JEE Mains · Physics · STD 11 - 14. waves and sound
બે તરંગોનાં સમીકરણો નીચે મુજબ આપી શકાય છે. \(y_{1}=5 \sin 2 \pi(x-v t) \,c m\,\) \(y_{2}=3 \sin 2 \pi(x-v t+1.5) \,c m\) આ તરંગો એકી સાથે દોરીમાંથી પસાર થાય છે. પરિણામી તરંગનો કંપવિસ્તાર.........છે
- A \(2\)
- B \(4\)
- C \(5.8\)
- D \(8\)
Answer & Solution
Correct Answer
(A) \(2\)
Step-by-step Solution
Detailed explanation
\(A_{1}=5 \quad A_{2}=3\) \(\Delta \theta=2 \pi(1.5)=3 \pi\) \(A_{\text {net }}=\sqrt{A_{1}^{2}+A_{2}^{2}+2 A_{1} A_{2} \cos (3 \pi)}\) \(=\left| A _{1}- A _{2}\right|\) \(=2 \,cm\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 2 kg દળનો એક પદાર્થ x-દિશામાં ગતિ કરી રહ્યો છે જેથી સમયના વિધેય તરીકે તેનું સ્થાનાંતર \(x ( t )=\alpha t ^2+\beta t +\gamma m\) દ્વારા અપાય છે, જ્યાં \(\alpha=1 m / s ^2\), \(\beta=1 m / s\) અને \(\gamma=1 m\) છે. \(t =2 s\) થી \(t =3 s\) ના સમયગાળા દરમિયાન પદાર્થ પર થયેલ કાર્ય __________ J છે.JEE Mains 2026 Easy
- આપેલ વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{ E }=\left(\frac{3}{5} E _{0} \hat{i}+\frac{4}{5} E _{0} \hat{j}\right) \frac{ N }{ C }\) વડે આપવામાં આવે છે. \((y-z\) સમતલને સમાંતર) \(0.2 \,m^ 2\) ક્ષેત્રફળ ધરાવતી અને \((x-y\) સમતલને સમાંતર) \(0.3 \,m^2\) ક્ષેત્રફળ ધરાવતી લંબચોરસ સપાટીમાંથી બતાવેલ ક્ષેત્ર પસાર થતાં મળતા ફ્લક્સનો ગુણોત્તર \(a:b\) છે, જ્યાં \(a=...........\) છે. [ અત્રે \(\hat{i}, \hat{j}\) અને \(\hat{k}\) એ અનુક્રમે \(x, y\) અને \(z-\) અક્ષોની દિશામાં એકમ સદિશ છે.]JEE Mains 2021 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પાતળા ચક્રની ત્રિજ્યા \(R\) અને જડત્વની ચાકમાત્રા \(I\) છે જે પોતાના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને મુક્ત રીતે ફરી શકે છે.તેના પર બે દળ \(\mathrm{m}_{1}\) અને \(\mathrm{m}_{2}\left(\mathrm{m}_{1}>\mathrm{m}_{2}\right)\) ને દળરહિત દોરી દ્વારા લટકવેળા છે.જ્યારે તંત્રને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે ત્યારે \(\mathrm{m}_{1}\) દળ નીચે તરફ \(h\) અંતર સુધી ગતિ કરે ત્યારે ચક્રની કોણીય ઝડપ કેટલી થશે?
JEE Mains 2020 Hard - \(4^{\circ} C\) અને \(20^{\circ} C\) પર પાણીની ઘનતા અનુક્રમે \(1000 kg / m ^3\) અને \(998 kg / m ^3\) છે. જ્યારે 4 kg પાણી \(4^{\circ} C\) થી \(20^{\circ} C\) સુધી ગરમ કરવામાં આવે, ત્યારે પાણીની આંતરિક ઊર્જામાં થતો વધારો __________ J છે.
(પાણીની વિશિષ્ટ ઉષ્માક્ષમતા = 4.2 KJ/kg અને 1 વાતાવરણ દબાણ \(\left.=10^5 Pa\right)\)JEE Mains 2026 Hard - નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) થી દર્શાવવામાં આવ્યા છે. ક્થન \((A)\) :બે પ્રકાશ તરંગનો કળા તફાવત બદલાય જો તેઓ સમાન જાડાઈ પરંતુ જુદા-જુદા વક્રીભવનાંક ધરાવતા જુદા-જુદા માધ્યમમાંથી પસાર થાય. કારણ \((R)\) : જુદા-જુદા માધ્યમોમાં તરંગોની તરંગલંબાઇ જુદી જુદી હોય છે. ઉપરોક્ત વિધાનોમાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2023 Medium
- અચળ પ્રવેગથી ગતિ કરતી ટ્રેનનું એન્જિન સિગ્નલ પોસ્ટ (થાંભલા) ને \(u\) વેગથી અને છેલ્લો ડબ્બો \(v\) જેટલા વેગથી પસાર થાય છે. ટ્રેનનો મધ્યભાગ આ સિગ્નલ પોસ્ટને કેટલા વેગથી પસાર થશે?JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- જો \(\vec{a} = \hat{i} + \hat{j} + \hat{k}\), \(\vec{b} = \hat{j} - \hat{k}\) અને \(\vec{c}\) એવા ત્રણ સદિશો હોય કે જેથી \(\vec{a} \times \vec{c} = \vec{b}\) અને \(\vec{a} \cdot \vec{c} = 3\), તો \(\vec{c} \cdot (\vec{a} - 2\vec{b})\) બરાબર _______ થાય.JEE Mains 2026 Medium
- ધારોકે \(\vec{a}=2 \hat{i}+7 \hat{j}-\hat{k}, \vec{b}=3 \hat{i}+5 \hat{k}\) અને \(\vec{c}=\hat{i}-\hat{j}+2 \hat{k}\) Let \(\vec{d}\).ધારો કે \(\overrightarrow{ d }\) એવો સદિશ છે જે \(\vec{a}\) અને \(\vec{b}\) બંનેને લંબ છે તથા \(\vec{c} \cdot \vec{d}=12\) તો \((-\hat{i}+\hat{j}-\hat{k}) \cdot(\vec{c} \times \vec{d})=..........\)JEE Mains 2023 Hard
- એક કણ સીધી રેખામાં ગતિ કરતો અડધું અંતર 6 \(\mathrm{m} / \mathrm{s}\) ની ઝડપથી કાપે છે. બાકીનું અડધું અંતર બે સમાન સમય અંતરાલમાં અનુક્રમે 9 \(\mathrm{m} / \mathrm{s}\) અને 15 \(\mathrm{m} / \mathrm{s}\) ની ઝડપથી કાપવામાં આવે છે. ગતિ દરમિયાન કણની સરેરાશ ઝડપ _______ છે.JEE Mains 2024 Hard
- વર્તુળ \(C_{1}\) એ ઉગમબિંદુ \(O\) માંથી પસાર થાય છે અને ધન \(x-\) અક્ષ પર \(4\) લંબાઇનો વ્યાસ છે. રેખા \(y =2 x\) એ વર્તુળ \(C _{1}\) પર જીવા \(OA\) બનાવે છે. અહી \(C _{2}\) માં \(OA\) વ્યાસ છે. જો \(C _{2}\) નો બિંદુ \(A\) આગળનો સ્પર્શક \(x\)-અક્ષને બિંદુ \(P\) અને \(y\)-અક્ષને \(Q\) માં છેદે છે તો \(QA : AP\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- \(x \in[-1,1]\) માટે સમીકરણ \(\sin ^{-1}\left[x^{2}+\frac{1}{3}\right]+\cos ^{-1}\left[x^{2}-\frac{2}{3}\right]=x^{2}\) ના ઉકેલની સંખ્યા મેળવો કે જ્યાં \([x]\) એ મહતમ પૃણાંક વિધેય છે .JEE Mains 2021 Hard
- અહી \(S=\left\{(x, y) \in N \times N : 9(x-3)^{2}+16(y-4)^{2} \leq 144\right\}\) અને \(\quad T=\left\{(x, y) \in R \times R :(x-7)^{2}+(y-4)^{2} \leq 36\right\}\) હોય તો \(n ( S \cap T )\) ની કિમંત \(......\) થાય.JEE Mains 2022 Hard