JEE Mains · Physics · STD 12 - 9. Ray optics and optical instruments
વક્રિભવન પ્રકારના ખગોલીય ટેલીસ્કોપની સામાન્ય ગોઠવણીમાં ઓબ્જેક્ટિવ અને આઈપીપ (નેત્રકાચ) વચ્ચેનું અંતર \(30 \,cm\) છે. જ્યારે ટેલીસ્કોપની કોણીય મોટવણી \(2\) હોય તો ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ ........... \(cm\) થશે.
- A \(20\)
- B \(30\)
- C \(10\)
- D \(15\)
Answer & Solution
Correct Answer
(A) \(20\)
Step-by-step Solution
Detailed explanation
\(f _{0}+ f _{ e }=30\) \(m =\frac{ f _{0}}{ f _{ e }}\) \(2=\frac{ f _{0}}{ f _{ e }} \Rightarrow f _{0}=2 f _{ e }\) So \(f _{0}+\frac{ f _{0}}{2}=30\) \(f _{0}=20\,cm\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક પદાર્થને પૃથ્વીની ત્રિજ્યા \((R)\) જેટલી ઉંયાઈએથી મુક્ત કરવામાં આવે છે. જ્યારે તે પૃથ્વીની સપાટી પર અથડાય ત્યારે તેનો વેગ ........... હશે. (\(g\) =પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ આપેલ છે.)JEE Mains 2023 Medium
- કેશનળીની અંદરની સપાટી પર મીણ લગાવીને તેને પાણીમાં દુબડેલ છે.મીણ લગાવ્યા પહેલા કેશનળી માટે સંપર્કકોણ \(\theta \) અને પાણીની ઊંચાઈ \(h\) હોય તો મીણ લગાવ્યા પછી તેમાં થતો ફેરફાર ...JEE Mains 2013 Medium
- એક પ્રયોગશાળામાં ધાતુના તારની ત્રિજ્યા \((r)\), લંબાઈ \((l)\) અને અવરોધ \((R)\) મુજબ માપવામાં આવે છે. \(\mathrm{r}=(0.35 \pm 0.05) \mathrm{cm}\) \(\mathrm{R}=(100 \pm 10) \mathrm{ohm}\) \(l=(15 \pm 0.2) \mathrm{cm}\) તારના દ્રવ્યની અવરોધકતાની પ્રતિશત ત્રુટિ _______ છે.JEE Mains 2024 Hard
- પ્લાન્ક લંબાઈ એટલે એવું કોઈ લાક્ષણિક અંતર કે જ્યાં ક્વોંટમ ગુરુત્વિય અસર નોંધપાત્ર હોય, તેને મૂળભૂત ભૌતિક અચળાંકો \(G, h\) અને \(c\) ના યોગ્ય મિશ્રણથી દર્શાવી શકાય છે. નીચેનામાથી કયું પ્લાન્ક લંબાઈ દર્શાવે છે?JEE Mains 2018 Hard
- \(0.5\,cm\) કેન્દ્રલંબાઈ ધરાવતા બહિગોળ લેન્સથી \(1\,m\) અંતરે બિંદુવત વસ્તુ મૂકેલી છે લેન્સની પાછળ \(2\,m\) અંતરે સમતલ અરીસો મૂકવામાં આવે છે તંત્ર દ્વારા મળતું પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર ..........JEE Mains 2020 Medium
- અમુક ઉષ્માગતિશાસ્ત્રીય ચલો માટે નીચેના વિધાનો આપેલા છે,
(A) આંતરિક ઊર્જા, કદ (V) અને દળ (M) એ વિસ્તૃત ગુણધર્મો છે.
(B) દબાણ (P), તાપમાન (T) અને ઘનતા ( \(\rho\) ) એ વિશિષ્ટ ગુણધર્મો છે.
(C) કદ (V), તાપમાન (T) અને ઘનતા ( \(\rho\) ) એ વિશિષ્ટ ગુણધર્મો છે.
(D) દળ (M), તાપમાન (T) અને આંતરિક ઊર્જા એ વિસ્તૃત ગુણધર્મો છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- \(500\,Hz\) ની આવૃત્તિ ધરાવતા તરંગ પર \(60^{\circ}\) નો કળા તફાવત ધરાવતા ક્રમિક બે બિંદુઓ વચ્ચેનું અંતર \(6.0\,m\) છે. તરંગ જે વેગથી ગતિ કરે છે તે \(.........\,km / s\) છે.JEE Mains 2023 Hard
- વતુર્ળમાં ભ્રમણ કરતા વિધુતભારિત કણને પ્રવાહધારિત લૂપ ગણવામાં આવે છે. \(m\) દળ અને \(q\) વિધુતભારિત કણ \(V\) વેગથી \(B\) ચુંબકીયક્ષેત્ર ની અસર હેઠળ ભ્રમણ કરે તો કણની ચુંબકીય મોમેન્ટJEE Mains 2020 Hard
- અહી \(f: R \rightarrow R\) એ સતત વિધેય છે તો \(\lim _{x \rightarrow \frac{\pi}{4}} \frac{\frac{\pi}{4} \int_{2}^{\sec ^{2} x} f(x) d x}{x^{2}-\frac{\pi^{2}}{16}}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- જો ઉપવલય \(x^2 + 2y^2 = 2\) શિરોબિંદુઓ સિવાયના બધા બિંદુઓથી સ્પર્શક દોરવામાં આવે તો બધા સ્પર્શકોના મધ્યબિંદુનો બિંદુપથ ............. થાયJEE Mains 2019 Hard
- જો \(\lim \limits_{x \rightarrow 1} \frac{x+x^{2}+x^{3}+\ldots+x^{n}-n}{x-1}=820,(n \in N)\) હોય તો \(n\) ની કિમત શોધોJEE Mains 2020 Medium
- \(\int{ \cfrac{d x}{(x+4)^{\frac{8}{7}}(x-3)^{\frac{6}{7}}}}\) ની કિમંત મેળવો. (કે જ્યાં \(\mathrm{C}\) એ સંકલન અચળાંક છે.)JEE Mains 2020 Hard