- JEE Mains 2021
- અઘરું
- MCQ
આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમાંતર વાહક પ્લેટોની મદદથી મળતા વિદ્યુતક્ષેત્રમાં \(m\) દળ ધરાવતું, \(l\) લંબાઈ ધરાવતું અને \(+q\) વિદ્યુતભાર ધરાવતા એક સાદા લોલકને લટકાવેલ છે. તો સંતુલિત સ્થિતિમાં સાદા લોલકનું વિચલન ......... થશે?

જવાબ અને ઉકેલ
(D) \(\tan ^{-1}\left[\frac{{q}}{{mg}} \times \frac{{C}_{2}\left({V}_{1}+{V}_{2}\right)}{\left({C}_{1}+{C}_{2}\right)({d}-{t})}\right]\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(T \sin \theta=q E\)
\(T \cos \theta=m g\)
\(\tan \theta=\frac{q {E}}{m g}\)
\({Q}=\left[\frac{{C}_{1} {C}_{2}}{{C}_{1}+{C}_{2}}\right]\left[{V}_{1}+{V}_{2}\right]\)
\({E}=\frac{{Q}}{{A} \in_{0}}=\left[\frac{{C}_{1} {C}_{2}}{{C}_{1}+{C}_{2}}\right] \frac{\left[{V}_{1}+{V}_{2}\right]}{{A} \in_{0}}\)
\({C}_{1}=\frac{\epsilon_{0} {A}}{{d}-{t}} \Rightarrow {E}=\frac{{C}_{2}\left[{V}_{1}+{V}_{2}\right]}{\left({C}_{1}+{C}_{2}\right)({d}-{t})}\)
Now \(\theta=\tan ^{-1}\left[\frac{{q} \cdot {E}}{{mg}}\right]\)
\(\theta=\tan ^{-1}\left[\frac{{q}}{{mg}} \times \frac{{C}_{2}\left({V}_{1}+{V}_{2}\right)}{\left({C}_{1}+{C}_{2}\right)({d}-{t})}\right]\)
Physics ના વધુ પ્રશ્નો
- બે ફૅક્ટરી \(800\, Hz\)ની આવૃતિ વાળો અવાજ ઉત્પન્ન કરે છે. એક માણસ એક ફેક્ટરીમાંથી બીજી ફેકટરી તરફ \(2\,m/s\) ના વેગથી ગતિ કરે છે. ધ્વનિનો વેગ \(320\, m/s\) છે. એક સેકન્ડમાં માણસને કેટલા સ્પંદ સંભળાશે?JEE Mains 2014 અઘરું
- દળ-સ્પ્રિંગ તંત્રનો કંપવિસ્તાર, કે જે સરળ આવર્ત ગતિ કરે છે, તે સમય સાથે ઘટે છે. જો દળ \(=500\, g\) અવમંદન અચળાંક \(=20\, g/s\) હોય તો તેના પ્રારંભિક મૂલ્ય કરતાં અડધો કંપવિસ્તાર થવા માટે .... \(s\) સમય લાગશે ? \((\ln 2=0.693\) લો\()\)JEE Mains 2021 અઘરું
- એક લોલકના દોલકને સમક્ષિતિજ સ્થિતિ આગળથી મુક્ત કરવામાં આવે છે, લોલકની લંબાઈ \(10 \mathrm{~m}\) છે. જો દોલકની \(10 \%\) ઊર્જા એ હવાના અવરોધની સામે વેડફાતી હોય તો તે જ્યારે નીચેના ન્યૂનતમ બિંદુ આગળ પહોચે ત્યારે દોલક ની ઝડ૫ _______ થશે.[\({ g: } 10 \mathrm{~ms}^{-2}\) નો ઉપયોગ કરો]JEE Mains 2024 અઘરું
- \(A\) પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમ પર એકરંગી પ્રકાશ આપાત કરવામાં આવે છે.જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક \(\mu \) છે.જો કિરણ \(AB \) બાજુ પર \(\theta \) કોણે આપાત થાય તો તે બાજુ \(AC\) માંથી નિર્ગમન ત્યારે જ પામશે કે જયારે __________.
JEE Mains 2015 અઘરું - જો બિંદુ \(\mathrm{P}\) પર \(\mathrm{Y}\) અક્ષ પર ચોખ્ખું વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય, તો \(\left|\frac{q_2}{q_3}\right|\) નો ગુણોત્તર \(\frac{8}{5 \sqrt{x}}\), જ્યાં \(\mathrm{x}=\) _______ છે.
JEE Mains 2024 અઘરું - એક બંધ ઓર્ગન નળીની પાંચમી હાર્મોનિક આવૃત્તિ, ખુલી નળીની પ્રથમ હાર્મોનિક સાથે બંધબેસતી છે. બંધ નળી અને ખુલ્લી નળીની લંબાઈઓની ગુણોત્તર \(5 / x\) છે x નું મૂલ્ય __________ છે.JEE Mains 2026 અઘરું
JEE Mains ના વધુ PYQ
- જ્યારે \(5\,mm^2\) આડછેદ ધરાવતા એક તાંબાના તારમાંથી \(1.5\, A\) પ્રવાહ વહે છે ત્યારે ઇલેક્ટ્રોનની ડ્રીફ્ટ ઝડપ \((drift\, speed)\, v\) છે. તાંબાની ઇલેક્ટ્રોન ઘનતા \(9 \times 10^{28}\, m^3\) હોય તો \(v\) નું મૂલ્ય ______ \(mm/s\) ની નજીકનું છે. (ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર \(=1.6 \times 10^{-19}\, C\) લો.)JEE Mains 2019 મધ્યમ
- \(A\) પ્રિઝમ કોણ ધરાવતા એક પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક \(\cot A / 2\) છે. તો લઘુતમ વિચલન કોણ _______ છે.JEE Mains 2024 અઘરું