ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement

નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I:\) ખગોળીય (Astronomical) એકમ પ્રણાલી \((Au)\), પાર્સેક \((parsec)\) \((Pc)\) અને પ્રકાશવર્ષ \((ly)\) નો ઉપયોગ ખગોળીય અંતર માપવા માટે થાય છે. વિધાન \(II:\) \(Au < Parsec \,( Pc ) < ly\) ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.

  1. A બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
  2. B વિધાન \(I\) સાચું છે પરંતુ વિધાન \(II\) ખોટું છે.
  3. C બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
  4. D વિધાન \(I\) ખોટું છે પરંતુ વિધાન \(II\) સાચું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) વિધાન \(I\) સાચું છે પરંતુ વિધાન \(II\) ખોટું છે.

Step-by-step Solution

Detailed explanation

\(1 AU =1.496 \times 10^{11}\,m\) \(1 \text { par sec }=3.08 \times 10^{16}\,m\) \(1 \text { light year }=9.46 \times 10^{15}\,m\) So, \(Au < ly < Per\,sec\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app