JEE Mains · Physics · STD 11 - 6.કણોનાં તંત્રો અને ચાકગતિ
- JEE Mains 2019
- અઘરું
- MCQ
\(0.3\, m\) લંબાઈ ધરાવતા એક લંબચોરસ ઘન બોક્સ સમક્ષિતિજ એક \(5\,m\) લંબાઈના પ્લેટફોર્મ પર દર્શાવ્યા પ્રમાણે પડેલ છે. જ્યારે તેને મુક્ત કરવામાં આવે છે તે \( 0.01\, s\) ટૂંકા સમયમાં ટેબલ પરથી સરકે છે પરંતુ તે સમક્ષિતિજ જ રહે છે.જ્યારે તે જમીન સાથે અથડાય ત્યારે તે કેટલાના ખૂણે (\(radians\) માં) ભ્રમણ કરે

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(0.5\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(Angular \,impulse = change\, in\, angular\, momentum.\)
\(\tau \,\Delta t = \Delta L\)
\(mg\frac{\ell }{2} \times 0.01 = \frac{{m{\ell ^2}}}{3}\omega \)
\(\omega = \frac{{3g \times 0.01}}{{2\ell }} = \frac{{3 \times 10 \times 0.01}}{{2 \times 0.3}} = \frac{1}{2} = 0.5\,rad/s\)
Time taken by rod to hit the ground
\(t\sqrt {\frac{{2h}}{g}} = \sqrt {\frac{{2 \times 5}}{{10}}} = 1\,\sec .\)
In this time angule rotate by rod
\(\theta = \omega t = 0.5 \times 1 = 0.5\,radian\)
Physics ના વધુ પ્રશ્નો
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતો એકસમાન નળાકારને \(a\) (\(a < R\)) ઊંચાઈ પર \(F\) જેટલું બળ at its centre \('O'\)
JEE Mains 2020 અઘરું - \(10^{-2} \hat i \,A-m^2\) જેટલી કુલ ચુંબકીય ચાકમાત્રા ધરાવતા એક ચુંબકને સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્ર \(B\,\hat i\,\left( {\cos \,\omega t} \right)\) જ્યાં \(B=1\) ટેસ્લા અને \(\omega=0.125\, rad/s\), માં મૂકવામાં આવે છે. \(t=1\) સેકન્ડે ચુંબકીય ચાકમાત્રાની દિશા ઉલટાવવા માટે કેટલું કાર્ય કરવું પડે?JEE Mains 2019 મધ્યમ
- એક કણ \(0.06 \mathrm{~m}\) કંપવિસ્તાર અને \(3.14 \mathrm{~s}\) આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. કણનો મહત્તમ વેગ _______ \(\mathrm{cm} / \mathrm{s}\) છે.JEE Mains 2024 અઘરું
- \(m =2 \,kg\) અને \(M =8 \,kg\) દળ ધરાવતા બે ચોસલાનું બનેલું તંત્રને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક લીસા ટેબલ ઉપર મૂકવામાં આવેલ છે. બે ચોસલાઓ વચ્ચે સ્થિત ઘર્ષણાંક \(0.5\) છે. બંને ચોસલાઓ જોડે ગતિ કરે તે માટે \(M\) દળ ધરાવતા ચોસલા ઉપર લગાવવું પડતું મહત્તમ બળ \(F\) .......... \(N\) હશે.
JEE Mains 2022 મધ્યમ - બોહર પરમાણુ મોડેલ અનુસાર, નીચે આપેલી કઈ સંક્રાંતિ દરમ્યાન આવૃત્તિ મહત્તમ હશે ?JEE Mains 2021 અઘરું
- બે સમાંતર પ્વેટ (તક્તિ)ની વચ્યે \(10\,N/C\) નું નિયમિત વિદ્યુતક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એક ઇલેક્ટોન \(0.5\,eV\) ગતિઊર્જા સાથે તક્તિઓની વચ્યેના વિસ્તારમાં સંમિતિ પૂર્વક દાખલ થાય છે. દરેક તક્તિઓની લંબાઈ \(10\,cm\) છે. જ્યારે ઈલેકટ્રોન આ ક્ષેત્રના વિસ્તારમાંથી બહાર નીકળે ત્યારે તેના ગતિપથના વિચલન કોણ \((\theta)\) \(...........^{\circ}\) (ડિગ્રી) થશે.
JEE Mains 2023 અઘરું
JEE Mains ના વધુ PYQ
- \(m\) દળનો એક પદાર્થ સ્થિર સ્થિતિમાથી \(v = a\sqrt s\) મુજબ બદલાતા વેગથી \(x-\) અક્ષની દિશામાં ગતિ શરૂ કરે છે. જ્યાં \(a\) એ અચળાંક છે અને \(s\) એ પદાર્થ દ્વારા કાપેલ અંતર છે. ગતિ શરૂ થયા ના પછીની પ્રથમ એક સેકન્ડમાં પદાર્થ પર તમામ બળો દ્વારા થયેલ કુલ કાર્ય કેટલું હશે?JEE Mains 2018 અઘરું
- આદર્શ વાયુ \({PT}^{3}=\) અચળ મુજબ વિસ્તરે છે. વાયુનો કદ પ્રસરણાંક કેટલો થશે?JEE Mains 2021 અઘરું
- પારદર્શક પ્રિઝમ માટે જે લધુત્તમ વિચલન કોણ તેના વકીભવન કોણ જેટલો હોય, તો પ્રિઝમનો વકીભવનાંક \(n\) _________ નું પાલન કરશે.JEE Mains 2026 સરળ
- જયારે રબરબેન્ડને \(x\) અંતરે ખેંચવામાં આવે છે,ત્યારે ઉત્પન્ન થતું પુન:સ્થાપક બળ \(F=ax+bx^2\) છે,જયાં \(a\) અને \(b\) અચળાંક છે.જો રબરબેન્ડને તેની મૂળ સ્થિતિમાંથી \(L\) અંતર ખેંચવામાં આવે તો થતું કાર્ય:JEE Mains 2014 મધ્યમ
- સરળ આવર્ત ગતિ કરતાં પદાર્થનો કંપવિસ્તાર \(a\) છે,સમતોલન સ્થાનથી કેટલા અંતરે ગતિઊર્જા અને સ્થિતિઊર્જા સમાન થાય?JEE Mains 2021 મધ્યમ
- વાસ્તવિક વાયુનું સમીકરણ \(\left(\mathrm{P}+\frac{\mathrm{a}}{\mathrm{V}^2}\right)(\mathrm{V}-\mathrm{b})=\mathrm{RT}\) દ્વારા અપાય છે, જ્યાં \(\mathrm{P}, \mathrm{V}, \mathrm{T}\) અને R અનુક્રમે દબાણ, કદ, તાપમાન અને વાયુ અચળાંક છે. \(\mathrm{ab}^{-2}\) નું પારિમાણિક સૂત્ર કોના પારિમાણિક સૂત્રને સમતુલ્ય છે?JEE Mains 2025 મધ્યમ