ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism

આપ્રશ્ન માં વિધાન \(I\) અને વિધાન \(II\) આપવામાં આવ્યા છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો. વિધાન \(I\) : એમિટરની જેમ રેન્જ વધારે તેમ અવરોધ મોટો. વિધાન \(II\) : એમિટરની રેન્જ વધારવા માટે તેને સમાંતર વધારાનો શંટ જોડવો પડે. 

  1. A વિધાન \(I\) સાચું છે,વિધાન \(II\) સાચું છે,વિધાન \(-II\) એ વિધાન \(-I\) ની સાચી સમજણ આપે છે.
  2. B વિધાન \(I\) સાચું છે,વિધાન \(II\) સાચું છે,વિધાન \(-II\) એ વિધાન \(-I\) ની સાચી સમજણ આપતું નથી.
  3. C વિધાન \(I\)  સાચું છે,વિધાન \( II\) ખોટું છે. 
  4. D વિધાન \(I\) ખોટું છે,વિધાન \(II\) સાચું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) વિધાન \(I\) ખોટું છે,વિધાન \(II\) સાચું છે.

Step-by-step Solution

Detailed explanation

Statements \(I\) is false and Statement \(II\) is true For ammeter, shunt resistance, \(\mathrm{S}=\frac{\mathrm{IgG}}{\mathrm{I}-\mathrm{Ig}}\) Therefore for \(I\) to increase, \(S\) should decrease, So additional \(S\) can be connected across it.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app