JEE Mains · Physics · STD 11 - 14. waves and sound
બે તરંગો એક સ્થિત તરંગ ઉત્પન્ન કરે છે જેને નીચેના સમીકરણ વડે દર્શાવવામાં આવે છે. \({y}=1.0\, {mm} \cos \left(1.57 \,{cm}^{-1}\right) {x} \sin \left(78.5\, {s}^{-1}\right) {t}\) \({x}>0\) ના ક્ષેત્રમાં ઉગમબિંદુથી નજીકનું નિસ્પંદ બિંદુ \({x}=\ldots \ldots \ldots\, {cm}\) અંતરે હશે.
- A \(3\)
- B \(1\)
- C \(5\)
- D \(7\)
Answer & Solution
Correct Answer
(B) \(1\)
Step-by-step Solution
Detailed explanation
For node \(\cos \left(1.57 {cm}^{-1}\right) {x}=0\) \(\left(1.57 {cm}^{-1}\right) {x}=\frac{\pi}{2}\) \({x}=\frac{\pi}{2(1.57)} {cm}=1\, {cm}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સૂર્યની આસપાસ \(M\) દળ ધરાવતા ગ્રહનું કોણીય વેગમાંન \(\overrightarrow{ L }\) હોય તો ક્ષેત્રિય વેગ નીચેનામાંથી કયો હશેJEE Mains 2021 Medium
- બે સદીશો \(\overrightarrow{ A }\) અને \(\overrightarrow{ B }\) ને સમાન મૂલ્ય છે. જો \(\overrightarrow{ A }+\overrightarrow{ B }\) નું મૂલ્ય (માનાંક) \(\overrightarrow{ A }-\overrightarrow{ B }\) ના મૂલ્ય કરતાં બમણું હોય, તો \(\overrightarrow{ A }\) અને \(\overrightarrow{ B }\) વચ્ચેનો કોણ ...................... થશે.JEE Mains 2022 Medium
- આપેલ લોજિક ગેટ પરિપથ માટે, નીચેનામાંથી કયું સાચું સત્ય કોષ્ટક છે?
JEE Mains 2026 Medium - બે વિદ્યુતભારિત સુવાહક ગોળાઓ કે જેમની ત્રિજ્યાઓ \(a\) અને \(b\) છે, તેમને એક સુવાહક તાર વડે એકબીજા સાથે જોડવામાં આવે છે. આ બે ગોળાઓના વિદ્યુતભારોનો ગુણોત્તર અનુક્રમે _______ છે.JEE Mains 2024 Hard
- એક અધુવીભૂતપ્રકાશ કિરણપૂંજને ધ્રુવીભવનનાં પ્રયોગનાં પોલેરોઈઝર (ધુવક) ઉપર આપાત કરવામાં આવે છે અને વિશ્લેષક (એનેલાઈઝર) માંથી નિર્ગમન પામતી પ્રકાશની તીવ્રતા \(100\) લ્યુમેન્સ જેટલી માપવામાં આવે છે. હવે વિશ્લેષકને સમક્ષિતિજ અક્ષ (પ્રકાશની દિશામાં) ને તે \(30^{\circ}\) ના કોણે ઘડીયાળના કાંટાની દિશામાં ભ્રમણ આપવામાં આવે છે. નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા ........... લ્યુમેન્સ હશે.JEE Mains 2021 Hard
- ત્રણ કાર્નેટ એન્જિન શ્રેણીમાં \(T_1\) તાપમાને રહેલ ઊષ્મા પ્રાપ્તિ સ્થાન અને \(T_4\) તાપમાને રહેલ ઊષ્મા ઠારણની વચ્ચે કાર્ય કરે છે (આકૃતિ જુઓ). ત્યાં બીજા બે ઊષ્મા સંગ્રાહકો કે જે \(T_2\) અને \(T_3\) તાપમાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ રહેલ છે; અત્રે \(T_1 > T_2 > T_3 > T_4\) છે. ત્રણેય એન્જિન એક સમાન રીતે કાર્યક્ષમ થાય જો....
JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- \((0.16)^{\log _{2.5}\left(\frac{1}{3}+\frac{1}{3^{2}}+\frac{1}{3^{3}}+\ldots . to \infty\right)}\) ની કિમત શોધોJEE Mains 2020 Hard
- જો \(f\left( x \right) = \left| \begin{array}{*{20}{c}}
{\cos x}&x&1\\
{2\sin x}&{{x^2}}&{2x}\\
{\tan x}&x&1
\end{array}\right|\) , તો \(\mathop {\lim }\limits_{x \to 0} \frac{{f'\left( x \right)}}{x}\)JEE Mains 2018 Hard - 300 K તાપમાને અને 1 atm દબાણે ઑક્સિજનના અણુઓનો સરેરાશ મુક્ત પથ અને સરેરાશ ઝડપ અનુક્રમે \(3 \times 10^{-7} \mathrm{~m}\) અને \(600 \mathrm{~m} / \mathrm{s}\) છે. તેના અથડામણની આવૃત્તિ શોધો.JEE Mains 2025 Easy
- ધારોકે \(P _1: y=4 x^2\) અને \(P _2: y=x^2+27\) એ બે પરવલયો છે. જો \(P _1\) અને \(P _2\) વચ્ચે ધેરાયેલ સીમિત પ્રદેશનું ક્ષેત્રફળ એ રેખા \(y=\alpha x, \alpha>0\) અને \(P _1\) વચ્ચે ધેરાયેલ સીમિત પ્રદેશના ક્ષેત્રફળના છ ગણું હોય, તો \(\alpha=\) ___ .JEE Mains 2026 Easy
- ગણિતની એક પરીક્ષામાં સમાન ગુણવાળા કુલ \(20\) પ્રશ્નો છે અને પ્રશ્નપત્રને ત્રણ વિભાગો \(A, B\) અને \(C\) માં વિભાજિત કરેલ છે. વિદ્યાર્થીએ પ્રત્યેક વિભાગમાંથી ઓછામાં ઓછા \(4\) પ્રશ્નો લઈ કુલ \(15\) પ્રશ્નોના જવાબો આપવાના છે. જો વિભાગ \(A\) માં \(8\) પ્રશ્નો, વિભાગ \(B\) માં \(6\) પ્રશ્નો અને વિભાગ \(C\) માં \(6\) પ્રશ્નો હોય, તો વિદ્યાર્થી \(15\) પ્રશ્નો પસંદ કરી શકે તેવી રીતોની કુલ સંખ્યા ........... છે.JEE Mains 2024 Hard
- જો શ્રેણી \(20+19 \frac{3}{5}+19 \frac{1}{5}+18 \frac{4}{5}+\ldots .\) upto \(n ^{ th }\) પદ સુધીનો સરવાળો \(488\) અને \(n^{\text {th }}\) પદ ઋણ હોય તોJEE Mains 2020 Hard