JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction
સમય સાથે બદલાતા ચુંબકીયક્ષેત્ર માટેનો ઉદગમ \(...........\) પણ હોઈ શકે. \((A)\) સ્થાયી ચુંબક \((B)\) સમય સાથે રેખીય રીતે બદલાતું વિદ્યુતક્ષેત્ર \((C)\) સીધો \((direct)\) પ્રવાહ \((D)\) પ્રતિપ્રવેગીત થતો વિદ્યુતભારીત કણ \((E)\) ડિજિટલ સિગ્નલ સાથેનું એન્ટીના નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
- A ફકત \((D)\)
- B ફકત \((C)\) અને \((E)\)
- C ફકત \((A)\)
- D ફકત \((B)\) અને \((D)\)
Answer & Solution
Correct Answer
(A) ફકત \((D)\)
Step-by-step Solution
Detailed explanation
Source of time varying magnetic field may be \(\rightarrow\) accelerated or retarded charge which produces varying electric and magnetic fields. \(\rightarrow\) An electric field varying linearly with time will not produce variable magnetic field as current will be constant
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(r\) ત્રિજ્યા ધરાવતાં મોટી સંખ્યામાં પાણીનાં ટીપા સંયોજાઈને \(R\) ત્રિજ્યા ધરાવતું ટીપું સર્જે છે. જે પૃષ્ઠતાણ \(T\) અને ઉષ્માનો યાંત્રિક સમતુલ્યાંક \(J\) હોય તો પ્રતિ એકમ કદમાં ઉષ્મા ઉર્જામાં થતો વધારો ............ છેJEE Mains 2021 Hard
- ફોરવર્ડ બાયસ સ્થિતિમાં ધારીએ કે સિલિકોન ડાયોડ પર 0.7 V નો વોલ્ટેજ ડ્રોપ છે, તો પરિપથમાં ડાયોડ \(D _1\) માંથી પસાર થતો પ્રવાહ ___________ mA છે. (ધારો કે આપેલ પરિપથમાંના બધા ડાયોડ સમાન છે)
JEE Mains 2026 Hard - એક તક્તિ સપાટી ઉપર સરક્યા સિવાય ગબડે છે. તક્તિની ત્રિજ્યા \(R\) છે. \(t =0\) સમયે, તક્તિની સૌથી ઉપરનું બિંદુ (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) \(A\) છે. જ્યારે તક્તિ તેનું અર્ધ ભ્રમણ પૂર્ણ કરશે ત્યારે બિંદુ \(A\) નું તેની પ્રારંભિક સ્થિતિથી સ્થાનાંતર \(........\) થશે.
JEE Mains 2023 Medium - \(r\) ત્રિજયની અવાહક લૂપ પર \(q\) વિજભાર એકસમાન રીતે પથરાયેલ છે. જો તેને તેની લંબ અક્ષને અનુલક્ષીને \(\omega \) જેટલી કોણીય ઝડપથી ફેરવવામાં આવે તો લૂપની ચુંબકીય મોમેન્ટ કેટલી થાય?JEE Mains 2018 Medium
- એકપરમાણ્વીય વાયુ કે જેમાં \(\gamma=\frac{5}{3}\) છે, તેને ઉષ્મા-અવાહક પાત્રમાં સંગ્રહિત કરેલ છે. વાયુનું અચાનક સંકોચન કરીને તેનું કદ પ્રારંભિક કદના \(\left(\frac{1}{8}\right)^{\text {th }}\) ભાગ જેટલું કરવામાં આવે છે. અંતિમ દબાણ અને પ્રારંભિક દબાણનો ગુણોત્તર કેટલો થશે? (જ્યાં \(\gamma\) એ અચળ દબાણે અને અચળ કદે વાયુની વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર છે)JEE Mains 2025 Medium
- એક કણ સીધી રેખામાં સરળ આવર્ત ગતિ કરે છે.તેની સ્થિર સ્થિતિમાંથી પહેલી \(t\) \(s\) માં તે \(a\) જેટલું અંતર કાપે છે અને બીજી \(t\) \(s\) માં તે જ દિશામાં \(2\) \(a\) અંતર કાપે છે,તોJEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- \(25^{190}-19^{190}-8^{190}+2^{190}\) એ \(..........\)JEE Mains 2023 Hard
- \(\int {\frac{{2x + 5}}{{\sqrt {7 - 6x - {x^2}} }}dx} = A\sqrt {7 - 6x - {x^2}} + B\,{\sin ^{ - 1}}\left( {\frac{{x + 3}}{4}} \right) + C\) (કે જ્યાં \(C\) સંકલનનો અચળાંક છે), તો \((A, B)\) ની ક્રમયુક્ત જોડ મેળવો.JEE Mains 2018 Hard
- જો \(f: R \rightarrow(0, \infty)\) માં ચુસ્ત વધતું વિધેય માટે \(\lim _{x \rightarrow \infty} \frac{f(7 x)}{f(x)}=1\). તો \(\lim _{x \rightarrow \infty}\left[\frac{f(5 x)}{f(x)}-1\right]\) ની કિંમત મેળવો.JEE Mains 2024 Medium
- અહી \(A\) એ વક્ર \(y=x|x-3|\) અને \(x\)-અક્ષ અને \(x=-1\) અને \(x=2\) વચ્ચે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ હોય તો \(12\,A\) ની કિમંત \(...........\) મેળવો.JEE Mains 2023 Hard
- નીચે દર્શાવેલ આકૃતિ મુજબ પ્રારંભમાં બંને કળ ખુલ્લી રાખેલ છે.હવે કળ \(S1\) ને બંઘ કરવામાં આવે છે.પણ \(S2\) ઓપન છે.( અત્રે કેપેસિટર પર \(q\) ચાર્જ છે.\(\tau \) \(=RC\) કેપેસિટિવ અચળાંક છે.) નીચેના વિકલ્પો પૈકી કયું વિધાન સત્ય છે.?
JEE Mains 2013 Medium - ધારો કે \(3, a, b, c\) સમાંતર શ્રેણીમાં છે અને \(3, a-1, b+1, c+9\) સમગુણોત્તર શ્રેણીમાં છે. તો, \(a, b\) અને \(c\) નો સમાંતર મધ્યક ........... છે.JEE Mains 2024 Hard