ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 10. Wave optics

\(5000 \mathring A\) તરંગલંબાઈ ધરાવતી એકરંગી પ્રકાશની સમાંતર કિરણાવલી \(0.001 \mathrm{~mm}\) જાડાઈ ધરાવતી સાંકળી સ્લિટ ઉપર લંબરૂપે આપાત થાય છે. પ્રકાશને બહિર્ગોળ લેન્સની મદદથી કેન્દ્ર-સમતલ (ફોકલ-સમતલ) ઉપર કેન્દ્રિત (ફોકસ) કરવામાં આવે છે.______(ડીગ્રીમાં) જેટલા વિવર્તનકોણ માટે પ્રથમ ન્યૂનતમ મળરો.

  1. A \(40\)
  2. B \(20\)
  3. C \(30\)
  4. D \(10\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(30\)

Step-by-step Solution

Detailed explanation

For first minima \(\text { a } \sin \theta=\lambda\) \( \Rightarrow \sin \theta=\frac{\lambda}{a}=\frac{5000 \times 10^{-10}}{1 \times 10^{-6}}=\frac{1}{2} \) \( \Rightarrow \theta=30^{\circ}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app