JEE Mains · Physics · STD 11 - થર્મોડાયનેમિક્સ
- JEE Mains 2020
- મધ્યમ
- સંખ્યાત્મક
\(0^{\circ} C\) તાપમાને રહેલ \(100\;gram\) પાણીને રેફ્રીજરેટર દ્વારા લઘુતમ કાર્ય કરીને તેને \(0^{\circ} C\) બરફમાં ફેરવવામાં આવે છે, તો \(27^{\circ} C\) તાપમાને રહેલ વાતાવરણમાં કેટલી ઉર્જા (કેલરીમાં) મુક્ત કરશે? (નજીકતમ પૂર્ણાંકમાં જવાબ આપો) (બરફની ગલનગુપ્ત ઉષ્મા \(=80 \;Cal / gram\))
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(8791\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(W + Q _{1}= Q _{2}\)
\(W = Q _{2}- Q _{1}\)
\(C.O.P. =\frac{ Q _{1}}{ W }=\frac{ Q _{1}}{ Q _{2}- Q _{1}}=\frac{273}{300-273}=\frac{ Q _{1}}{ W }\)
\(W =\frac{27}{273} \times 80 \times 100 \times 4.2\)
\(Q _{2}= W+Q_{1}\)
\(Q _{2}=\frac{27}{273} \times 80 \times 100 \times 4.2+80 \times 100 \times 4.2\)
\(Q _{2}=\frac{300}{273} \times 80 \times 100=8791.2 cal\)
Physics ના વધુ પ્રશ્નો
- રેડિયોએક્ટિવ દ્રવ્યનો \(t\) સમય પછી અવિભંજિત ભાગ \(\frac{9}{16}\) છે,તો \(\frac{t}{2}\) સમયે અવિભંજીત ભાગ.JEE Mains 2020 મધ્યમ
- એક લાંબા પ્રવાહધારિત સોલેનોઈડની અંદરની જગ્યા \(1.2 \times 10^{-5}\) જેટલી ચુંબકીય સસ્પેટીબિલિટી ઘરાવતા પદાર્થ વડે ભરવામાં આવે છે. સોલેનોઈડમાં હવા હોય તેના કરતા સોલેનોઈડના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્રમાં થતો આંશિક વધારે ............ થશે.JEE Mains 2022 મધ્યમ
- કણનો સ્થાન સદીશ સમયની સાપેક્ષે \(\vec r\left( t \right) = 15{t^2}\hat i + \left( {4 - 20{t^2}} \right)\hat j\) મુજબનો છે તો \(t = 1\) સમયે કણના પ્રવેગનું મૂલ્ય કેટલું થશે ?JEE Mains 2019 મધ્યમ
- આપેલ પરિપથમાં, \(20 \Omega\) અવરોધમાં વહેતો પ્રવાહ \(0.3\) \(A\) હોય , જ્યારે એમિટર \(0.9\) \(A\)નું અવલોકન નોંધે છે. \(R_1\) નું મૂલ્ય _______ \(\Omega\) છે.
JEE Mains 2024 અઘરું - \(M\) દળ અને \(R\) ત્રિજ્યાવાળી એક વર્તુળાકાર તક્તી \(D_1\) ના વિરૂદ્ધ છેડા આગળ \(M\) દળ અને \(R\) ત્રિજ્યાવાળી બે એકસરખી તક્તીઓ \(D_2\) અને \(D_3\) ને દૃઢ રીતે જોડેલી છે (આકૃતિ જુઓ). આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તક્તી \(D_1\) ના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ \(OO\)' ને સાપેક્ષે તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?
JEE Mains 2019 અઘરું - \(5\, {kg}\) દળના પદાર્થ પર \(\vec{F}=(40 \hat{i}+10 \hat{j})\, N\) જેટલું બળ લાગે છે. જો પદાર્થ સ્થિર સ્થિમાંથી ગતિની શરૂઆત કરતો હોય, તો \(t=10\, {s}\) સમયે તેનો સ્થાનસદીશ \(\vec{r}\) કેટલો થાય?JEE Mains 2021 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- એક કેપેસિટર ક્ષેત્રફળ \(A\) ની સપાટ પ્લેટ અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સીડી જેવી સંરચના ધરાવતી બીજી પ્લેટનું બનેલું છે. જો દરેક સીડીનું ક્ષેત્રફળ \(\frac{A}{3}\) અને ઊંચાઈ \(\mathrm{d}\) હોય, તો આ વ્યવસ્થાનું કેપેસિટન્સ _______ છે.
JEE Mains 2024 અઘરું - \(R\) ત્રિજ્યાની, પ્રવાહ ધારિત વર્તુળાકાર લૂપના કેન્દ્ર પરનું ચુંબકીય ક્ષેત્ર 16 \(\mu T\) છે. તેની અક્ષ પર કેન્દ્ર થી \(x=\sqrt{3} R\) અંતરે ચુંબકીય ક્ષેત્ર __________ \(\mu T\) છે.JEE Mains 2026 મધ્યમ
- એક મચ્છર \(\overrightarrow{ v }=0.5 t ^{2} \hat{ i }+3 t \hat{ j }+9 \hat{ k }\, m / s\) ના વેગથી અને સમાન પ્રવેગથી ગતિ કરે છે. \(2 \,s\) ના અંતે મચ્છરની દિશા કઈ હશે ?JEE Mains 2021 અઘરું
- \(4I\) અને \(9I\) તીવ્રતા ધરાવતા બે પ્રકાશ, પડદા ઉપર વ્યતિકરણ અનુભવે છે. પડદા ઉપર \(A\) બિંદુ આગળ કળા તફાવત શૂન્ય. અને બિંદુ \(B\) આગળ \(\pi\) છે. બિંદુ \(A\) અને \(B\) આગળ પરિણામી તીવ્રતાઓનો તફાવત \(........\,I\) થશે.JEE Mains 2022 મધ્યમ