ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 7. gravitation

કોઈ બિંદુ \(P\) ની પૃથ્વીની સપાટીથી ઉંંચાઈ પૃથ્વીના વ્યાસ જેટલી છે. જો પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વપ્રેવગનું મૂલ્ય \(g\) હોય તો બિંદુ \(P\) આગળ ગુરુત્વપ્રવેગનું મૂલ્ય કેટલું હશે?

  1. A \(g / 2\)
  2. B \(g / 4\)
  3. C \(g / 3\)
  4. D \(g / 9\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(g / 9\)

Step-by-step Solution

Detailed explanation

\(g =\frac{ Gm }{ r ^{2}}\) \(g ^{\prime}=\frac{ Gm }{(3 r )^{2}}\) \(g ^{\prime}=\frac{ Gm }{9 r ^{2}}\) \(g ^{\prime}=\frac{ g }{9}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app