ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 7. gravitation

આકૃતિમાં દર્શાવેલ ગોળા અને વલય (રીંગ) વચ્ચે આકર્ષણ બળ શોધો, જ્યાં રીંગનું સમતલ કેન્દ્રોને જોડતી રેખાને લંબરૂપે છે. બે રિંગ \(('m'\) દળ) નાં કેન્દ્ર થી ગોળા \(('M'\) દળ)નાં કેન્દ્ર વચ્ચેનું અંતર \(\sqrt{8} R\) હોય તેમજ બંને એકસરખી ત્રિજ્યા \('R’\) ધરાવે છે.

  1. A \(\frac{\sqrt{8}}{9} \cdot \frac{ GmM }{ R }\)
  2. B \(\frac{2 \sqrt{2}}{3} \cdot \frac{ GMm }{ R ^{2}}\)
  3. C \(\frac{1}{3 \sqrt{8}} \cdot \frac{ GMm }{ R ^{2}}\)
  4. D \(\frac{\sqrt{8}}{27} \cdot \frac{ GmM }{ R ^{2}}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(\frac{\sqrt{8}}{27} \cdot \frac{ GmM }{ R ^{2}}\)

Step-by-step Solution

Detailed explanation

Gravitational field of ring \(=-\frac{\text { Gmx }}{\left(R^{2}+x^{2}\right)^{3 / 2}}\) Force between sphere and ring \(=\frac{\operatorname{GmM}(\sqrt{8} R )}{\left( R ^{2}+8 R ^{2}\right)^{3 / 2}}\) \(=\frac{ GmM }{ R ^{2}} \times \frac{\sqrt{8}}{27}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app