JEE Mains · Physics · STD 12 - 5. Magnetism and matter
ચુંબકીય મેરેડિયન સાથે \(30^{\circ}\) નો ખૂણો બનાવતા સમતલમાં ડીપ એન્ગલ \(45^{\circ}\) નો છે. સાચો ડીપ એન્ગલ શોધો.
- A \(\tan ^{-1} \frac{1}{\sqrt{3}}\)
- B \(\tan ^{-1} \frac{\sqrt{3}}{2}\)
- C \(\tan ^{-1} \sqrt{3}\)
- D \(\tan ^{-1} \frac{2}{\sqrt{3}}\)
Answer & Solution
Correct Answer
(B) \(\tan ^{-1} \frac{\sqrt{3}}{2}\)
Step-by-step Solution
Detailed explanation
\(A \tan \delta=\tan \delta^{\prime} \cos \theta\) \(=\tan 45^{\circ} \cos 30^{\circ}\) \(\tan \delta=1 \times \frac{\sqrt{3}}{2}\) \(\delta=\tan ^{-1}\left(\frac{\sqrt{3}}{2}\right)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ક્ષેત્રફળ \( 1.0 m^{2} \) ધરાવતું એક વાહક વર્તુળાકાર ગૂંચળું ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે મૂકેલું છે, જે \( B = \sin(100 t) \) ટેસ્લા મુજબ બદલાય છે. જો ગૂંચળાનો અવરોધ 100 \( \Omega \) હોય, તો એક આવર્તકાળમાં ગૂંચળામાં વ્યય થતી સરેરાશ ઉષ્મીય ઊર્જા ___________ J છે.JEE Mains 2026 Medium
- \(1\, m\) લંબાઈ અને \(5\,\Omega\) અવરોધના એક પ્રાથમિક પોટેન્શિયોમીટર સાથે \(4 \,V\, emf\) ની એક બેટરી અને શ્રેણી અવરોધ \(R\) જોડેલ છે. આ પોટેન્શિયોમીટરના તાર પર \(10\,cm\) એ \(5\, mV\) વિજસ્થિતિમાનનો તફાવત આપે તેવું \(R\) નું મૂલ્ય ............... \(\Omega\) હશે.JEE Mains 2019 Medium
- બે કાર્નોટ એન્જિન \(A\) અને \(B\) ને શ્રેણીમાં એવી રીતે જોડવામાં આવે છે કે જેથી એન્જિન \(A\) \(T_{1}\) તાપમાનેથી ઉષ્માનું શોષણ કરીને \(T\) ઠારણ વ્યવસ્થાના તાપમાને મુક્ત કરે છે. એન્જિન \(B\) એન્જિન \(A\) દ્વારા મુક્ત થતી ઉષ્માની અડધી ઉષ્માનું શોષણ કરીને તેને \({T}_{3}\) ઠારણ વ્યવસ્થાના તાપમાને મુક્ત કરે છે. જો બંને કિસ્સામાં કાર્ય સમાન હોય તો \({T}\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Hard
- આકૃતિમાં બતાવેલ પરિપથના \(A\) અને \(B\) વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય?
JEE Mains 2023 Medium - \(100\, {kg}\) દળ અને \(50 \,{m}\) ત્રિજયા ધરાવતા એકસમાન ગોળીય કવચના કેન્દ્ર પર \(50\, {kg}\) દળને મૂકવામાં આવે છે. જો કેન્દ્રથી \(25\, {m}\) અંતરે ગુરુત્વસ્થિતિમાન \({V} \,{kg} / {m} \) હોય તો \({V}\) નું મૂલ્ય કેટલું થાય?JEE Mains 2021 Medium
- એક સાદું લોલક પૃથ્વીની સપાટીથી ઉપર \(\mathrm{R}\) ઉંચાઈએ નાના દોલનો કરે છે જેનો આવર્તકાળ \(T_1=4 \mathrm{~s}\) છે. જો તેને પૃથ્વીની સપાટીથી \(2R\) ઊંચાઈ રહેલ બિંદુ એ લઈ જતાં તેનો આવર્તકાળ \(T_2\) કેટલો થશે ? સાચો સંબંધ પસંદ કરો. [\(R\) = પૃથ્વીની ત્રિજ્યાં]JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- વજન ઘટાડવાનો પ્રયત્ન કરતો એક વ્યકિત ચરબી બાળવા \(10\) \(kg\) નું વજન \(1000\) વખત \(1\) \(m\) ની ઊંચાઇ સુધી ઉંચકે છે.દર વખતે વજન નીચે લાવતા સ્થિતિઊર્જામમાં થતો વ્યય એ ઉત્સજીત થાય છે,તેમ ધારો .વજનને ઉપર લઇ જતા જ કાર્ય થાય છે,તેમ મમાને તો તે કેટલી ચરબી વાપરશે ? ચરબી \(3.8 \times 10^7 \) \(J/kg\) ઊર્જા આપે છે જે \(20 \%\) કાર્યક્ષમતાના દરે યાંત્રિક ઊર્જામાં રૂપાંતરણ થાય છે. \(g=9.8\) \(ms^{-2}\) લો.JEE Mains 2016 Medium
- ફોટોઈલેકટ્રીક અસરના પ્રયોગ પરથી નીચે મુજબના અવલોકનો મેળવવામાં આવ્યાં છે. તેમાના ક્યાં સાચા છે તે નક્કી કરો. \(A.\) સ્ટોપિગ સ્થિતિમાન ફક્ત ધાતુના કાર્ય-વિધેય પર આધાર રાખે છે. \(B.\) આપાત પ્રકાશની તીવ્રતાની સાથે સંતૃપ્ત પ્રવાહનું મૂલ્ય વધે છે. \(C.\) ફોટોઈલેકટ્રોનની મહત્તમ ગતિઉર્જા આપાત પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે. \(D.\) ફોટોઈલેકટ્રીક અસરને પ્રકાશના તરંગવાદ વડે સમજાવી શકાય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિક્લપ પસંદ કરો.JEE Mains 2023 Medium
- વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્ર \(\overrightarrow{ E }=20 \sin \omega\left( t -\frac{x}{ c }\right) \overrightarrow{ j } NC ^{-1}\) વડે આપવામાં આવે છે, જ્યાં \(\omega\) અને \(c\) એ અનુક્રમે કોણીય આવૃત્તિ અને વિદ્યુત યુંબકીય તરંગનો વેગ છે. \(5 \times 10^{-4}\) \(m ^3\) ના કદમાં સમાયેલ ઊર્જા ........ \(\times 10^{-13}\,J\) થશે. (\(\varepsilon_0=8.85 \times 10^{-12}\,C ^2 / Nm ^2\) લો. \()\)JEE Mains 2023 Medium
- \(8 \,\Omega\) નો શંટ ધરાવતો વિદ્યુતકોષ પોટેન્શીયોમીટરના \(3 \,m\) લંબાઈના તારથી સંતુલિત થાય છે. જ્યારે કોષને \(4 \,\Omega\) નો શંટ લગાડવામાં આવે છે ત્યારે સંતુલિત લંબાઈ \(2 \,m\) મળે છે. કોષનો આંતરિક અવરોધ ........... \(\Omega\) હશે.JEE Mains 2022 Medium
- દરેક \(M\) દળ ધરાવતા બંન્ને દળો \(A\) અને \(B\) એકબીજા સાથે દળ રહિત સ્પ્રિંગ દ્વારા જોડાયેલા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ દળ \(B\) પર બળ લાગૂ પડે છે. જે પ્રવેગ \('a'\) સાથે દળ \(A,\) દળ \(B\) થી દૂર જવા માંડે તો દળ \(B\) નો પ્રવેગ ........ હશે.
JEE Mains 2021 Hard - ધારોકે \((5,3,0),(13,3,-2)\) અને \((1,6,2)\) માંથી પસાર થતુ સમતલ \(P\) છે.\(\alpha \in N\) માટે, જો બિંદુઓ \(A (3,4, \alpha)\) અને \(B (2, \alpha, a)\) સમતલ \(P\) થી અનુક્રમે \(2\) અને \(3\) અંતરે હોય, તો \(a\) નું ધન મૂલ્ય \(.......\) છે.JEE Mains 2023 Hard