ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 12 - ગતિમાન વિધુતભારો અને ચુંબકત્વ

ચલિત ગૂંચળાવાળું ગૅલ્વેનોમીટર PYQ: JEE Mains Physics પ્રશ્નો – પેજ 2

ચલિત ગૂંચળાવાળું ગૅલ્વેનોમીટર પર STD 12 - ગતિમાન વિધુતભારો અને ચુંબકત્વ ના 52 પ્રશ્નો, 2013–2026 માં પૂછાયેલા.

52પ્રશ્નો
243STD 12 - ગતિમાન વિધુતભારો અને ચુંબકત્વ માં
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 6% મધ્યમ 52% અઘરું 42%

પ્રશ્નો

નવા પહેલા

52 માંથી 51–52 પ્રશ્નો

  1. 51. \(120\,\Omega \) અવરોધવાળા ગેલ્વેનોમીટર સાથે \(1\,\Omega \) નો શંટ અવરોધ જોડેલો છે. \(5.5\, ampere\) પ્રવાહ માટે ગેલ્વેનોમીટર પૂર્ણ આવર્તન દર્શાવે છે. જો શંટ અવરોધ જોડેલો ન હોય તો ગેલ્વેનોમીટર પૂર્ણ આવર્તન વખતે કેટલા .............. \(A\) નો પ્રવાહ દર્શાવશે? 2013 મધ્યમ
  2. 52. આપ્રશ્ન માં વિધાન \(I\) અને વિધાન \(II\) આપવામાં આવ્યા છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો. વિધાન \(I\) : એમિટરની જેમ રેન્જ વધારે તેમ અવરોધ મોટો. વિધાન \(II\) : એમિટરની રેન્જ વધારવા માટે તેને સમાંતર વધારાનો શંટ જોડવો પડે.  2013 સરળ