JEE Mains · Physics · STD 12 - 12. atoms
હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોન પ્રારંભમાં ચોથી ઉત્તેજિત અવસ્થામાં હોય છે અને 2.86 eV ઊર્જાનો ફોટોન ઉત્સર્જિત કરીને \(\mathrm{n}\) મી ઊર્જા અવસ્થામાં સંક્રાંતિ કરે છે. \(n\) નું પૂર્ણાંક મૂલ્ય ____ હશે.
- A 4
- B 6
- C 8
- D 2
Answer & Solution
Correct Answer
(D) 2
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{E}=13.6\left(\frac{1}{\mathrm{n}_1^2}-\frac{1}{\mathrm{n}_1^2}\right)\) \(2.86=13.6\left(\frac{1}{\mathrm{n}^2}-\frac{1}{5^2}\right)\) \(\begin{aligned} & \frac{1}{\mathrm{n}^2}=0.21+\frac{1}{2.5} \\ & \mathrm{n}^2=4 \\ & \mathrm{n}=2\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક લોલક ઘડિયાળ \(40^o \) \(C\) તાપમાને \(12\) \(s\) પ્રતિદિન ઘીમી પડે છે.તથા \(20°\) \(C\) તાપમાને \(4\) \(s\) પ્રતિદિન તેજ થાય છે.આ ઘડિયાળ સાચો સમય બતાવે તે તાપમાન તથા ઘડિયાળના લોલકની ધાતુનો રેખીય-પ્રસરણ ગુણાંક (\(\alpha )\) ક્રમશ: છે.JEE Mains 2016 Hard
- હવામાં \(f\) કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાને \(\mu\) વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે, તો પ્રવાહીમાં તેની કેન્દ્રલંબાઈ કેટલી થશે?JEE Mains 2025 Medium
- એક ઈન્ડક્ટર જ્યારે તેમાંથી 2 A એ.સી પ્રવાહ (rms) અને 50 Hz આવૃત્તિનું વહન કરે ત્યારે તેમાં 16 J ચુંબકીયક્ષેત્રની ઉર્જાનો સંગ્રહ અને તેના અવરોધને લીધે 32 W ઉર્જાનું વિખેરણ (વ્યય) કરે છે. તેના ઈન્ડક્ટીવ રીએકટન્સ અને અવરોધનો ગુણોત્તર _________ છે. \((\pi=3.14)\)JEE Mains 2026 Hard
- સૂચી - \(I\) અને સૂચી- \(II\) સાથે મેળવો.
આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોસૂચી - \(I\) સૂચી -\(II\) \((a)\) રેક્ટિફાયર \((i)\) \(a.c.\) વોલ્ટેજ ને સ્ટેપ-અપ અથવા સ્ટેપડાઉન કરવા માટે ઉપયોગ થાય છે. \((b)\) સ્ટેબીલાઈઝર \((ii)\) \(a.c.\) વોલ્ટેજનું \(d.c.\) વોલ્ટેજમાં રૂપાંતરણ કરવા માટે થાય છે. \((c)\) ટ્રાન્સફોર્મર \((iii)\) રેક્ટિફાયર આઉટપુટ વોલ્ટેજ માંથી \(a.c.\) ઘટક (રીપલ) દૂર કરવા માટે થાય છે. \((d)\) ફિલ્ટર \((iv)\) ઈનપુટ વોલ્ટેજ અથવા લોડ પ્રવાહ બદલાતાં રહેતો હોય તો પણ અચળ આઉટપુટ વોલ્ટેજ માટે ઉપયોગ થાય છે. JEE Mains 2021 Medium - હાઈડ્રોજન પરમાણુમાં એક ઈલેકટ્રોન બીજી ઉતેજીત અવસ્થામાં (ત્રિજ્યા \(4.65\, \mathop A\limits^o \)) ભ્રમણ કરે છે તો તે ઈલેકટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલા .......\(\mathop A\limits^o \) હશે?JEE Mains 2019 Hard
- \(400\,ms ^{-1}\) ની સમક્ષિતિજ ઝડપથી ગતિ કરતી \(0.1\,kg\) દળની એક બુલેટ (ગોળી) ખરબચડી સમક્ષિતિજ સપાટી પર રાખેલ \(3.9\,kg\) દળના બ્લોક સાથે અથડાય છે. બુલેટ આ બ્લોકમાં સ્થિર થઈ અને સંયુક્ત તંત્ર સ્થિર થાય તે પહેલા \(20\,m\) અંતર કાપે છે.બ્લોક અને સપાટી વચ્ચેનો ધર્ષણાંક \(......\) છે. (આપેલ \(g =10\,m / s ^2\) )JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- સદીશ \(\left( {\hat i \times \vec a.\vec b} \right)\hat i + \left( {\hat j \times \vec a.\vec b} \right)\hat j + \left( {\hat k \times \vec a.\vec b} \right)\hat k\) ની કિમંત મેળવો.JEE Mains 2013 Hard
- જો \(\operatorname{Re}\left(\frac{z-1}{2 z+i}\right)=1,\) કે જ્યાં \(z=x+i y,\) તો બિંદુ \((\mathrm{x}, \mathrm{y})\) એ . . . . પર આવેલ છે .JEE Mains 2020 Hard
- \(t = 0\) સમયે એક \(r\) ત્રિજ્યા ધરાવતા ધાતુના વાહક તારની બનેલી લૂપને ચુંબકીયક્ષેત્ર \(B = {B_0}{e^{\frac{{ - t}}{\tau }}}\) , ને લંબ મૂકવામાં આવે છે, જ્યાં \(B_0\) અને \(\tau \) અચળાંક છે\(t = 0\). જો લૂપનો અવરોધ \(R\) હોય તો લાંબા સમય પછી \(\left( {t \to \infty } \right)\) તારમાં ઉત્પન્ન થતી ઉષ્મા કેટલી હશે?JEE Mains 2016 Hard
- એક ઓનલાઇન પરીક્ષા દેવામાં કુલ \(50\) વિધાર્થી પૈકી \(20\) છોકરા છે. છોકરાના સરેરાશ માર્કસ \(12\) છે અને વિચરણ \(2\) છે. જો \(30\) છોકરીઓના માર્કસનું વિચરણ મેળવતા તે પણ \(2 \) જ મળે છે.બધાજ \(50\) વિધાર્થીના સરેરાશ માર્કસ \(15 \) છે. જો \(\mu\) એ છોકરીના સરેરાશ માર્કસ છે અને \(\sigma^{2}\) એ \(50\) વિધાર્થીના માર્કસનું વિચરણ છે તો \(\mu+\sigma^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- એક વિધાર્થીને \(12\) કોર્ષ માંથી \(5\) કોર્ષને પસંદ કરવાના છે જેમાંથી પાંચ કોર્ષ ભાષાના છે. જો તે ભાષાને વધુમાં વધુ બેજ કોર્ષ પસંદ કરી શકે છે તો તે પાંચ કોર્ષની પસંદગી કેટલી રીતે કરી શકે ?JEE Mains 2023 Medium
- જો એક સમતલ, બિંદુઓ \((-1, k, 0),(2, k,-1),(1,1,2)\) માંથી પસાર થાય અને રેખા \(\frac{x-1}{1}=\frac{2 y+1}{2}=\frac{z+1}{-1}\) ને સમાંતર હોય, તો \(\frac{k^2+1}{(k-1)(k-2)}\) નું મૂલ્ય \(.........\) છે.JEE Mains 2023 Hard