ExamBro
ExamBro
પ્રકરણ JEE Mains · Physics

STD 11 - સુરેખપથ પર ગતિ PYQ: JEE Mains Physics પ્રશ્નો – પેજ 3

2014–2026 ના 102 પ્રશ્નો. ગુરુત્વની અસર હેઠળ ગતિ સૌથી વધુ પૂછાય છે.

102પ્રશ્નો
7ટોપિક
2014–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 12% મધ્યમ 37% અઘરું 51%

STD 11 - સુરેખપથ પર ગતિ ના બધા પ્રશ્નો

નવા પહેલા

102 માંથી 101–102 પ્રશ્નો

  1. 101. બસથી \(200\, m\) પાછળ સ્થિર સ્થિતિમાં એક કાર ઊભી છે. બંને એક જ સમયે પરંતુ અલગ અલગ પ્રવેગથી આગળ તરફ ગતિ શરૂ કરે છે. બસનો પ્રવેગ \(2\,m/s^2\) અને કારનો પ્રવેગ \(4\, m/s^2\) છે. કાર કેટલા સમય પછી બસ સુધી પહોચશે? 2017 અઘરું
  2. 102. એક કણને \(H\) ઊંચાઇના બહુમાળી મકાન પરથી ઊર્ધ્વ દિશામાં \(u \) જેટલી ઝડપે ફેંકવામાં આવે છે. કણને જમીન પર પહોંચતા લાગતો સમય તેની મહત્તમ ઊંચાઇએ પહોંચતા લાગતો સમય કરતાં \(n\) ગણો છે.  \(H,u\) અને \(n\) વચ્ચેનો સંબંધ શું થાય? 2014 અઘરું