ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 9. Ray optics and optical instruments

\(1.0\) અને \(1.5\) વક્રિભવનાંક ધરાવતા બે પારદર્શક માધ્યમ \(30\,cm\) વક્રતાત્રિજ્યાની ગોળીય વક્રીભવન સપાટી દ્વારા અલગ કરેલા છે. સપાટીનું વક્રતાકેન્દ્ર ધટ્ટ માધ્યમ તરફ રહેલું છે અને બિંદુવત્ વસ્તુને મુખ્ય અક્ષ પર સપાટીના ધ્રુવથી \(15\,cm\) ના અંતરે પાતળા માધ્યમમાં મૂકેલ છે. સપાટીના ધ્રુવથી પ્રતિબિંબનું અંતર ........... \(cm\) છે.

  1. A \(30\)
  2. B \(15\)
  3. C \(7.5\)
  4. D \(66\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(30\)

Step-by-step Solution

Detailed explanation

\(\frac{\mu_2}{ v }-\frac{\mu_1}{ u }=\frac{\mu_2-\mu_1}{ R }\) \(\frac{1.5}{ v }-\frac{1}{-15}=\frac{1.5-1}{30}=\frac{1}{60}\) \(\frac{1.5}{ v }+\frac{1}{15}=\frac{1}{60}\) \(\frac{1.5}{ v }=\frac{1}{60}-\frac{1}{15}=\frac{-1}{20}\)…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app