JEE Mains · Physics · STD 12 - 10. Wave optics
પૃથ્વીથી દૂર જતી ગેલેક્સીનો વેગ (\(km/sec\) માં) કેટલો હોવો જોઈએ કે જેથી સોડિયમની \(D\) શ્રેણીની તરંગલંબાઈ \(5890\;\mathring A\) એ \(5896\;\mathring A\) જેટલી પૃથ્વી પર દેખાય?
- A \(336\)
- B \(296\)
- C \(306\)
- D \(322\)
Answer & Solution
Correct Answer
(C) \(306\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{\Delta \lambda }{\lambda }=\frac{v}{c}\) \(v=6 \times \frac{3\times 10^8}{5890}=305.06\, {km} / {s}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- લીફ્ટમાં \(60\; HP\) ક્ષમતા ધરાવતી ઇલેક્ટ્રિક મોટર મહત્તમ \(2000\; \mathrm{kg}\) ઉચકાવી શકે છે. જો લીફ્ટમાં ઘર્ષણબળ \(4000 \;\mathrm{N}\) હોય તો મહત્તમ ક્ષમતાથી ભરેલ લિફ્ટ કેટલા ............. \(\mathrm{m} / \mathrm{s}\) ના વેગથી ગતિ કરી શકે? \(\left(1 \;\mathrm{HP}=746 \;\mathrm{W}, \mathrm{g}=10\; \mathrm{ms}^{-2}\right)\)JEE Mains 2020 Medium
- \(m\) દળ ઘરાવતી પૃથ્વીની સપાટી ઉપરથી અવકાશમાં શિરોલંબ દિશામાં \(\lambda v_{ e }\) જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. \(v_{ e }\) એ નિષ્ક્રમણવેગ અને \(\lambda < 1\) છે તેમ આપેલ છે. જે હવાનો અવરોધ અવગણવામાં આવે તો, પૃથ્વીના કેન્દ્રથી તે \(..............\) જેટલી મહત્તમ ઉંંચાઈ સુધી જઈ શકશે.\((R\): પૃથ્વીની ત્રિજ્યા)JEE Mains 2022 Hard
- અવગણી શકાય તેવી જાડાઈ ધરાવતી બે લોખંડની નક્કર તકતીઓની ત્રિજ્યા \(R_1\) અને \(R_2\) અને જડત્વની ચાકમાત્રા અનુક્રમે \(I_1\) અને \(I_2\) છે. \(R_2=2 R_1\) માટે, \(I_1\) અને \(I_2\) નો ગુણોત્તર \(1 / x\) થશે, જ્યાં \(\mathrm{x}=\) ________ -JEE Mains 2025 Easy
- સીડીના આકારમાં એક સંધારકની રચના કરવામાં આવે છે. જેમાં દરેક સીડીનું ક્ષેત્રફળ \(A\) છે. (આકૃતિ જુઓ). આ રચનાની સંધારકતા \(\frac{x}{15} \frac{\varepsilon_{0} A }{ b }\) છે. \(x\) નું મૂલ્ય .......... હશે.
JEE Mains 2022 Hard - \(2 \times 10^4\,kg\) વજન ધરાવતું એક અંતરીક્ષયાન પૃથ્વીની સપાટીની નજીકની વર્તુળાકાર કક્ષામાં છોડવામાં આવે છે. ગુરુત્વાકર્ષીય ખેંચાણને દૂર કરવા માટે અવકાશયાનને કક્ષામાં આપવામાં આવતી વધારાનો વેગ ...... હશે. \(\left(\right.\) જો \(g =10\,m / s ^2\) અને પૃથ્વી ની ત્રિજ્યા \(\left.=6400\,km \right)\)JEE Mains 2023 Medium
- યંગના બે સ્લિટના પ્રયોગમાં પડદા પરના કોઈ એક ચોક્કસ બિંદુ પર વ્યતિકરણ પામતાં બે તરંગો વચ્ચેનો પથ તફાવત તરંગ લંબાઈનામાં \(\frac{1}{8}\) ભાગનો છે. આ બિંદુ અને પ્રકાશિત શલાકાના કેન્દ્ર પરની તીવ્રતાઓનો ગુણોત્તર _____ ની નજીકનો હશે.JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- જો \('R'\) એ \('a'\) ની ન્યૂનતમ કિમંત છે કે જેથી વિધેય \(\mathrm{f}(\mathrm{x})=\mathrm{x}^{2}+\mathrm{ax}+1\) એ \([1,2]\) પર વધતું વિધેય થાય અને \('S'\) એ \('a'\) ની મહતમ કિમંત છે કે જેથી વિધેય \(f(x)=x^{2}+a x+1\) એ \([1,2]\) અંતરાલ પર ઘટતું વિધેય થાય છે તો \(|\mathrm{R}-\mathrm{S}|\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- પરવલય \(x^2 = 4y\) પરનું બિંદુ \(P\) છે જો બિંદુ \(P\) નું વર્તુળ \(x^2 + y^2 + 6x + 8 = 0\) ના કેન્દ્રથી ન્યૂનતમ અંતર હોય બિંદુ \(P\) આગળનો પરવલય પરનો સ્પર્શક =JEE Mains 2018 Hard
- આપેલ આકૃતિમાં બિંદુઓ \(A\) અને \(B\) વચ્ચે સમતુલ્ય સંધારકતા........... \(\mu F\) છે
JEE Mains 2022 Hard - પ્રિઝમ \((\mu=\sqrt{3})\) માંથી પસાર થતા પ્રકાશનું કિરણ લઘુતમ વિચલન અનુભવે છે. એવું જોવા મળે છે કે પ્રિઝમનો આપાતકોણ તેના વક્રીભૂતકોણ કરતાં બમણો છે. તો પ્રિઝમનો પ્રિઝમકોણ કેટલો હશે?JEE Mains 2021 Hard
- \(0.001\) cm અલ્પતમાર્ક ધરાવતા સ્ક્રુગેજ વડે માપવામાં આવેલ તારનો વ્યાસ \(0.08\) cm છે. \(0.1\) cm અલ્પતમાર્ક ધરાવતા સ્કેલ વડે માપેલી લંબાઈ \(150\) cm છે. જ્યારે તાર પર \(100\) N વજન લગાડવામાં આવે છે, ત્યારે લંબાઈમાં થતો વધારો \(0.5\) cm છે, જે \(0.001\) cm અલ્પતમાર્ક ધરાવતા માઇક્રોમીટર વડે માપવામાં આવે છે. માપેલ યંગ મોડ્યુલસમાં ત્રુટિ \(\alpha \times 10^9\) N/m\(^2\) છે. \(\alpha\) નું મૂલ્ય _______ છે.
(યંગ મોડ્યુલસની ત્રુટિ ગણતરીમાં ભારના યોગદાનને અવગણો)JEE Mains 2026 Hard - હાઇડ્રોજન અણુમાં ઇલેક્ટ્રોનનો કોણીય વેગ _______ ના સમપ્રમાણમાં હોય છે. (જ્યાં \(\mathrm{r}\) એ ઇલેક્ટ્રોનની ભ્રમણકક્ષાની ત્રિજ્યા છે)JEE Mains 2024 Hard