ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 5. Magnetism and matter

એક નરમ લોહચુંબકત્વ ને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. ચુંબકીય ડોમેન (પ્રદેશ) ........ .

  1. A કદમાં વધે છે પરંતુ તેની દિકસ્થિતિ (અનુસ્થાપન) બદલાતી નથી.
  2. B તેને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે સંબંધ નથી.
  3. C કદમાં ઘટાડો અને તેની દિકસ્થિતિ બદલાય છે.
  4. D કદમાં વધારો કે ઘટાડો થાય છે અને તેની દિકસ્થિતિ બદલાય છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) કદમાં વધારો કે ઘટાડો થાય છે અને તેની દિકસ્થિતિ બદલાય છે.

Step-by-step Solution

Detailed explanation

Soft ferromagnetic materials are materials which can be easily magnetised and demagnetised by external magnetic field. When external field is applied, the domains experiences a net torque hence change its orientation.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app