JEE Mains · Physics · STD 11 - 4.1 newtons laws of motion
આકૃતિમાં દર્શાવ્યા મુજબ વજન રહિત ગરગડી \(P\) ને બંને તરફ ઢાળ ધરાવતી ઘર્ષણ રહિત સપાટી પર લગાડેલ છે. તો દળરહિત દોરીમાં ઉદભવતું તણાવબળ \(............\) હશે. (જો \(g=10\,m / s ^2\))

- A \((-4 \sqrt{3}+1) N\)
- B \(4(\sqrt{3}+1) N\)
- C \(-4(\sqrt{3}-1) N\)
- D \((4 \sqrt{3}-1) N\)
Answer & Solution
Correct Answer
(B) \(4(\sqrt{3}+1) N\)
Step-by-step Solution
Detailed explanation
\(4 g \sin 60^{\circ}-T=4 a.....(1)\) \(T - g \sin 30^{\circ}= a.......(2)\) Solving \((1)\) and \((2)\) we get. \(20 \sqrt{3}-T=4 T-20\) \(T=4(\sqrt{3}+1)\,N\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(M\) દળ અને \(L\) લંબાઈ ધરાવતો સળિયો ઘર્ષણરહિત સપાટી પર પડેલો છે. સપાટીને સમાંતર એક \(m\) દળનો કણ \(u\) વેગથી ગતિ આકરીને સળિયાને લંબ એક છેડા સાથે અથડાય છે. સંઘાત સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે. અથડામણ પછી કણ સ્થિર થાય છે. દળોનો ગુણોત્તર \(\left(\frac{m}{M}\right)=\frac{1}{x}\) છે. \(x\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Hard
- અમુક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર \(\overrightarrow{ E }=\left(\frac{ A }{x^2} \hat{i}+\frac{ B }{y^3} \hat{j}\right)\) મુજબ આપી શકાય છે. \(A\) અને \(B\) ના \(SI\) એકમ \(..........\) થશે.JEE Mains 2023 Medium
- \(ABCDEFA\) લૂપના છ શિરોબિંદુ \(\mathrm{A}(0,0,0), \mathrm{B}(5,0,0),\)\(\mathrm{C}(5,5,0) ,\mathrm{D}(0,5,0), \mathrm{E}(0,5,5)\) અને \(\mathrm{F}(0,0,5)\) છે. તે \(\overrightarrow{\mathrm{B}}=(3 \hat{\mathrm{i}}+4 \hat{\mathrm{k}}) \;\mathrm{T}\) ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં છે.તો લૂપ \(\mathrm{ABCDEFA}\) માથી પસાર થતું ફ્લક્સ (\(Wb\) માં) કેટલું હશે?JEE Mains 2020 Medium
- \(m\) દળ ધરાવતા બ્લોક (ચોસલા)ને \(y=x^2 / 4\) વડે દર્શાવેલ ઊર્ધ્વ આડછેદ ધરાવતી સપાટી પર મૂકવામાં આવે છે. જો ઘર્ષણાંકનું મૂલ્ચ \(0.5\) હોય તો સપાટી (ધરા)થી કે જ્યાં ચોસલું સરકે નહી તે રીતે મૂકી શકાય તે મહત્તમ ઊંચાઈ _______ હશે.JEE Mains 2024 Hard
- એક નળાકારમાં રહેલ \(N \) મોલ દ્વિ પરમાણ્વિક વાયુનું તાપમાન \(T\) છે. તેને ઉષ્મા એ રીતે આપવામાં આવે છે કે જેથી તેનું તાપમાન બદલાતું નથી પરંતુ \(n\,mole\) દ્વિ પરમાણ્વિક વાયુનું એક પરમાણ્વિક વાયુમાં રૂપાંતર થાય છે. તો વાયુની કુલ ગતિઉર્જામાં કેટલો ફેરફાર થાય?JEE Mains 2017 Medium
- \(1\,\Omega \) આંતરિક અવરોધ ધરાવતી \(10\,V\) ને બેટરીને \(0.6\,\Omega \) આંતરિક અવરોધ ધરાવતી \(15\,V\) ની બેટરી સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલી છે. તો વોલ્ટમીટરનું અવલોકન લગભગ કેટલા ............... \(volt\) હશે?
JEE Mains 2015 Hard
More PYQs from JEE Mains
- એક બોલને \(20\,m\) ઊંચાઈએેથી પડવા દેવામાં આવે છે. જો બોલ અને ભોંયતળિયા વચ્ચેના સંઘાત માટેના \(restitution\) ગુણાંક \(0.5\) છે. ભોંયતળિયા પર અથડાયા બાદ બોલ \(.......\) ઉચાઈ સુધી પાછો ફરશે.JEE Mains 2023 Medium
- \(k\) જેટલો સ્પ્રિંગ અચળાંક અને \(l_{0}\) જેટલી પ્રાકૃતિક લંબાઈ ધરાવતી દળ રહિત સ્પ્રિંગના એક છેડાને ધર્ષણરહિત ટેબલ પર રહેલા \(m\) દળ ધરાવતા નાના પદાર્થ સાથે જોડવામાં આવે છે. સ્પ્રિંગ સમક્ષિતિજ રહે છે. જો વસ્તુને જડિત છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને \(\omega\) જેટલા કોણીય વેગ સાથે ભ્રમણ કરાવવામાં આવે તો સ્પ્રિગમાં ઉત્પન્ન ખેંચાણ ............ થશે.JEE Mains 2022 Medium
- સમાંગ (નિયમિત) પાતળા સળિયાની તેના એક છેડામાંથી પસાર થતી લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા \(I_{1}\) છે. આ જ સળિયાને વાળીને રીગ બનાવવામાં આવ છે. હવે તેની વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(I_{2}\) થાય છે. જો \(\frac{I_{1}}{I_{2}}\) એ \(\frac{x \pi^{2}}{3}\), હોય તો \(x\) નું મૂલ્ય ........... હશે.JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે દર્શાવવામાં આવ્યા છે. કથન \((A)\) : કપડાં પર પડેલા તેલના કે ગ્રીસના ડાધા પાણીથી ધોવાથી દૂર થતા નથી. કારણ \((R)\) : કારણ કે તેલ અથવા ગ્રીસ અને પાણી વચ્ચેનો સંપર્કકોણ બહુકોણ \((obtuse)\) હોય છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી સાચો વિકલ્પ પસંદ કરો :JEE Mains 2022 Medium
- ત્રણ સમાંતર પ્લેટ કેપેસિટર્સ, પ્રત્યેક A ક્ષેત્રફળ અને d અંતર સાથે, નીચે દર્શાવ્યા પ્રમાણે બે ડાઈઇલેક્ટ્રિક ( \(k _1\) અને \(k _2\) ) થી ભરેલા છે. નીચેનામાંથી કયું સાચું છે? \(\left( k _1> k _2\right)\)
JEE Mains 2026 Easy - જો વિકલ સમીકરણ \(\left(\left(\tan ^{-1} y\right)-x\right) d y=\left(1+y^{2}\right)\) નો ઉકેલ વક્ર, બિંદુુ \((1,0)\), માંથી પસાર થતો હોય, તો જેનો યામ \(\tan (1)\) હોય તેવા વક્ર પરના બિંદુનો યામ \(\dots\dots\dots\)છે.JEE Mains 2022 Medium