JEE Mains · Physics · STD 11 - 7. gravitation
ઉત્તર ધ્રુવ ઉપર એક વસ્તુનું સ્પ્રિંગ કાંટા ઉપર વજન \(49\, N\) છે. જે તેને વિષવવૃત્ત ઉપર ખસેડવામાં આવે તો આ જ વજનકાંટા ઉપર તેનું ....... \(N\) વજન નોંધાશે ? [\(g=\frac{G M}{R^{2}}=9.8 \,ms ^{-2}\) લો અને પૃથ્વીની ત્રિજ્યા \(R =6400\, km\)]
- A \(49\)
- B \(48.83\)
- C \(49.83\)
- D \(49.17\)
Answer & Solution
Correct Answer
(B) \(48.83\)
Step-by-step Solution
Detailed explanation
Weight of pole \(= mg =49 \,N\) At equator due to rotation \(= g _{ e }= g - R \omega^{2}\) so \(W = mg _{ e }= m \left( g - R \omega^{2}\right)\) \(\therefore W _{ P } > W _{ e } \quad W _{ P }=49 \,N\) So, \(W _{ e }=48.83\, N . \quad W _{ e }<49 \,N\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(‘a'\) ત્રિજ્યા અને \('m’\) દળ ધરાવતો ગોળો, અચળ ગતિ \(v_{0}\) સાથે સમક્ષિતીજ સમતલને સમાંતર ગબડે છે. આ દરમ્યાન તે સમક્ષિતીજ સાથે \(\theta\) કોણે નમેલા સમતલ સામનો કરતાં તેના ઉપર ચઢે છે. જો આપણે ધારી લઈએ કે તે લપસ્યા વગર ગબડે છે તો આ ગોળો ઉપરની દિશામાં કેટલું અંતર કાપશે?
JEE Mains 2021 Hard - \(100 \,km\) લંબાઈની ટેલીગ્રાફ (ટેલીફોન) લાઈનને \(0.01 \,\mu F / km\) ની સંધારકતા છે અને તેમાંથી પ્રતિ સેકન્ડ \(0.5 \,kilo\,cycle\) નો ઉલટસૂલટ પ્રવાહ પસાર થાય છે. જો ન્યૂનતમ અવબાધ જોઈતો હોય તો શ્રેણીમાં ઉમેરવા પડતા પ્રેરણ (ઈન્ડકટન્સ)નું મૂલ્ય ............ \(mH\) હશે. ( \(\pi=\sqrt{10}\) લો.)JEE Mains 2022 Medium
- એક \(40 \mu \mathrm{~F}\) કેપેસિટન્સ ધરાવતું સમાંતર-પ્લેટ કેપેસિટર 100 V પાવર સપ્લાય સાથે જોડેલ છે. હવે પ્લેટો વચ્ચેની મધ્યવર્તી જગ્યા \(\mathrm{K}=2\) ડાઇઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા ડાઇઇલેક્ટ્રિક દ્રવ્યથી ભરવામાં આવે છે. ડાઇઇલેક્ટ્રિક દ્રવ્ય દાખલ કરવાને કારણે, કેપેસિટરમાં અનુક્રમે વધારાનો વિદ્યુતભાર અને સ્થિતિઊર્જામાં થતો ફેરફાર કેટલો હશે?JEE Mains 2025 Medium
- \(\mathrm{R}\) ત્રિજ્યા ધરાવતો લાંબો સોલેનોઇડ સમય સાથે ફરતા પ્રવાહ \(\mathrm{I}(\mathrm{t})=\mathrm{I}_{0} \mathrm{t}(1-\mathrm{t})\) નું વહન કરે છે. \(2 \mathrm{R}\) ત્રિજ્યાની રિંગને તેને સમઅક્ષીય રીતે રહે તેમ તેના મધ્યમાં મૂકવામાં આવે છે. \(0 \leq t \leq 1\),સમય દરમિયાન રિંગમાં પ્રેરિત પ્રવાહ \(\left(\mathrm{I}_{\mathrm{R}}\right)\) અને પ્રેરિત \(\mathrm{EMF}\left(\mathrm{V}_{\mathrm{R}}\right)\) કઈ રીતે બદલાય?JEE Mains 2020 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઢળતા સમતલ પર (\(45^{\circ}\) પર ઢળતા) બ્લોકને ધ્યાનમાં લો. જો ઢાળ પર ઉપરની તરફ ધકેલવા માટેનું બળ તેને સરકતો અટકાવવા માટેના બળ કરતાં બમણું હોય તો બ્લોક અને ઢાળના સમતલ વચ્યેનો ધર્ષણાંક \((\mu)\) બરાબર \(.......\) હોય.
JEE Mains 2023 Hard - એક ફાઇટર પ્લેનની લંબાઈ \(20\, m\), વિંગ સ્પેનની લંબાઈ(એક પાંખડાની ટોચથી બીજા પાંખડાની ટોચ સુધીનું અંતર) \(15\,m\) અને ઊંચાઈ \(5\,m\) છે જે દિલ્હીની ઉપર પૂર્વ દિશા તરફ \(240\, ms^{-1}\)ની ઝડપથી ગતિ કરે છે. દિલ્હી ઉપર પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર \(5 \times 10^{-5}\,T\) જેટલું અને તેના માટે ડેક્લિનેશન \( \sim {0^o}\) અને ડીપ એન્ગલ \(\theta\) એ \(\sin \,\theta = \frac{2}{3}\) જેટલો છે. જો પ્લેનની નીચેની અને ઉપરની બાજુ વચ્ચે ઉત્પન્ન થતું વિદ્યુતસ્થિતિમાન \(V_B\) અને પાંખડાની ટોચ વચ્ચે ઉત્પન્ન થતું વિદ્યુતસ્થિતિમાન \(V_W\) હોય તો \(V_B\) અને \(V_W\) નું મૂલ્ય લગભગ કેટલું હશે?JEE Mains 2016 Hard
More PYQs from JEE Mains
- જો \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(x\frac{{dy}}{{dx}} + 2y = {x^2}\) નો ઉકેલ છે અને \(y(1)=1\) હોય તો \(y\left( {\frac{1}{2}} \right)\) મેળવો.JEE Mains 2019 Hard
- એક પેટીમાં \(5\) વાદળી, \(6\) પીળી અને \(4\) લાલ દડા છે. પ્રત્યેક રંગના ઓછામાં ઓછા બે દડા હોય તેવી રીતે \(8\) દડા પસંદ કરવાની રીતોની સંખ્યા શોધો :JEE Mains 2026 Easy
- ધારો કે \(A (1, \alpha)\), \(B (\alpha, 0)\) અને \(C (0, \alpha)\) શિરોબિંદુઆવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ \(4\) ચોરસ એકમ છે. જો બિંદુઆ \((\alpha,-\alpha),(-\alpha, \alpha)\) અને \(\left(\alpha^{2}, \beta\right)\) સમરેખ હોય, તો \(\beta\) =...........JEE Mains 2022 Medium
- શિરોબિંદુુ \(\mathrm{A}(1,2), \mathrm{B}(\alpha, \beta)\) અને \(\mathrm{C}(\gamma, \delta)\) તથા ખૂણાઓ \(\angle A B C=\frac{\pi}{6}\) અને \(\angle B A C=\frac{2 \pi}{3}\) વાળો એક ત્રિકોણ \(\mathrm{ABC}\) ધ્યાને લો. જો બિંદુઓ \(\mathrm{B}\) અને \(\mathrm{C}\) રેખા \(y=x+4\) પર આવેલા હોય, તો \(\alpha^2+y^2=\) .........JEE Mains 2024 Hard
- યંગના બે સ્લિટનાં પ્રયોગમાં, એક સ્લિટની પહોળાઈ બીજી સ્લિટની પહોળાઈ કરતાં ત્રણ ગણી છે. સ્લિટમાંથી બહાર આવતા પ્રકાશનો કંપવિસ્તાર સ્લિટ-પહોળાઈનાં સમપ્રમાણમાં હોય છે. વ્યતિકરણભાતમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાઓનો ગુણોત્તર ........... થશે.JEE Mains 2021 Hard
- ત્રણ સમાંતર પ્લેટ કેપેસિટર્સ, પ્રત્યેક A ક્ષેત્રફળ અને d અંતર સાથે, નીચે દર્શાવ્યા પ્રમાણે બે ડાઈઇલેક્ટ્રિક ( \(k _1\) અને \(k _2\) ) થી ભરેલા છે. નીચેનામાંથી કયું સાચું છે? \(\left( k _1> k _2\right)\)
JEE Mains 2026 Easy