ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 11 - ગતિવાદ

દબાણ અને ઉર્જા PYQ: JEE Mains Physics પ્રશ્નો – પેજ 2

દબાણ અને ઉર્જા પર STD 11 - ગતિવાદ ના 53 પ્રશ્નો, 2013–2025 માં પૂછાયેલા.

53પ્રશ્નો
162STD 11 - ગતિવાદ માં
2013–2025વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 13% મધ્યમ 57% અઘરું 30%

પ્રશ્નો

નવા પહેલા

53 માંથી 51–53 પ્રશ્નો

  1. 51. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક નળાકાર પાત્રમાં એક પરમાણ્વિક વાયુ ભરેલ છે જેમાં પિસ્ટનના આડછેડનું ક્ષેત્રફળ \(8.0\times10^{-3}\, m^2\) છે. શરૂઆતમાં ગેસનું તાપમાન \(300\, K\), દબાણ \(1.0\times10^5\, N/m^2\) અને કદ \(2.4\times10^{-3}\, m^3\) છે, જ્યારે સ્પ્રિંગ દબાયેલી નથી. જ્યારે વાયુને ગરમ કરવામાં આવે ત્યારે પિસ્ટન \(0.1\, m\) જેટલું ખસે છે.સ્પ્રિંગનો બળ અચળાંક \(8000\, N/m\) છે તો વાયુનું અંતિમ તાપમાન કેટલું થશે?
    2014 અઘરું
  2. 52. \(M\) દળ ધરાવતા વાયુની ગતિઉર્જા પૃથ્વી સપાટી પરના \(0\,^oC\) તાપમાનની ઉર્જાને સમાન છે. તો વાયુ સપાટીથી ઉપર તરફ બીજા કોઈ પણ અણું સાથે અથડાયા વગર કેટલી ઊંચાઈ સુધી ગતિ કરી શકે? 2014 મધ્યમ
  3. 53. વિધાન \(- 1\) : જ્યારે આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ કરવામાં આવે ત્યારે તેનું તાપમાન બદલાતું નથી. પરંતુ વાસ્તવિક વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ કરવામાં આવે ત્યારે તેનું તાપમાન ઘટે. વિધાન \(- 2\) : આદર્શ વાયુની આંતરિક ઉર્જા માત્ર ગતિઉર્જા જેટલી હોય. વાસ્તવિક વાયુ ની આંતરિક ઉર્જા ગતિઉર્જા અને સ્થિતિઉર્જા બંનેના સરવાળા જેટલી હોય.
    2013 મધ્યમ