ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 9.2 surface tension

\(3\,cm\) ત્રિજ્યા ધરાવતો સાબુનો એક ગોળાકાર પરપોટો બીજા \(6\,cm\) ત્રિજ્યા ધરાવતા એક મોટા સાબુના પરપોટાની અંદર રચાય છે. આ તંત્રમાં જો \(3\,cm\) ધરાવતા નાના સાબુના પરપોટાની અંદરનું આંતરિક દબાણ બીજા કોઈ \(r\,cm\) ત્રિજ્યા ઘરાવતા એક સાબુના પરપોટાનાં આંતરિક દબાણ જેટલું હોય, તો \(r\) નું મૂલ્ય \(.........\) હશે.

  1. A \(4\)
  2. B \(6\)
  3. C \(8\)
  4. D \(2\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(2\)

Step-by-step Solution

Detailed explanation

\(P_{2}-P_{0}=\frac{4 T}{6}\,and\,P_{1}-P_{2}=\frac{4 T}{3}\) \(\Rightarrow P_{1}-P_{0}=\frac{4 T}{2}=2\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app