JEE Mains · Physics · STD 11 - 2. motion in straight line
એક કણનું સ્થાન \(x=\left(5 t^2-4 t+5\right) m\) મુજબ સમય સાથે સંબંધ ધરાવે છે. તો \(t=2\,s\) વખતે કણના વેગનું મૂલ્ય \(.........\,ms^{-1}\) થશે.
- A \(10\)
- B \(14\)
- C \(16\)
- D \(06\)
Answer & Solution
Correct Answer
(C) \(16\)
Step-by-step Solution
Detailed explanation
\(x=5 t^2-4 t+5\) \(v=10 t-4\) \(\text { At } t=2 s \quad v=16\,m / s\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(x-\)અક્ષ પર \('a'\) અંતરે બે બિંદુવત ડાઈપોલ \(\overrightarrow{p}_{1}= p\hat i\) અને \(\overrightarrow{p}_{2}=- p\hat i\) ને મૂકેલા છે. તેમને મુક્ત કરતા તે \(x-\) અક્ષ પર ગતિ કરે છે. ડાઈપોલ દળ \(m\) છે તેમની વચ્ચેનું અંતર અનંત થાય ત્યારે તેમની ઝડપJEE Mains 2020 Medium
- નીચેની ન્યુકિલયર પ્રક્રિયાઓ માટેની બંધન ઊર્જા MeV માં રજૂ કરવામાં આવે છે.
\({ }_2 He ^3+{ }_0 n ^1 \rightarrow{ }_2 He ^4+20 MeV\)
\({ }_2 He ^4+{ }_0{ }^{n^1} \rightarrow{ }_2 He ^5-0.9 MeV\)
જો \(x _3, x _4\) અને \(x _5\) અનુક્રમે \({ }_2 He ^3,{ }_2 He ^4\) અને \({ }_2 He ^5\) ની સ્થિરતા દર્શાવે, તો સાચો ક્રમ __________ છે.JEE Mains 2026 Medium - \(200\,g\) પાણી ને \(40\,^oC\) થી \(60\,^oC\) સુધી ગરમ કરવામાં આવે છે (પાણીનું વિસ્તરણ અવગણો) આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ...... \(kJ\) હશે. (પાણીની વિશિષ્ટ ઉષ્મા \(=4184\,J/kgK\) )JEE Mains 2016 Medium
- એક દૃઢ દ્રિપરમાણ્વીક આદર્શ વાયુ પૂરતા ઊંચા તાપમાને એક સમોષ્મી પ્રક્રિયામાંથી પસાર થાય છે. આ પ્રક્રિયા માટે તાપમાન અને કદનો સબંધ \(TV^x =\) અચળ છે, તો \(x\) કેટલો હશે?JEE Mains 2019 Medium
- પૃથ્વી પરથી પદાર્થનો નિષ્કમણ વેગ \(11.2 \mathrm{~km} / \mathrm{s}\) છે. જો ગ્રહની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતા એક તૃતિયાંશ અને દળ પૃથ્વીના દળ કરતા છઠ્ઠા ભાગનું હોય તો ગ્રહ પરથી નિષ્ક્રમણ વેગ _______ છે.JEE Mains 2024 Hard
- ચાકમાત્રા ના સિદ્ધાંતો પર કામ કરતાં ભૌતિક ત્રાજવા માં, જ્યારે ડાબા પલ્લાંમાં \(5\, mg\) વજન મૂકવામાં આવે છે ત્યારે ત્રાજવાની દાંડી સમક્ષિતિજ થાય છે. બંને ખાલી પલ્લાં સમાન દળ ના છે. તો નીચેનામાથી શું કહી શકાય ?JEE Mains 2017 Medium
More PYQs from JEE Mains
- જો \(\left(x^{n}+\frac{2}{x^{5}}\right)^{7}\) ના દ્વિપદી વિસ્તરણમાં ધન ધાતવાળા તમામ \(x\) ના સહગુણકોનો સરવાળો \(939\) હોય, તો \(n\) ની તમામ શક્ય પૂણાંક કિંમતોનો સરવાળો \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Hard
- ધારોકે \(\vec{a}, \vec{b}\) અને \(\vec{c}\) ત્રણ શૂન્યેતર અસમતલીય સદિશો છે. ધારોકે ચાર બિંદુુુ \(A, B, C\) અને \(D\) નાં સ્થાન સદિશો અનુક્રમે \(\vec{a}-\vec{b}+\vec{c}, \lambda \vec{a}-3 \vec{b}+4 \vec{c},-\vec{a}+2 \vec{b}-3 \vec{c}\) અને \(2 \vec{a}-4 \vec{b}+6 \vec{c}\) છે. જો \(\overrightarrow{A B}, \overrightarrow{A C}\) અને \(\overrightarrow{A D}\), સમતલીય હોય, તો \(\lambda=........\)JEE Mains 2023 Hard
- \({ }^{198} {Au}\) નો અર્ધઆયુષ્ય સમય \(3 \,days\) છે. જો \({ }^{198} {Au}\) નું આણ્વિય દળ \(198\, {g} / {mol}\) હોય તો \({ }^{198} {Au}\) ના \(2 \,{mg}\) દળની એક્ટિવિટી ..... \(\times 10^{12}\,disintegration/second\) હશે.JEE Mains 2021 Hard
- જો સમગુણોત્તર શ્રેણીના દ્વિતીય, તૃતીય અને ચતુર્થ ધન પદોનો સરવાળો \(3\) અને તેનો છઠ્ઠું, સાતમું અને આઠમા પદોનો સરવાળો \(243\) હોય તો આ શ્રેણીમાં પ્રથમ \(50\) પદો સુધીનો સરવાળો કેટલો થાય ?JEE Mains 2020 Hard
- ધારોકે \(\alpha\) અને \(\beta\) અનુક્રમે વિધેય \(f(\theta)=4\left(\sin ^4\left(\frac{7 \pi}{2}-\theta\right)+\sin ^4(11 \pi+\theta)\right)-2\left(\sin ^6\left(\frac{3 \pi}{2}-\theta\right)+\sin ^6(9 \pi-\theta)\right), \theta \in R\) ના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો છે. તો \(\alpha+2 \beta=\) ___ .JEE Mains 2026 Medium
- જો સુરેખ સમીકરણોની સંહતિ :
\(\begin{aligned}
& x+y+2 z=6 \\
& 2 x+3 y+\mathrm{a} z=\mathrm{a}+1 \\
& -x-3 y+\mathrm{b} z=2 \mathrm{~b}
\end{aligned}\)
જ્યાં \(a, b \in \mathbf{R}\), ને અનંત ઉકેલો હોય, તો \(7 a+3 b\) = ___JEE Mains 2025 Medium