JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics
ફોટો કેથોડ મહતમ \(400\, nm\) તરંગલંબાઈ પારખી શકે તો તેની બેન્ડગેપ ઊર્જા કેટલી હશે? પ્લાંક અચળાંક \(h=6.63 \times 10^{-34}\, J . s\) પ્રકાશનો વેગ \(c =3 \times 10^{8}\, m / s\)
- A \(2.0\; eV\)
- B \(1.5\; eV\)
- C \(3.1\; eV\)
- D \(1.1 \;eV\)
Answer & Solution
Correct Answer
(C) \(3.1\; eV\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta E =\frac{h c }{\lambda e }=3.1\; eV\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક ફલાસ્ક (વાયુપાત્ર) માં દળના \(2:1\) ગુણોત્તરમાં હાઈડ્રોજન અને આર્ગોન વાયુઓ રહેલા છે. મિશ્રણનું, તાપમાન \(30^{\circ}\,C\) છે. તેમની સરેરાશ ગતિ ઊર્જાઓનો ગુણોત્તર ........છે. \((Ar\)નું પરમાણુ દળ \(=39.9\) આપેલ છે.)JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે
વિધાન \(I\):- અવકાશમાં ગતિ કરતા વિદ્યુત ચુંબકીય તરંગો પોતાની સાથે ઊર્જાનું વહન કરે છે. જેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં સમાન ઉર્જા આવેલી હોય છે.
વિધાન \(II\):- જયારે વિદ્યુત ચુંબકીય તરંગો કોઈ સપાટી પર આપાત થાય ત્યારે તે સપાટી પર દબાણ લગાડે છે.
ઉપરોક્ત વાક્યોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard - યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર \(1 .0\,\,m\) અને આપાત પ્રકાશની તરંગલંબાઈ \(600\,\,nm\) છે. સ્લીટની પાસે રહેલ માણસ વિવર્તન ભાત જુએ છે. સ્લીટ વચ્ચેનું અંતર ફેરવવામાં આવે છે જ્યારે સ્લીટ વચ્ચેનું અંતર \(d_0\) થાય ત્યારે વિવર્તન ભાત અદૃશ્ય થઈ જાય છે. જો આંખનું કોણીય વિભેદન \(\frac {1}{60}^o\) હોય તો \(d_0\) નું મૂલ્ય કેટલા \(mm\) હશે?JEE Mains 2016 Medium
- \(40\, km/h\)ની ઝડપથી ગતિ કરતાં એક વાહનને બ્રેક મારતા તે \(40\, m\) અંતર કાપીને સ્થિર થાય છે. જો તે જ વાહન \(80\, km/h\) ની ઝડપથી ગતિ કરતું હોય, તો તેને રોકવા માટેનું ન્યુનત્તમ અંતર (સ્ટોપિંગ અંતર) ..........\((m)\) (મીટરમાં) કેટલું હશે? (વાહન સરકતું નથી તેવું ધારો)JEE Mains 2018 Medium
- સમાન દળ ધરાવતી જુદી જુદી બે ધાતુ \(A\) અને \(B\) ને સમાન પરિસ્થિતિમાં નિયમિત દરથી ગરમ કરવામાં આવે છે. તેમના તાપમાનના ફેરફારનો આલેખ નીચે દર્શાવેલ છે. તેમની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય?
JEE Mains 2021 Medium - તારમાંથી વહેતો પ્રવાહ સમય પર \(i =\alpha_{0} t +\beta t ^{2}\) જયાં \(\alpha_{0}=20\, A / s\) અને \(\beta=8\, As ^{-2}\) મુજબ આધાર રાખે છે. \(15\) સેકન્ડમાં તારનાં આડછેદમાંથી પસાર થતો વિધુતભાર ............ \(C\) છે.JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- \((1)\) જ્યારે તાપમાન ઘટાડતા વાયુ અણુની સરેરાશ ગતિઊર્જા ઘટે છે. \((2)\) દબાણ વધારતા વાયુ આણુની સરેરાશ ગતિઊર્જા વધે છે. \((3)\) કદ વધારતા વાયુ અણુની સરેરાશ ગતિઊર્જા ઘટે છે. \((4)\) તાપમાન વધારતા વાયુનું દબાણ વધે છે. \((5)\) તાપમાન વધારતા વાયુનું કદ ઘટે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2022 Medium
- આપેલ પરિપથમાં બિંદુ \(A\) અને બિંદુ \(B\) વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલા ........\(V\) મળે?
JEE Mains 2020 Medium - બે અનંત લંબાઈના વિદ્યુતપ્રવાહધારીત તારો છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમને એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી તેમના છેડા ઉગમબિંદુ પર રહે. તેમના વિદ્યુતપ્રવાહનો ગુણોત્તર \(1: 1\) છે. તો \(P\) બિંદુ આગળ ચુંબકીયક્ષેત્ર કેટલુ મળે?
JEE Mains 2021 Hard - ધારો કે \(f:(0, \infty) \rightarrow \mathbf{R}\) એક વિધેય છે જે તેના પ્રદેશના તમામ બિંદુઓ પર વિકલનીય છે અને શરત \(x^2 f^{\prime}(x)=2 x f(x)+3\) ને સંતોષે છે, જેમાં \(f(1)=4\) છે. તો \(2 f(2)\) = ___JEE Mains 2025 Medium
- \(\operatorname{Lim}_{n \rightarrow \infty} \frac{1+2-3+4+5-6+\ldots+(3 n-2)+(3 n-1)-3 n}{\sqrt{2 n^4+4 n+3-} \sqrt{n^4+5 n+4}}\) નું મૂલ્ય \(................\) છે.JEE Mains 2023 Hard
- જ્યારે પ્રકાશ પાણીમાંથી પસાર થાય ત્યારે તેની તરંગલંબાઈ 540 nm છે. પાણીનો વક્રીભવનાંક \(4 / 3\) છે. આજ પ્રકાશ જ્યારે \( 3/ 2\) વક્રીભવનાંક ધરાવતા પારદર્શક માધ્યમમાંથી પસાર થાય ત્યારે તેની તરંગલંબાઈ ________ nm થાય.JEE Mains 2026 Easy