JEE Mains · Physics · STD 11 - 7. gravitation
જ્યારે રોકેટને પૃથ્વીની સપાટીથી \(32\,km\) ઉંંચાઈએ લઈ જવામાં આવે છે ત્યારે તેના વનનમાં પ્રતિશત ઘટાડો \(........\%\) થશે. (પૃથ્વીની ત્રિજ્યા \(=6400\,km\) )
- A \(1\)
- B \(3\)
- C \(4\)
- D \(0.5\)
Answer & Solution
Correct Answer
(A) \(1\)
Step-by-step Solution
Detailed explanation
Acceleration due to gravity at a height \(h << R\) is \(g ^{\prime}= g \left(1-\frac{2 h }{ R }\right)\) \(\therefore \frac{\Delta g }{ g }=\frac{2 h }{ R }\) \(\Rightarrow \frac{\Delta g }{ g } \times 100=\frac{2 h }{ R } \times 100\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સિલિકોન \(Si\) અને જર્મેનિયમ \( Ge\) ડાયોડના કટ-ઇન વોલ્ટેજ અનુક્રમે \(0.7 V \) અને \(0.3 V\) છે.જર્મેનિયમ ડાયોડને ઉલટાવવાથી \(V_o\) માં કેટલા ....\(V\) ફેરફાર થાય?
JEE Mains 2019 Hard - \(0.1\,mm\) ત્રિજ્યા અન \(10^{4} \,kg m ^{-3}\) ની ધનતા ધરાવતો એક નાનો ગોલીય બોલ પાણી ભરેલી ટાંકીમાં દાખલ થતાં પહેલાં ગુરુત્વાકર્ષણની અસર હેઠળ \(h\) જેટલું અંતર કાપે છે. જો પાણીમાં દાખલ થયા બાદ બોલનો વેગ બદલાતો ના હોય તો \(h\) નું મૂલ્ય ........... \(m\) હશે.JEE Mains 2022 Hard
- આકૃતિમાં દર્શાવેલ ગરગડી એક પાતળી ધાર (રિમ) અને ધારના વ્યાસ જેટલી લંબાઈના બે સળિયાનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. ધાર અને દરેક સળિયાનું દળ M છે. M અને m દળના બે બ્લોક ગરગડી પરથી પસાર થતી એક હળવી દોરીના બે છેડા સાથે જોડેલા છે, જે તેના કેન્દ્રની આસપાસ ઊર્ધ્વ સમતલમાં મુક્તપણે ભ્રમણ કરવા માટે હિન્જ્ડ છે. બ્લોક દ્વારા અનુભવાતા પ્રવેગનું મૂલ્ય __________ છે (ધારો કે દોરી ગરગડી પર સરકતી નથી.)
JEE Mains 2026 Easy - આકૃત્તિમાં દર્શાવ્યા મુજબ, માધ્યમ \(1\) માંથી પસાર થયા બાદ માધ્યમ \(2\) માં પ્રકાશની ઝડ૫ વેગ \(v_{2} \ldots\) \(\times 10^{8}\,ms ^{-1}\) થશે. ( \(c =3 \times 10^{8} \,ms ^{-1}\) આપેલ છે.)
JEE Mains 2022 Medium - \(30^{\circ} C\) તાપમાને રહેલ બેકેલાઇટના બીકરની ક્ષમતા \(500\, cc\) છે. જ્યારે તેને (\(30^{\circ}\) તાપમાને) \(V _{ m }\) જેટલા કદના પારા વડે આંશિક ભરેલ છે. એવું જોવા મળે છે કે તાપમાન બદલાતા બીકરના ખાલી રાખેલ ભાગનું કદ અચળ રહે છે. જો \(\gamma_{\text {(beaker) }}=6 \times 10^{-6}{ }^{\circ} C ^{-1}\) અને \(\gamma_{(\text {mercury })}=1.5 \times 10^{-4}{ }^{\circ} C ^{-1},\) જ્યાં \(\gamma\) કદ પ્રસરણાંક હોય તો કદ \(V _{ m }(\) \(cc\) માં) લગભગ કેટલું હશે?JEE Mains 2020 Hard
- ઇથેનોલ,પારો અને પાણીનો બલ્ક મોડ્યુલસ અનુક્રમે \(0.9, 25\) અને \(2 .2\), \(10^9\, Nm^{-2}\) એકમમાં છે.આપેલ દબાણ માટે કદમાં થતો આંશિક ઘટાડો \(\frac{{\Delta V}}{V}\) વડે અપાય છે. આપેલ ત્રણ પ્રવાહી માટે \(\frac{{\Delta V}}{V}\) માટે નીચેનામાથી કયો વિકલ્પ સાચો પડે?JEE Mains 2014 Medium
More PYQs from JEE Mains
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ બ્લોક અને ટ્રોલી સિસ્ટમનો વિચાર કરો. જો ટ્રોલી અને સપાટી વચ્ચે ગતિજ ઘર્ષણાંક \(0.04\) હોય, તો સિસ્ટમનો પ્રવેગ \(\mathrm{ms}^{-2}\) માં ______ છે. (ધારો કે દોરી દળરહિત અને ખેંચી ન શકાય તેવી છે અને ગરગડી પણ દળરહિત અને ઘર્ષણરહિત છે)
JEE Mains 2024 Hard - રેખાઓ \(\mathrm{L}_1, \mathrm{~L}_2, \ldots, \mathrm{L}_{20}\) ભિન્ન છે. \(\mathrm{n}=1,2,3, \ldots, 10\) માટે તમામ રેખાઓ \(\mathrm{L}_{2 \mathrm{n}-1}\) પરસ્પર સમાંતર છે અને તમામ રેખાઓ \(\mathrm{L}_{2 \mathrm{n}}\) એ આપેલ બિંદુ \(\mathrm{P}\) માંથી પસાર થાય છે. તો સંપૂર્ણ ગણ \(\left\{\mathrm{L}_1, \mathrm{~L}_2, \ldots, \mathrm{L}_{20}\right\}\) માંથી રેખાઓની જોડો ના છેદબિંદુુઓની મહત્તમ સંખ્યા ........... છે.JEE Mains 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન \(\mathbf{A}\) તરીકે અને બીજાને કારણ \(\mathbf{R}\) તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન A: કેન્દ્રીય બળ ક્ષેત્રમાં, કરેલું કાર્ય પસંદ કરેલા પથથી સ્વતંત્ર હોય છે.
કારણ R: યાંત્રિકીમાં અનુભવાતું પ્રત્યેક બળ તેની સાથે સંકળાયેલી સ્થિતિજ ઊર્જા ધરાવતું નથી.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2025 Easy - જે \(10\) પ્રાકૃતિક સંખ્યાઓ \(1, 1, 1,...., 1,k\) નું વિચરણ \(10\) કરતા ઓછું હોય, તો \(k\)ની શક્ય મહત્તમ કિંમત ...... છે.JEE Mains 2021 Hard
- એક વ્યક્તિ ટૉવરની ટોચ પરથી, એક હોડીને નિશ્ચિત બિંદુ \(A\) આગળથી ટૉવર તરફ એક સરખી ઝડપે ગતિ કરતી જુએ છે. તે બિંદુએ હોડીનો વ્યક્તિની આંખ સાથેનો અવસેધ કોણ \(30°\) છે, (વ્યક્તિની ઊંચાઈ અવગણવી). ટૉવરનાં તળીયા (જે પાણીના સ્તરે છે) તરફ \(20\) સેકન્ડ હોડીની મુસાફરી બાદ, હોડી બિંદુ \(B\) આગળ પહોંચે છે, જ્યાં અવસેધ કોણ \(45°\) છે. તો હોડીએ બિંદુ \(B\) થી ટૉવરનાં તળીયા સુધી પહોંચવા માટે લીધેલ સમય (સેકન્ડ માં) .......... છે.JEE Mains 2021 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(AO\) પ્રકાશનું કિરણ શૂન્યાવકાશમાથી કાચમાં \(60^o\)ના ખુણે આપાત થઈને કિરણ \(OB\) \(30^o\)ના ખૂણે વક્રીભવન પામે છે.\(A\) થી \(B\) સુધીનો પ્રકાશિય પથ કેટલો થાય?
JEE Mains 2019 Hard