JEE Mains · Physics · STD 11 - 7. gravitation
સૂર્યથી ઉલ્કાપિંડનું મહત્તમ અને લઘુતમ અંતર \(1.6 \times 10^{12}\, m\) અને \(8.0 \times 10^{10}\, m\) છે. સૂર્યથી નજીકના બિંદુએ ઉલ્કાપિંડનો વેગ \(6 \times 10^{4}\, ms ^{-1}\) હોય તો સૂર્યથી દૂરના બિંદુએ ઉલ્કાપિંડનો વેગ .............. \(\times 10^{3}\, m / s\) હશે.
- A \(1.5\)
- B \(6.0\)
- C \(3.0\)
- D \(4.5\)
Answer & Solution
Correct Answer
(C) \(3.0\)
Step-by-step Solution
Detailed explanation
By angular momentum conservation \(mv _{1} r _{1}= mv _{2} r _{2}\) \(v _{1}=\frac{48 \times 10^{14}}{1.6 \times 10^{12}}=3000 m / sec\) \(=3 \times 10^{3} m / sec\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક કણ સીધી રેખામાં સરળ આવર્ત ગતિ કરે છે.તેની સ્થિર સ્થિતિમાંથી પહેલી \(t\) \(s\) માં તે \(a\) જેટલું અંતર કાપે છે અને બીજી \(t\) \(s\) માં તે જ દિશામાં \(2\) \(a\) અંતર કાપે છે,તોJEE Mains 2014 Hard
- ત્રણ નાના સમાન ભાર ધરાવતા પાણીના એકસમાન પરપોટાઓ એક મોટો પરપોટો બનાવવા માટે ભળી જાય છે. તો એક પ્રારંભિક પરપોટા અને પરિણામી મોટા પરપોટા પરના સ્થિતિમાનનો ગુણોત્તર ________ છે.JEE Mains 2026 Hard
- એક વૈજ્ઞાનિક સંયુક્ત (કંપાઉન્ડ) માઈક્રોસ્કોપની મદદથી બેકટેરિયાનો અભ્યાસ કરે છે. સારા વિશ્લેષણ અને વિભેદન શક્તિ વધારવા માટે તેણે \(.........\) (સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો)JEE Mains 2023 Medium
- એક અર્ધ વર્તુળાકાર વીટીના કેન્દ્રમાંથી પસાર થતી અને વીટીની સપાટીને લંબ અક્ષમાંથી પસારથી જડત્વની ચાકમાત્રા \(\frac{1}{x} MR ^2\) છે. જ્યાં \(R\) એ ત્રિજ્યા અને \(M\) એ અર્ધવર્તુળાકાર રીંગનું દ્રવ્યમાન છે. \(x\) નું મૂલ્ય .......... હશે.JEE Mains 2023 Easy
- જ્યારે એક પોલરોઈડ પાંદડાને બે ક્રોસ પોલરોઈડ્સ વચ્ચે ફરાવવામાં આવે છે, ત્યારે પ્રસારિત પ્રકાશની તીવ્રતા મહતમ થવા માટે કેટલું ભ્રમણ કરવું પડશે ?JEE Mains 2024 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે આદર્શ ડાયપોલ \(A\) અને \(B\) જેની ડાયપોલ મોમેન્ટ અનુક્રમે \(p_{1}\) અને \(p_{2}\) છે, તેને સમતલમાં તેના કેન્દ્ર \(O\) પર રહે તેમ મુકેલ છે. ડાયપોલ \(A\) ની અક્ષ પરના બિંદુ \(C\) પર, પરિણામી વિદ્યુતક્ષેત્ર અક્ષ સાથે \(37^{\circ}\) ની ખૂણો બનાવે છે. \(A\) અને \(B\) ની ડાયપોલ મોમેન્ટ નો ગુણોત્તર, \(\frac{P_{1}}{P_{2}}\) કેટલો થાય? (\(\sin 37^{\circ}=\frac{3}{5}\) લો)
JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- ધારોકે બે સમતલો \(\vec{r} \cdot(\hat{i}+3 \hat{j}-\hat{k})=6\) અને \(\vec{r} \cdot(-6 \hat{i}+5 \hat{j}-\hat{k})=7\) ની છેદરેખાને સમાવતું સમતલ \(P: \vec{r} \cdot \vec{a}=d\) છે. જો સમતલ \(P\) એ બિંદું \(\left(2,3, \frac{1}{2}\right)\) માંથી પસાર થાય, તો \(\frac{|13 \vec{a}|^{2}}{d^{2}}\) નું મુલ્ય.........છેJEE Mains 2022 Hard
- અહી વિધેય \(f(x)\) એ \(f(x)+f(\pi-x)=\) \(\pi^2, \forall x \in R\) નું સમાધાન કરે છે . તો \(\int \limits_0^\pi f(x) \sin x d x\) ની કિમંત મેળવો.JEE Mains 2023 Hard
- આપેલ મીટરબ્રિજના પરિપથમાં \(Y=12.5\, \Omega \) અને જૉકી \(J\) દ્વારા \(A\) બાજુથી \(39.5\, cm\) અંતરે તટસ્થ બિંદુ મળે છે. \(X\) અને \(Y\) અવરોધોની અદલાબદલી કરા પછી નવું તટસ્થ બિંદુ \(A\) બાજુથી \(l_2\) અંતરે મળતું હોય તો \(X\) અને \(l_2\) નું મૂલ્ય કેટલુ હશે?
JEE Mains 2018 Hard - વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્ર \(\overrightarrow{ E }=20 \sin \omega\left( t -\frac{x}{ c }\right) \overrightarrow{ j } NC ^{-1}\) વડે આપવામાં આવે છે, જ્યાં \(\omega\) અને \(c\) એ અનુક્રમે કોણીય આવૃત્તિ અને વિદ્યુત યુંબકીય તરંગનો વેગ છે. \(5 \times 10^{-4}\) \(m ^3\) ના કદમાં સમાયેલ ઊર્જા ........ \(\times 10^{-13}\,J\) થશે. (\(\varepsilon_0=8.85 \times 10^{-12}\,C ^2 / Nm ^2\) લો. \()\)JEE Mains 2023 Medium
- \(\left(\cos ^2 \theta-6 \sin \theta \cos \theta+3 \sin ^2 \theta+2\right)\) નું ન્યૂનતમ મૂલ્ય ___ છે.JEE Mains 2026 Hard
- જો \(f(x)=\left\{\begin{array}{l}2+2 x,-1 \leq x < 0 \\ 1-\frac{x}{3}, 0 \leq x \leq 3\end{array}\right.\) \(g(x)=\left\{\begin{array}{l}-x,-3 \leq x \leq 0 \\ x, 0 < x \leq 1\end{array}\right.\) હોય. તો \((fog (X))\) નો વિસ્તાર ........... છે.JEE Mains 2024 Hard