ઊષ્મા ........ \(J\) હશે.
JEE Mains 2019 Medium - જો વિધેય \(f : R \to R\) એ \(\left| {f\left( x \right)} \right| \leq {x^2}\) , દરેક \(x \in R\) માટે આપેલ છે તો \(x\, = 0\) આગળ \(f\) એ . . . .JEE Mains 2014 Hard
- ધારોકે S અને S' એ ઉપવલય \(\frac{x^2}{25}+\frac{y^2}{9}=1\) ની નાભિઓ છે તથા P \((\alpha, \beta)\) એ પ્રથમ ચરણમાં ઉપવલય પરનું એક બિંદુ છે.
જો \(( SP )^2+\left( S ^{\prime} P \right)^2- SP \cdot S ^{\prime} P =37\) હોય, તો \(\alpha^2+\beta^2=\) ___ .JEE Mains 2026 Medium - જો બિંદુ \((\beta , 0, \beta )\, (\beta \neq 0)\) નું રેખા \(\frac{x}{1} = \frac{{y - 1}}{0} = \frac{{z + 1}}{{ - 1}}\) થી લંબઅંતર \(\sqrt {\frac{3}{2}} \) હોય તો \(\beta \) મેળવો.JEE Mains 2019 Medium
- અચળ કદના એક પાત્રમાં \(27^{\circ} \mathrm{C}\) તાપમાને વાયુ ભરેલો છે. વાયુનું દબાણ બમણું કરવા માટે, વાયુનું તાપમાન વધારીને ______ \({ }^{\circ} \mathrm{C}\) કરવું જોઈએ.JEE Mains 2025 Easy